Breaking News

પગના અંગુઠાની પાસેની આ આંગળી જણાવશે લગ્ન પછી ઘરમાં કોનું ચાલશે પતિ કે પત્નીનું

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તમે પોતાના કે કોઈ બીજી વ્યક્તિની આદતો તથા તેમના સ્વભાવનાં વિશે જાણવા માંગતા હોય તો તે વ્યક્તિના પગના શેપ જોઈને તેના સ્વભાવ વિશે જાણી શકાય છે. જ્યોતિષ અંતર્ગત શરીરના અંગોની બનાવટ, આકાર અને રંગ પરથી વ્યક્તિત્વનું રહસ્ય જાણી શકાય છે.અને તેના ભવિષ્યની જાણકારી પણ પ્રાપ્ત કરી શકાય છે. કોઈપણ વ્યક્તિના પગના શેપ જોઈને પણ સરળતાથી જણાવી શકાય છે કે સ્ત્રી કે પુરુષ વ્યવહાર, આચાર-વિચાર અને કાર્યક્ષેત્રમાં કેવા છે.

ખાસ કરીને પતિ-પત્નીના પગ જોઈને આપણે જાણી શકીએ છીએ કે બંનેમાં કોનું વધારે ચાલી શકે છે અને તેમનો સંબંધ કેવો રહેશે.પતિ-પત્નીનો સંબંધ અનમોલ છે. બે અપરિચિત વ્યક્તિનું સંપૂર્ણ જીવન એકબીજા સાથે નિભાવવા માટે સમાજ તથા બન્નેના પરિવારો દ્વારા એક સૂત્રમાં બાંધી દેવામાં આવે છે. જીવનના બધા પારિવારિક સંબંધ સમય-સમય પર સાથ છોડી દે છે, માં-બાપ, ભાઈ-બહેન, ત્યાં સુધી કે પોતાનું સંતાન પણ સાથ છોડી શકે છે પરંતુ પતિ-પત્નિ જ્યાં સુધી બંને જીવિત હોય છે, ત્યાં સુધી સાથ નિભાવે છે.

આ ગ્રહસ્થ સંબંધનો અંત બંનેમાંથી કોઇ એક કે બંનેના મૃત્યુ પછી થાય છે એટલા માટે જ તેને જીવનસાથી કહેવામાં આવે છે. જીવનના આ સફરમાં ઘણા-ઉતાર ચઢાવ આવતા રહે છે. ક્યારેક કોઈ એક સાચો હોય છે તો બીજો ખોટો. ક્યારેક કોઈ નમ્ર થઈ શકે છે તો બીજો કઠોર. આમ તો તે પરિસ્થિતિઓ પર જ નિર્ભર કરે છે. પરંતુ આજે અમે તમને તમારા પગની બનાવટના આધાર પર તે જણાવવા જઈ રહ્યા છીએ કે લગ્નજીવન કેવું ચાલશે અને કોણ આ સંબંધમાં રહેશે ભારે.અંગૂઠાની બાજુ વાળી આંગળી મોટી હોય.જે લોકોના પગમાં અંગૂઠાની બાજુ વાળી આંગળી મોટી હોય છે અને બીજી આંગળીઓ નાની હોય છે. તે લોકો કોઇપણ કામને યુનિક રીતે કરવાનું પસંદ કરે છે. પરંતુ સાથે જ આ લોકો બીજા પર હાવી થવાનો પ્રયાસ કરે છે તથા આવા પગના શેપ વ્યક્તિને અધિકાર બતાવવા વાળા બનાવે છે. આ પ્રકારના પગવાળા લોકો એ જ ઇચ્છે છે કે દરેક જગ્યાએ તેમને પૂરું માન-સન્માન મળે અને બધા તેમની વાતનું પાલન કરે.

જો ઘર, પરિવાર કે સમાજમાં કોઈ વ્યક્તિ તેમની ઇચ્છા અનુસાર ચાલતું નથી તો તેમને ગુસ્સો આવે છે. તેવામાં પતિ-પત્ની માંથી જેના પગમાં અંગુઠાની બાજુ વાળી આંગળી મોટી હોય છે, તે બીજા પર હાવી રહેશે. જો પતિ-પત્નીમાંથી કોઈ એકની આંગણી નાની હોય તો સારું રહેશે. પરંતુ જો બંનેમાં તે સમાન હોય તો પછી નિશ્ચિત રૂપથી બંનેમાં અહમનો ટકરાવ થશે અને વિવાદ થશે.પગ ની આગળીઓ પણ આ જ ક્રમ માં તમારા ભાગ્ય ને બતાવે છે. ફક્ત તમારા વ્યક્તિત્વને જ નહીં,પણ સાથે એ પણ જણાવે છે કે તમારું ભવિષ્ય કેવું હશે.જો કોઇ ખામી હોય તો એને તો ભવિષ્યની ખામીઓને સુધારવા માટે પ્રયાસ પણ કરી શકાય છે.ફિંગર સામાન્ય રીતે કેટલાક લોકોથી અલગ હોય છે.કોઈની આંગળી નાની હોય છે,પછી વિશેષ એક મોટી હોય છે. આ બધી બનાવટો તમારા ભવિષ્ય અને ભાગ્ય વિશે જણાવે છે. તો ચાલો આજે આંગળીઓથી કેટલીક માહિતી મેળવીએ.

જાણો શું કહે છે તમારા પગ ની આંગળીઓ.જેના પગ માં અંગૂઠા ને છોડી ને બધી આંગળીઓ સમાન હોય છે.અને જો અંગૂઠો એમાં સૌથી લાંબો હોય તો તે વ્યક્તિ એક કલાપ્રેમી હોય છે.એમનામાં આકર્ષણ હશે અને તે કુદરતની વ્યક્તિ હશે.મતલબ બધી વસ્તુ માં શોધ કરશે.તેઓ ખૂબ શાંતિથી વસવાટ કરશે.જેના પગ માં અંગૂઠાના જોડે ની આંગળી સમાન હોય તો એવા લોકો ખૂબ રોબિલા હોય છે.એમણે અન્ય લોકો પર પ્રભાવ દર્શાવવાની ટેવ હોય છે.આવા વ્યક્તિ એક સારા લીડર હોય છે. તેઓ તેમની વાત મનાવવાનો ગુણ સારી રીતે જાણે છે. ફક્ત તેમની અંદર જિદ્દી સવાર હોવી જોઈએ તેમણે જે નક્કી કર્યું છે તે કરી ને જ રહે છે.ઘણી વખત તેઓ તેમના નિરાકરણને પરિપૂર્ણ કરવામાં પોતાને પણ નુકસાન પહોંચાડે છે.

આવા લોકો કે જેઓ તેમના અંગૂઠા અને આંગળીઓ વચ્ચે અંતર ખૂબ વધારે હોય છે,તેઓ હંમેશા તેમના કુટુંબોથી અલગ રહે છે.મોટા પરિવાર પછી પણ,તેઓ પરિવાર સાથે જોડાયેલા નથી હોતા.લોકો તેમની સાથે જોડાય છે પરંતુ ટૂંક સમયમાં જ છોડી દે છે.તેઓ એકાંતમાં રહે છે.જો આગળથી બાજુથી અંગુઠો ગોળ હોય તો અને ખાસ કરી ને પુરુષ નો તો એ લોકો ખૂબ ધનવાન હોય છે.તેમના જીવનમાં નાણાં 36 થી 42ની વચ્ચે આવે છે.જો તમારા પગ ની એડી હંમેશા ફાટેલી હોય છે તો સમજવાનું કે તમારી કિસ્મત પણ ફાટેલી છે.આ લોકો જૂની વસ્તુઓને એકસાથે રાખે છે,સમય સાથે પોતાને બદલાતા નથી, અને આ જ કારણ છે.કે તેઓ આગળ વધતા નથી.નિરોધાશ,પિત્રોડ,કુલ દોષ,તોડા,વગેરે સાથે લઈ ને ચાલે છે.આ એક કારણ છે કે તમે ઉપર કોઈનો સર્રપ આપ્યો છે.આ કારણે તમારી સફળતા અવરોધે છે.જો તમારા પગ નમ્ર હોય,તો 23 કે 28 વર્ષની ઉંમરે તમારો ભાગ્યોદય ખુલશે.ઊંચાઈ પર આવવાથી કોઈ તમને રોકી શકશે નહીં તમને માન, સંપત્તિ,વૈભવ મળશે.

જો તમારા પગ હંમેશાં ગરમ ​​અથવા પરસેવા વાળા હોય છે.તો તમે સમજી લેવાનું કે તમને જીવનમાં કોઈ પણ વસ્તુ સરળતાથી નહીં મળે.તમારી બધી મહેનતુ નું ફળ ઓછું મળશે.જીવનમાં કંઇક મેળવવા માટે તમારે ખૂબ જ સખત સંઘર્ષ કરવો પડશે.જો પગમાં અંગુઠાથી ઘટતા ક્રમ માં આંગળીઓ હોય તો એ લોકો પણ પ્રભાવશાળી પ્રકૃતિ ના હોય છે. આ પોતાની વાત જ સાચી માને છે. અને બીજા ની વાતો ને નજરઅંદાજ કરે છે.આનું કારણ એ છે કે ગુહસ્ત જીવન એમનું સુખમય નથી હોતું.

જો અંગૂઠો અને બાજુ ની બે આંગળીઓ સમાન હોય તો આવા લોકો મહેનતી,નમ્ર તથા જવાબદારી વાળા હોય છે.તેઓ કોઈ વિવાદમાં નથી આવતા અને કોઈને પણ પરેશાન નથી કરતા. તેઓ સારા જીવનસાથી હોય છે. જો કોઈ ના પગ માં અંગૂઠાની પાસે ને આંગળી અંગૂઠા તથા બધી આંગળીઓ કરતા લાંબી હોય તો આવી વ્યક્તિ એકદમ ઉત્સાહિત છે.જો તેઓ કોઈ પણ કામમાં નિર્ણય કરી લે તો પછી એ કામ કરી નેજ રહે છે.તેમની અંદર એક વિચિત્ર શક્તિ છે અને તેઓ તેમના માટે હકારાત્મક છે.પગ ની બનાવટ અને આંગળીઓ માણસ ના વ્યક્તિવ ને જણાવે છે.વ્યક્તિત્વ થી ભાગ્ય બને પણ છે અને બગડે પણ છે.માટે પોતાની ખામી ને ઓળખી ને એને દૂર કરવી જોઈએ.

About bhai bhai

Check Also

સૌથી સારી છે અને ભાગ્યશાળી સાબિત થાય છે આ એક રાશિની છોકરીઓ, હંમેશા પતિ જોડે રહે છે વફાદાર…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત …