નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો જ્યારે પણ પ્રેમ થાય છે ત્યારે લોકો જાતપાત જોતા નથી અને ના કરવાની વસ્તુ કરી દેતા હોય છે અને તે વાક્ય તો મિત્રો તમે સાંભળ્યું જ હશે કે પ્રેમ આંધળો હોય છે તેમજ મિત્રો આજે અમે આવો જ એક કિસ્સો લઇ ને આવ્યા છે જે જાણીને તમારા હોશ ઉડી જશે. પ્રેમ એ એક પવિત્ર સંબંધ હોય છે પરંતુ અત્યાર ની જનરેશન કેટલીક ભૂલો કરી દેતી હોય છે તેના લીધે કેટલાક ગુનાહો પણ જોવા મળતા હોય છે તો ચાલો મિત્રો જાણીએ આખો કિસ્સો.
આપણા સમાજમાં ઘણા એવા સંબંધો છે, પરંતુ તે તમામ સંબંધોમાંથી, પતિ-પત્નીનો સંબંધ જીવનનો સૌથી અનોખો સંબંધ છે અને તેનો પાયો વિશ્વાસ અને પ્રેમ પર બાંધવામાં આવે છે. જો આ સંબંધમાં વિશ્વાસ તૂટી જાય છે, તો તે સંબંધોને તોડવામાં કોઈ સમય લાગતો નથી.આજના યુવાન યુવક યુવતીઓએ પ્રેમ જેવા પવિત્ર સંબંધને સાવ ભિન્ન કક્ષાએ પહોંચાડી દિધો છે. આજનો યુવાવર્ગ એક બીજાને લવ તો કરી શકે છે. પણ સાચો પ્રેમ નથી કરી શકતા કે નથી પામી શકતા.
માતાપિતા પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનો માતા પિતાનો વિશ્વાસ તો તોડે જ છે. સાથો સાથ છોકરીઓ પોતાનું સૌથી કિંમતી એવુ ચારિત્ર પણ ગુમાવે છે.લગ્નજીવનનાં સંબંધ વિશે, ખાસ કરીને છોકરીઓ વિશે, તે તેના ભાવિ વિશે ખૂબ ચિંતિત છે અને આ સમય દરમિયાન તેણી આવનારા લગ્ન જીવનમાં તેના પતિ કેવી રીતે રહેશે તે વિશે વિચારે છે. આજે આવો જ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે.
પ્રેમ કોઇ વ્યકિતના શરીરને નહી પરંતુ આત્માને થાય છે. પ્રેમ વ્યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્કેલ છે. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ. જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ.
જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્વીકારનાર કોઇ એક જ હોય છે.આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જેના પગલે તમારા પગ નીચેથી જમીન સરકી જશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસ જયપુરના મુરાદાબાદથી બહાર આવ્યો છે. આશ્ચર્યજનક વાત છે કે અહીં એક યુવકને લગ્ન કરવા એટલા મોંઘો પડ્યા કે તે હનીમૂન પર બેહોશ થઈ ગયો.
પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે. જીવનમાં પરિસ્થિતિ ભલે બદલાય. પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો હોય છે. તે પોતાનો રસ્તો આપોઆપ જ કરી લે છે. વ્યકિત જયા પણ સાચો પ્રેમ અનુભવશે ત્યા આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે. જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે.
એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે. જયા સાચો પ્રેમ હોય છે ત્યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે. પણ જયા વિશ્વાસ જ નથી હોતો. ત્યા કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેની લવમેકિંગ હતી. બંને એક જ અઠવાડિયા સાથે રહ્યા અને પછી લગ્ન કરી લીધાં. એટલું જ નહીં, વરરાજાને પણ દુલ્હન વિશે વધારે ખબર નહોતી. યુવકે લગ્ન માટે પરિવાર સાથે વાત કરી હતી પરંતુ જાતિના કારણે માતા-પિતાએ ના પાડી હતી.
ત્યારબાદ બંનેએ કોર્ટનો સંપર્ક કર્યો, ત્યારબાદ કોર્ટે બંનેના લગ્ન કર્યા.સુહાગરાતના દિવસે પતિ તેની પત્નીના કપડા ઉતારી રહ્યો હતો ત્યારે ખબર પડી હતી કે જે યુવતી સાથે તેને પ્રેમ થયો છે તે એક કિન્નર છે.તેથી મિત્રો લગ્ન કરતા પહેલા સાવચેતી લેવી જરૂરી છે અને લગ્ન કરતા પહેલા જરૂરી સવાલો પણ પૂછવા જોઈએ જેથી તમારું જીવન પણ બચી શકે છે.તેમજ મિત્રો જીવનમાં પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્કેલ બની જાય છે.
દરેક સંબંધનું એક સત્ય હોય છે. બે વ્યકિતના સત્ય જયારે એક થાય છે ત્યારે જ સાત્વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવળત. સંબંધમાં સત્ય કેવુ છે. એના પરથી જ પ્રેમની આવરદા નકકી થાય છે. આપણને ખબર હોવી જોઇએ કે આપણી વ્યકિતને આપણી પાસેથી શુ જોઇએ છે. પ્રેમનાં સત્યનું પણ લોહી જેવુ છે. જો બ્લડગ્રુપ સરખુ ન હોય તો લોહી ચડતુ નથી. એજ રીતે પ્રેમનું સત્ય જો સરખુ ન હોય તો પ્રેમ લાંબો સમય ટકતો નથી.
અમુક લોકો મૌન રહે છે. એનો અર્થ એવો નથી કે એને કંઇ કહેવુ નથી. કહેવુ તો હોય છે. પણ એના મૌનને સમજનાર કોઇ હોતુ નથી. આવો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનુ તો ચાલ્યા જ કરે. તમે તમારૂં બધું જ ગુમાવીને અમીર બની જાય. એ જ સાચો પ્રેમ. ગમે તેવુ દુઃખ હોય પણ એ વ્યકિત આપણી પાસે આપણી સાથે હોય અને બધુ દુઃખ વિસરાઇ જાય એ જ સાચો પ્રેમ. પરસ્પરના વિશ્વાસને કોઇ ડગાવી ન શકે એજ સાચો પ્રેમ.
પ્રેમ તો બધાનો સરખો જ હોય છે. પણ પરિસ્થિતિ અને સંજોગો અલગ અલગ હોય છે. બધાના જીવનમાં રાધા કૃષ્ણ જેવો પ્રેમ હોય એ જરૂરી નથી. વર્તમાન સમયમાં કોઇસ્ત્રી કે પુરૂષ વચ્ચે રાધાકૃષ્ણ જેવો સંબંધ હોય તો આપણે તેને એક અલગ જ નજરથી નીહાળીએ છીએ. કૃષ્ણની પત્ની તો રૂકમણી હતી. આમ છતા કૃષ્ણ સાથે તો હંમેશા રાધાનું નામ જ લેવાઇ છે. આ બંનેના સંબંધમાં પ્રેમ હતો પણ આ બંનેના પ્રેમમાં આકર્ષણ નહી પરંતુ સંવેદના હતી અને માટે જ રાધા કૃષ્ણના પ્રેમને પવિત્ર માનવામાં આવે છે.
ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ઈંદોરમાં વેલેન્ટાઈન ડેના દિવસે ધામધૂમથી થયેલા આ મેરેજે દેશભરમાં ચર્ચા જગાવી છે. મુસ્લિમ યુવકે તેની કિન્નર પ્રેમિકા સાથે લગ્ન કરીને એક અનોખી જ મિશાલ પેશ કરી હતી. જુનેદ ખાન નામના આ યુવકે જયા નામની કિન્નર સાથે હિન્દુ રીતિ-રિવાજો મુજબ અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા હતા.
જેવી આ બંનેએ એક બીજાના ગળામાં વરમાળા પહેરાવીને આ લગ્ન સંપન્ન કર્યા કે તરત જ ત્યાં હાજર મહેમાનોએ પણ તેમને વધાવીને નાચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા એક વર્ષથી એકબીજાના પ્રેમમાં પાગલ આ પ્રેમીઓને એક કરવાનું બીડું ત્યાંની એક સામાજીક સંસ્થાએ ઉઠાવ્યું હતું.જેમના પ્રયત્નો બાદ હવે આ સંબંધને સર્વ સ્વીકૃતી પણ મળી છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે.