આ મંદિરમાં આવનાર ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ જાતે લખે છે મહાકાળી માતા,જાણો.

આપણા દેશમાં હિંદુ ધર્મમાં દેવી દેવતાઓના ઘણા મંદિરો છે જેમાં કેટલાક ચમત્કારિક માનવામાં આવે છે.આજે અમે તમને એવા જ એક દેવી માં મહાકાળીના મંદિર વિશે જણાવવા રહ્યા છીએ.પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે. આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની મા કાલિકાના દર્શનાર્થે વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.અમદાવાદથી દક્ષિણે ૧૨૫ કિ.મી. અને વડોદરાથી ૪૯ કિ.મી. ગોધરાથી ૪૭ કિ.મી તથા હાલોલથી કેવળ ૭ કિ.મી ના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિએ અદભૂત સૌંદર્ય વેર્યું છે.એટલું જ નહીં,અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે.અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે.

આ રમણીય યાત્રાધામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકમાતાજીનું મંદિર એ સૌથી ઊંચાલ નો ભાગ-રળિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે. અહીં સ્થિત છાશિયું અને દૂધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલિશનું મંદિર ભાવિકોમાં વિશેષ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીંના મેદાની વિસ્તારમાં વેરાયેલ પ્રાકૃતિક સૌંદર્ય અનેક સહેલાણીઓ મન ભરીને માણે છે.આવું જ એક બીજુ ચમત્કારિક મંદિર છે જ્યાં ભક્તોની દરેક મનોકામના માં પૂર્ણ કરે છે.આ મંદિર છે ઉત્તરાખંડમાં ચાલો જાણીએ.ઉત્તરાખંડને ચમત્કારોની ધરતી તેમજ દેવભૂમિ માનવામાં આવે છે.કહેવાય છે કે ઉત્તરાખંડ ના બધા મંદિરમાં તમને કોઈ નવો ચમત્કાર જોવા મળે છે.અહિયાં મંદિરોમાં એક અલગ જ અદભૂત શક્તિઓ પ્રવાહ કરે છે,માનો કે જેમા સાક્ષાત માં અહી રહે છે.

એવું જ એક શક્તિપીઠ છે માં કલીન્કાનું જે તેના રહસ્ય અને ચમત્કારો માટે દુનિયાભર માં પ્રસિદ્ધ છે. અહિયાં દેવી પોતે ભક્તો ની વચ્ચે આવે છે અને એની મનોકામનાઓ સાંભળે છે. માં કાળીના આ મંદિરમાં થઇ રહ્યા છે ચમત્કારો, જો તમે તમારી આંખોથી જોવો તો તમે પોતાના પર વિશ્વાસ કરી શકશો નહિ. માં ના આ દરબારમાં સાચા દીલથી મનોકામના લઈને જવા વાળા ક્યારેય ખાલી હાથે આવતા નથી. મંદિરને લઈને કહેવામાં આવે છે કે અહિયાંમાં કાળી પોતે તમારી મનોકામના બતાવે છે. એની સાથે જ મોંકા પર તમારી મનોકામનાનું સમાધાન પણ કરી દે છે.

અહિયાં છે આ અદભૂત મંદિર.અમે જે મંદિર ની વાત કરતા હતા તે દેવી માં નું આ મંદિર અદભૂત મંદિર ટિહરી ના બટખેમ ગામ માં સ્થિત છે. માં કલીન્કાના મંદિર તેના ચમત્કારો માટે દુનિયાભરમાં લોકપ્રિય છે. પૂરી દુનિયાથી લોકો અહિયાં એમના મનની વાતો લઈને આવે છે. અહિયાં મંદિરમાં મહાકાળીની ડોલી ભક્તોની મનોકામનાને દીવાલ લખે છે. તેના પછી તરત જ માં દ્વારા ભક્તોની સમસ્યાનું સમાધાન પણ એ જ દીવાલ પર લખે છે. આ માતાનો ચમત્કાર નથી તો શું છે. માન્યતાઓને અનુસાર એ પણ કહેવાય છે કે દેવીના પશ્વા એના હાથો પર સુકાયેલા ચોખા નાખે છે અને તરત જ હરિયાળી માં બદલાય જાય છે. કહેવામાં આવે છે કે અહિયાં દેવી સાક્ષાત અહિયાં ભક્તોનો અવાજ સંભળાય છે. એવો ચમત્કાર ક્યારેક જ દુનિયામાં જોયો હશે.

નિસંતાન દંપતીઓને મળે છે સંતાન સુખ.આ મંદિરની વિશે એક ખાસ વાત પણ કહેવાય છે. માન્યતા છે કે માતાના મંદિર પર આવવા વાળા નિસંતાન દંપતીઓને સંતાનનું સુખ જરૂર મળે છે. નવી ટિહરીથી બટખેમ ગામ પાંચ કિલોમીટર દુર પડે છે. આ ગામ ૫૭ પરિવારો વાળું ગામ છે. આ ગામમાં કલીન્કાનું ભવ્ય મંદિર છે. દર રવિવારે મંદિર પરિસરમાં એક ખાસ પૂજા-અર્ચના થાય છે. માતાની ડોલીનું આસન કહેવામાં આવે છે. તેના પછી માં પોતે ભક્તને તેની પાસે બોલાવે છે અને એની સમસ્યાનું સમાધાન કરે છે.

દેશ માંથી જ નહિ વિદેશોથી પણ આવે છે શ્રદ્ધાળુ.આ મંદિરમાં ઉત્તરાખંડથી અહિયાં દુર-દરાજ ના વિસ્તારથી લોકો પોતાની પરેશાનીઓ લઈને આવે છે.ખાલી દેશમાંથી જ નહિ પરંતુ વિદેશ માંથી પણ પોતાની પરેશાનીઓ લઈને આવે છે મંદિરની ખાસ વાત એ છે કે અહિયાં દિલ્હી, મુંબઈ,રાજસ્થાનથી ઘણા ફરિયાદી આવે છે.માં દરેક ભક્તની મનોકામનાને પૂરી કરે છે ઉત્તરાખંડની અમુક ખાસ કારણ છે અને આ કારણોથી જ આને દેવભૂમિ કહેવામાં આવે છે.માં કલીન્કાના આ મંદિરમા વિજ્ઞાન પણ ફેલ થઇ ચુક્યું છે. દર વખતે અહિયાં એવા ચમત્કાર થાય છે કે ખુદ વૈજ્ઞાનિક પણ હેરાન થઇ જાય છે.સ્થાનીય લોકો કહે છે કે આજે માતાના આશીર્વાદ લેવા વાળા ઘણા વૈજ્ઞાનિક પણ છે.

About bhai bhai

Check Also

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ …