Breaking News

સંતાન પ્રાપ્તિ માટે ફેંગશુઈ પ્રમાણે આવી ગાયની મૂર્તિ ઘરમાં રાખો થશે અનેક ફાયદા..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગાય પૃથ્વીનું પ્રતિક છે. ભારતમાં ગૌધનને મુખ્ય ધન માનવામાં આવે છે. પૌરાણીક કથાઓ મુજબ દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલા સમુદ્ર મંથન માંથી નીકળેલા 14 રત્નો માંથી એક કામઘેનુ ગાય હતી. ગાયના પ્રતિકના રૂપમાં ઘરમાં સ્થાપિત કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.રામાયણ, મહાભારત, ભગવદ ગીતામાં પણ ગાયના કોઈને કોઈ રૂપમાં ઉલ્લેખ મળે છે. ગાય, ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે. ચીની વિદ્યા ફૂંગશુઈ માં એમ તો અનેક ગેજેટ પ્રચલિત છે, પરંતુ ગાય ને વિશિષ્ટ મહત્વ પ્રાપ્ત છે. ફેંગશુન નું પણ માનવું છે કે ગાય કામધેનું એટલે કે કામના પૂરી કરવા વાળી અને માનસિક શાંતિ પ્રદાતા છે.

એવું માનવામાં આવે છે કે એમના વાછડા ને દૂધ પીવડાવતી ગાય ના પ્રતિક રૂપ ને ઘર માં સ્થાપિત કરવાથી માત્ર યોગ્ય સંતાન ની જ પ્રાપ્તિ નથી થતી, પરંતુ એવા સંતાન ને ક્યારેય ધન નો અભાવ નથી થતો.ફેંગશુઈ માં ગાય ના મહત્વ ને લગભગ એ પ્રકારે સ્વીકારવામાં આવ્યું છે જે પ્રમાણે હિંદુ ધર્મ સંસ્કૃતિ માં છે. હિંદુ માન્યતા ની અનુસાર ગાય માં ૩૩ કરોડ દેવી દેવતાઓ નો વાસ માનવામાં આવે છે. તેથી ગાય ને માતા સ્વરૂપ આપવામાં આવ્યું છે.

ફેંગશુઈ ગાય ને સ્થાપિત કરવાના છે ઘણા લાભ : બજારમાં આ ફેંગશુઈ ગાય ઘણા રૂપો માં મળે છે. એમાં થી જ એક રૂપ છે, એમના વાછરડાને સ્તનપાન કરાવતી ગાયનું રૂપ. ફેંગશુઈ નું માનવું છે કે આ પ્રતિક રૂપને ઘર માં સ્થાપિત કરવાથી નિસંતાન જેવી સમસ્યાઓ થી મુક્તિ મળે છે અને સ્વસ્થ તેમજ ગુણવાન સંતાન ની પ્રાપ્તિ થાય છે.તેમજ મુદ્રા એટલે કે સિક્કા ના ઢગલા પર બેસેલી ગાય નું પ્રતિક રૂપ ફેંગશુઈ માં ખાસ લોકપ્રિય છે. આવું પ્રતિક રૂપ ક્યાંય પણ સ્થાપિત કરી શકાય છે. જો કે પરિવાર તેમજ સંસ્થાન માટે સૌભાગ્ય તેમજ સમૃદ્ધી આમંત્રિત કરે છે. અને ઘરમાં સમાનતા જળવાઈ રહે છે.વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ મુજબ કુટુંબમાં સુખ-સૌભાગ્ય વધારવા માટે ગાય રાખવી જોઈએ. તેના વાછરડાને દૂધ પીવરાવી રહેલી ગાયના પ્રતિકના રૂપમાં ઘરમાં સ્થાપિત કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે. માતા પિતા અને સંતાનમાં આંતરિક પ્રેમ જળવાઈ રહે છે.

ગૌમાતામાં બધા દેવી દેવતા દ્રશ્યમાન રહે છે. જો અશાંતિ બની રહેતી હોય તો એવા વ્યક્તિઓ ને માનસિક શાંતિ મેળવવા માટે ફેંગશુઈ ગાય ને ઘર માં સ્થાપિત કરવી જોઈએ. આ ફેંગશુઈ ગાય માત્ર માનસિક શાંતિ પ્રદાન કરે છે, સાથે આપણી ઉચિત ઈચ્છાઓ ને પૂરી કરવામાં મદદગાર પણ સાબિત થાય છે.ગાય ને ઘર માં રાખવાથી ઘર માં ખરાબ શક્તિ પ્રવેશ કરતી નથી અને ઘર માં શાંતિ બની રહે છે. આવી ગાય ને રાખવાથી ઘર માં ખુશી બની રહે છે અને ઘરમાં માન સમ્માન જળવાઈ રહે છે.તેથી ગાય ને માતા સ્વરૂપ આપવામાં આવ્યું છે.હિંદુ ધર્મમાં ગાયના શરીરમાં બધા દેવી દેવતા નો વાસ છે. એવું માનવામાં આવે છે. તેથી જ હિંદુ ધર્મમાં ગાય ખુબજ પૂજનીય છે.ધાર્મિક હોવાની સાથે સાથે ગાયનું દરેક ઉત્પાદન પોતાનામાં જ સ્વાસ્થ્ય કારી અને લાભ દઈ રહેલું છે. યનું દુધ અને તેમાંથી બનાવેલી ચીજ વસ્તુઓમાં કોઈ શંકા નથી. એટલું જ નહિ પણ દુધ સિવાય ગૌમુત્ર આયુર્વેદીક દવાઓ બનાવવા માટે અને છાણ કૃષિ સંબધિત કામ માટે ઉપયોગી છે.

આમ ગાય આર્થિક રીતે પણ ઘણી બધી લાભદાયક છે.ગાયને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યુ છે. ફેંગશુઈનુ પણ કામ પણ માનવુ છે કે ગાય કામઘેનુ મતલબ કામના પૂર્તિ કરનારી અને માનસિક શાંતિ આપે છે. એવુ માનવામાં આવે છે કે પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહેલ ગાયનુ પ્રતીકના રૂપમાં ઘરને સ્થાપિત કરવાથી ફક્ત ને ફક્ત યોગ્ય સંતાનની જ પ્રાપ્તિ થાય છે. પણ એવી સંતાન કે જેને ક્યારેય ધનનો અભાવ નથી થતો. ફેગશુઈમાં ગાયના મહત્વને લગભગ એ જ રીતે સ્વીકાર્યુ છે. જે રીતે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં. હિન્દુ માન્યતા મુજબ ગાયમાં 33 કોટિ દેવી દેવતાઓનો વાસ માંનવામાં આવે છે. વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જાણો ફેગશુઈમાં ગાયને સ્થાપિત કરવાના લાભ…

આ રીત બનશે ઘર સ્વર્ગથી પણ સુંદર, સંતાન પ્રાપ્તિ માટે રાખો વાછરડાને સ્તનપાન કરાવી ગાય, બજારમાં આ ગેઝેટ અનેક રૂપે મળે છે. તેમાથી એક રૂપ ક હ્હે પોતાના વાછરડાને સ્તનપાન કરાવી રહેલ ગાયનુ. ફેંગશુઈનુ માનવુ છેકે આ પ્રતીક રૂપને ઘરમાં સ્થાપિત કરવાથી નિસંતાનતા અને ઈનફર્ટિલિટી જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. અને સ્વસ્થ અને ગુણવાન સંતાનની પ્રાપ્તિત થાય છે.મુદ્રા એટલે કે સિક્કાનો ઢગલા પર બેસેલી ગાયનુ પ્રતિક રૂપ ફેંગશુઈમાં ખાસુ લોકપ્રિય છે. એવુ પ્રતીક રૂપ ઘર કે ઓફિસમાં ક્યાય પણ સ્થાપિત કરી શકાય છે. જે પરિવાર અને સંસ્થા માટે સૌભાગ્ય અને સમુદ્ધિ આમંત્રિત કરે છે.માનસિક શાંતિમાં પણ કરે છે મદદ,આજનો મનુષ્ય અતિ મહત્વાકાંક્ષી છે જેના સપના પુરા ન થતા તે અશાંત અને વ્યાકુળ થઈ જાય છે. આવા વ્યક્તિઓને માનસિક શાંતિ માટે ફેગશુઈ ગાયને ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.

આ ગેઝેટ માનસિક શાંતિ પ્રદાન કરવા ઉપરાંત આપણી યોગ્ય ઈચ્છાઓને પૂરી કરવામાં મદદરૂપ પણ થાય છે. મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે. આવા ઘરમાં દક્ષિણ પૂર્વમા સ્થાપિત કરવા જોઈએ. તેને તસ્વીરના રૂપમાં પણ દિવાલ પર લગવી શકાય છે. જો તમને લાગે છે કે તમારી મહેનતનુ યોગ્ય ફળ નથી મળી રહ્યુ તો ફેગશુઈ ગાયને તમારા ઓફિસના ટેબલ પર સ્થાપિત કરો. આ તમને મહેનતનુ યોગ્ય પ્રતિફળ આપવામાં સહાયક રહેશે. આ ખૂબીઓને કારણે તેને ઉપહારમાં પણ આપી લઈ શકાય છે.

About bhai bhai

Check Also

આજે જ મનીપ્લાન્ટ પર લગાવી દો આ એક ખાસ વસ્તુ જીવનમાં ક્યારેય નહી પડે પૈસાની તંગી..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પૈસા એ એવી વસ્તુ છે …