હનુમાનજીએ આ બે કારણોસર ના કર્યુ રાવણનું વધ,જાણીને તમે પણ દંગ રહી જશો…

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ કે એવુ તે શુ કારણ હતું કે હનુમાનજી એ રાવણ નુ વધ ના કર્યુ તો આવો જાણીએ.

મિત્રો આપણે બધાએ રામાયણ સિરિયલ જોઇ હશે અથવા રામાયણ વાંચી હશે અને તમને જણાવી દઇએ કે  રામાયણ એ ત્રેતાયુગમાં થયેલી સત્ય ઘટના છે જે વિષ્ણુના અવતાર શ્રી રામ, સીતા, લક્ષ્મણ, રાવણ અને હનુમાનના જીવન પર આધારિત હતી અને  જેમાં શિવના અવતાર ગણાતા પવનપુત્ર હનુમાન રામચંદ્રના સહાયક તરીકે દર્શાવાયા છે રામાયણ વિશે જાણતી વખતે દરેકના મનમાં એક સવાલ ઉભો થાય છે કે, જ્યારે હનુમાનજી સીતાની શોધ લંકામાં જઈ શકે છે.

તો તે સીતાને પણ સરળતાથી તેમની સાથે પરત લાવી શકત. છતાં તેઓ સીતાને પોતાની સાથે લંકામાંથી કેમ લાવ્યા નહીં. બીજો સવાલ ઉભો થાય છે કે શું હનુમાન જી રાવણને ન મારી શકત ખરાં ચાલો આ બે રસપ્રદ પ્રશ્નો સમજીએ સૌ પ્રથમ, તમને જણાવી દઈએ કે, હનુમાન જીએ ઘણા અશક્ય કાર્યો કર્યા છે. તે શિવનો રુદ્ર અવતાર હતો અને બાળપણમાં દેવી-દેવતાઓની કૃપાથી સર્વ શક્તિશાળી બની ગયા હતા. એટલે તેમની માટે, માતા સીતાને લંકાથી લાવવા અને રાવણને મારવું એ એક ચપટી રમત હતી.

પરંતુ તે 2 કારણોસર તે સીતાને પોતાની સાથે લાવી શક્યાં નહી અને હનુમાનજી તેમના ભગવાન શ્રી રામના સેવક હતા. તેઓ ઈચ્છતા હતા કે, રાવણનું વધ અને લંકા પર જીત ફક્ત તેમના ભગવાન શ્રી રામના હાથે જ થાય. તેમણે શ્રી રામની ખ્યાતિ વધારવા માટે રાવણને માર્યો ન હતો. અને આ કારણે, તે સીતા મૈયાને લંકાથી રાવણની જેમ છેતરપિંડી દ્વારા અથવા કાયરની જેમ લઈને આવી શક્યા નહીં. તે હંમેશાં તેમના પ્રભુ ભગવાન શ્રી રામનું પાલન કરતા હતા જ્યારે બીજું કારણ હતું કે લંકાપતિ રાવણ ભગવાન શિવનો પ્રખર ભક્ત હતો

અને હનુમાન જી શિવના અવતાર હતા અને તેથી ભોલેનાથજીએ તેમના ભક્તને મોતને ઘાટ ઉતારવું યોગ્ય લાગ્યું નહોતું. ઉલ્લેખનીય છે કે, રાવણે શિવને પ્રસન્ન કરવા માટે મહાકાવ્ય શિવ તાંડવ સ્ત્રોતની રચના કરી હતી અને આમ સર્વશક્તિમાન હોવા છતાં હનુમાનજીએ તેમના પ્રભુ રામના માન ખાતર તે મા સીતાને લીધા વગર પરત ફર્યાં હતા અને ભગવાન શ્રીરામના સેવક અને પરમ ભક્ત એવા હનુમાનજીનું રામાયણમાં ખૂબ જ મહત્વ છે અને એક આખું પ્રકરણ શ્રીરામચરિત માનસનું તેમના ગુણગાન ગાતું લખાયું છે.

શ્રીરામચરિત મનસનું પાંચમું પ્રકરણ સુંદરકાંડ છે. આ પ્રકરણને વાંચવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી રહી છે. આ શ્રીરામચરિત મનસનો સૌથી બધુ વંચાતો ભાગ છે, કારણ કે તે હનુમાનજીની બળ, બુદ્ધિ, શૌર્ય, પરાક્રમ અને સામર્થ્યનું વર્ણન કરે છે અને સુંદરકાંડમાં છુપાયેલ છે સફળતાનું રહસ્ય.જી હા, આ પાઠને ધ્યાનથી વાંચશો તો તેમાંથી તમને સમજાશે કે હનુમાનજીએ કેવું ધૈર્ય અને ચાતુર્ય સાથે માતા સીતાને શોધી કાઢવા વાપર્યું હતું.

હનુમાનજીએ તેમની પૂછના છેડાથી સમગ્ર સોનાની લંકાને બાળી આ એક એવું પરાક્રમ હતું જેમાં તેમની બુદ્ધિ અને બળ બંનેની પ્રસંશા યુગો સુધી થઈ રહી છે સુંદરકાંડમાં સફળતાના ઘણા સ્રોત શોધી શકાય છે. આ પ્રકરણમાં હનુમાનજીએ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી તે જણાવ્યું છે, સફળતા મેળવવા સાથે બીજું શું કરવું જોઈએ અને સફળતા પછી શું કરવું જોઈએ? દરેક દોહા, ચોપાઈ અને સુંદરકાંડના એક એક શબ્દમાં ઊંડા આધ્યાત્મિક ભાવ સાથે ગહન રીતે છુપાયેલો અર્થ છે.

જે જીવનની દરેક મુશ્કેલીનો સામનો કરી શકવા આપણને મદદરૂપ થઈ શકે છે અને જ્યારે લંકામાં માતા સીતાને શોધવા ગયેલા હનુમાનજી રાવણના રાક્ષસો પાસે પકડાઈ ગયા ત્યારે સુંદરકાંડમાં, રાવણે તેમના દરબારમાં હનુમાનને મારી નાખવાનો નિર્ણય લીધો હતો. કારણ કે તેઓ રાજશી જાસૂસ તરીકે પકડાયા હતા. આ જાણીને જ્યારે રાવણને તેમના દરબારી જનોએ આવું દુષ્કર્મ કરવા રોક્યા ત્યારે રાવણે પૂંછડી પર આગ લગાવી દેવાનો આદેશ આપ્યો રાવણના દરબારમાં એવું કહેવામાં આવ્યું કે તેના અંગો ભંગ કરીને પરત મોકલી દેવો જોઈએ.

સુંદરકાંડની એક ચોપાઈ મુજબ, જિન્હે કે કિન્હિ સિ બહુત બઢાઈ, દેખૌં મૌં તન્હ કૈ પ્રભુતાઈ… એટલે જેમની એટલે જે રામની આ હનુમાન ખૂબ જ પ્રસંશા કરે છે તેમની પ્રભુતાનો પરચો હું પણ જોવા ઇચ્છું છું અને ભય અને નિર્ભયતાની સ્થિતિમાં હતા રાવણ અને હનુમાન.આ પ્રસંગે રાવણ અને હનુમાનજી ભય અને નિર્ભયતા એમ બંને પોતપોતાની સ્થિતિમાં હતા. રાવણ એટલે વારંવાર અટ્ટહાસ્ય કરી રહ્યા હતા કારણ કે આ આવેલા અજાણ્યા વ્યક્તિના ભયને તેઓ છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

તેમણે ભર્યા દરબારમાં કહ્યું હું તેના સ્વામીની સમર્થતા જોવા ઇચ્છું છું. તેમના આ વાક્ય પાછળ તેમને ભય હતો કે રામ દ્વારા તેમનું મૃત્યુ નિશ્ચિત થઈ જશે. જ્યારે હનુમાનને સજા સંભળાવ્યા પછી પણ તેઓ ભય મુક્ત હતા હનુમાનજી પાસેથી આ સંકેત લેવા જેવો છે કે અભય ભાવથી કરેલું કોઈપણ સારું કાય હંમેશાં સફળતા આપે છે અશાંત અને શાંત ચિત્ત.એ સમયે જ્યારે હનુમાનજીને દરબારમાં આસન ન મળ્યું તો તેમણે પોતાની પૂછડીને માયાવી રીતે આદેશ આપીને મોટી કરી તેનું આસન બનાવીને રાવણની સમકક્ષ બેઠા.

ત્યારે રાવણનું મન અશાંત હતું અને હનુમાનજી શાંત ચિત્તે બેઠા હતા.પોતાનું સ્થાન પોતાની સગવડ મુજબ જાતે જ બનાવીને ગ્રહણ કરવું જોઈએ. કોઈ બીજાએ આપેલું સ્થાન એ મુજબ નહીં આપણે પોતાને યોગ્ય હોય તેવી જગ્યા પોતેજ બનાવવી રહી મિત્રો એ સમયે રાવણ વિવિધ વાદવિવાદ ઊભા કરીને નવા નવા નિર્ણયો અને યોજનાઓ ઘડવ લાગ્યા હતા. ત્યારે હનુમાનજીનું ધ્યેય સુનિશ્ચિત હતું તેમણે સીતા માતાને શોધીને પ્રભુનો સંદેશો આપવાનો હતો.

આપણે જીવનમાં જો કોઈ વિશેષ કામ લઈને બેઠાં હોઈએ ત્યારે ખોટા વાદ વિવાદમાં પડ્યા રહેવાને બદલે એ લક્ષ્યને હાંસલ કરવાના પ્રયત્નો કરવા જોઈએ તક મળે તે ચૂકવી નહી.પૂછડીને જ્યારે આગ લગાડવામાં આવી ત્યારે એ અગ્નીને હનુમાનજી એ રાવણની કેદમાંથી છૂટવાનું અને માતા સીતાને શોધવા માટેનું ઉત્તમ હથિયાર બનાવી લીધું. જરાવારમાં આખી સોનાની લંકાને પીગળાવી ને ભસ્મ કરી મૂકી. સમસ્યા હોય તે ક્ષણે તમારી વિપરિત પરિસ્થિતિમાંથી પણ વિજયની તકનો વિકલ્પ શોધવો જોઈએ એ હનુમાનજીના સુંદરકાંડમાંથી ચોક્કસથી બોધ લઈ શકાય છે.

About bhai bhai

Check Also

શુ તમે જાણો છો કે લગ્નની પહેલી રાતે દરેક પત્ની પોતાના પતિ પાસેથી રાખે છે આ ઇચ્છા……..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …