નિયમિત સમયે પુરી ન કરવામાં આવે મહિલાઓની હવસ તો આવી શકે છે આ મુસીબત,એકવાર જરૂર વાંચજો………

જો વાસનાની તરસ સમયસર ન પુરી થાય , તો ઘણાં નુકસાન થાય છે,શારીરિક સંબંધ એ એક એવો શબ્દ છે કે જેના વિશે વિચાર કરીને મનમાં ગંદા વાતાવરણ રચાય છે. પરંતુ બદલાતા ભારતમાં લોકો ધીમે ધીમે સેક્સ વિશે ખુલ્લેઆમ વાતો કરી રહ્યા છે. ઘણા લોકોના મનમાં એ સવાલ પણ રહે છે કે સેક્સ માણવાથી શરીરને કોઈ નુકસાન થાય છે કે જો તે કરવામાં ન આવે તો કોઈ નુકસાન નથી. તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સેક્સ ન કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે.

શરીર પર આ ખરાબ અસરો:લાંબા સમયથી શારીરિક જોડાણનો અભાવ તમારી કામવાસના ઘટાડે છે. જેથી સેક્સ પ્રત્યે તમારું મનોબળ પણ તૂટી શકે. વળી, સેક્સ પ્રત્યેની તમારા કામ વાસના પણ સમાપ્ત થવા લાગે છે.કેટલીક સ્ત્રીઓમાં, લાંબા સમય સુધી સેક્સ ન કરવાની આડઅસર એ છે કે યોનિમાર્ગ શુષ્ક થવાનું શરૂ કરે છે,અને ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ લાંબા સમય પછી સેક્સ કરે તો લ્યુબ્રિકેશનની તકલીફ ઉભી કરે છે.સેક્સની અછત અને ફીલ-ગુડ હોર્મોન્સના પ્રકાશનને લીધે, તાણનું સ્તર સંચાલિત કરવું મુશ્કેલ બને છે. સેક્સ માત્ર તણાવ જ નહીં પરંતુ તમામ પ્રકારના દુ .ખની લાગણી પણ ઘટાડવામાં અસરકારક છે.

સેક્સ માત્ર સારી વસ્તુ નથી જેથી તમને માત્ર આનદ જ મદીન શકે છે. સેક્સ તમારા સ્વાસ્થ્ય પર સારી બંને રીતે અસર કરે છે. તો ચાલો જાણીએ કે કે સુખી સેક્સ જીવન તમારા માટે શું કરી શકે છે.તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.સેક્સ નિષ્ણાંત કહે છે કે જે લોકો સેકસ્યુઅલી સક્રિય હોય છે તેઓ ખુબ જ ઓછા સમય માટે માંદા પડે છે બીજા લોકો કરતા.જે લોકો ઊંચા સ્તરે સેક્સ કરતા હોય તે લોકો શરીર ને નુકસાન કરનારા જંતુઓ, વાયરસ અને વસ્તુઓ થી પોતાને બચાવી શકે છે. પેન્સિલવેનિયા ની વિલ્ક્સ યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે એવા કોલેજ ના વિદ્યાર્થીઓ જે અઠવાડિયા માં લગભગ ૨-૩ વાર સેક્સ કરતા હોય તે બીજા વિદ્યાર્થીઓ કરતા તેમની બાહ્યરોગના જંતુઓનો સામનો કરવાની ક્ષમતા વધારે હોય છે.

કામવાસના માટે ફાયદાકારક,સેક્સ નિષ્ણાંત નું કેહવું છે કે સેક્સ કરવાથી સેક્સ લાઈફ વધી સારી બનાવે છે અને તમારા માં કામવાસના પણ વધી જાય છે. સ્ત્રિઓ માટે, સેક્સ યોનિ ઉંજણ, રક્ત પ્રવાહ, અને સ્થિતિસ્થાપકતા માટે જરૂરી અને મદદગાર છેમહિલાના મૂત્રાશય નિયંત્રણ માં સુધારો કરે છે.સેક્સ પેડુ સંબંધી અસંયમ થી થતી સમસ્યા ને દુર કરવા મહત્વપૂર્ણ છે. આ સમસ્યા લગબગ ૩૦% મહિલાઓ ને તેમના જીવનમાં થતી હોય છે. સેક્સ તમારા નિતંબ ના સ્નાયુઓ ને મજબુત કરવાની એક કસરત છે. જયારે તમે સેક્સ માટે ઉત્તેજિત હોવ છે ત્યારે, તે સ્નાયુઓના મજબૂત સંકોચન માટેનું કારણ બને છે.

તમારા બ્લડ પ્રેશરની સમસ્યા ને ઘટાડે છે,સેક્સ નિષ્ણાંતો કહે છે કે સેક્સ અને લો બ્લડ પ્રેસર વચ્ચે સંબંધ છે. તેઓ કહે છે કે “એક સીમાચિહ્ન અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જાતીય સંભોગ વિશિષ્ટ રીતે બ્લડ પ્રેસર ને કાબુ માં રાખવા ખુબ જ મદદરૂપ સાબિત થયું છે.ઘટાડે છે હાર્ટ એટેક જોખમ,સારું સેક્સ જીવન તમારા હૃદય માટે સારું માનવામાં આવે છે. સેક્સ તમારા હૃદય ના ધબકારા માં વધારો કરે છે ઉપરાંત તે એસ્ટ્રોજનના અને ટેસ્ટોસ્ટેરોનના સ્તરોને પણ સંતુલિત રાખવા મદદરૂપ થાય છે. સંસોધકો નું કેહવું છે કે જે પુરુષો અઠવાડિયા માં ૨ થી ૩ વાર સેક્સ માનતા હોય તેવા પુરુષો ને હૃદય રોગ થી મારવાની સંખ્યા અન્ય જે લોકો સેક્સ ભાગ્યે જ કરતા હોય તેમના કરતા અડધી હોય છે.

દર્દમાં ઘટાડો,શરીર ણો દર્દ દુર કરવાની દવા લેવા પેહેલા સેક્સ માણો. સેક્સ તમારો દર્દ દવા કરતા જલ્દી અને સારી રીતે દુર કરી દેશે,સેક્સ તમારા દર્દ સંપૂર્ણપણે મટાડી દે છે. સેક્સ જે હોર્મોન સંખ્લિત કરે છે તે તમારા દર્દ સહન કરવાની શક્તિ વધારી દર્દ ને દુર કરે છે. જાણવા મળ્યું છે કે યોનિમાર્ગ ઉત્તેજિત કરવાથી કમર અને પગનો દુખાવો દુર કરી થાય છે અને ઘણી સ્ત્રીઓ એ અમને જણાવ્યું છે કે હસ્તમૈથુન થી માસિક ખેંચાણ, સંધિવાને લગતું દુખાવો, અને કેટલાક કિસ્સાઓમાં તો માથાનો દુખાવો પણ ઘટાડી શકાય છે.

કેન્સર ની શક્યતા ઓછી કરી શકે છે.જે માણસ મહિના માં લગભગ ૨૧ વાર સેક્સ કરે છે તેને કેન્સર થવાની શક્યતા કેટલીક હદે ઓછી થઇ જાય છે. એવું જરૂરી નથી કે આનો લાભ લેવા માટે તમારી પાસે તમારો પાર્ટનર હોવો જ જોઈએ હસ્તમૈથુન વડે પણ આનો લાભ ઉઠાવી શકો છો. જો કે આ વસ્તુ સ્પષ્ટ નથી કે સેક્સ જ એક માત્ર વસ્તુ છે જે કેન્સર થવાની શક્યતા ને ઘટાડે પણ એ વાત પણ સાચી છે કે વધારે સેક્સ નુકસાન પણ પોચાડતો નથી.

તણાવ ઘટાડે છે,તમારા પાર્ટનર સાથે સેક્સ કરવાથી તમે તમારો દિવસભરનો તણાવ દુર કરી શકો છો. તમે અને તમાર પપાર્ટનર એક બીજા ને સપર્શ કરવું, ભેટવું એ તણાવ દુર કરવાના કુદરતી ઉપાય છે.હિલાઓ પ્રેગ્નેન્સી દરમિયાન યોન સંબંધ બાંધતા ગભરાય છે. તે વિચારતી હોય છે કે, આવું કરવાથી તેના સ્વાસ્થ્ય અને બાળક પર ખરાબ અસર પડશે, પરંતુ એક્સપર્ટ્સનું માનવું છે કે, આ ધારણા ખોટી છે. ફોર્ટિસ હોસ્પિટલમાં સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગનાં અધ્યક્ષ અને સિનિયર કન્સલ્ટન્ટ ડો. મધુ શ્રીવાસ્તવ જણાવે છે કે, ‘

જ્યારે તમને નોર્મલ પ્રેગ્નેન્સી હોય અને જ્યાં સુધી દુખાવો ન થતો હોય ત્યાં સુધી શારીરિક સંબંધ બાંધવામાં કશું ખોટું નથી.’ બાળકને નુકસાન થવા અંગે તેઓ કહે છે કે, ભ્રૂણની થેલી અને ગર્ભાશયની માંસપેશીઓ બાળકનું રક્ષણ કરે છે. કોઈ પ્રકારનું ઇન્ફેક્શન ન થાય તે રીતે તે ગર્ભાશયનો માર્ગ બંધ કરી દે છે. આ સિવાય લિંગ આકારમાં મોટું હોય તો પણ બાળકને નુકસાન થતું નથી. એક્સપર્ટના મુજબ આ સિવાય પ્રેગ્નેન્સી દરમિયાન શારીરિક સંબંધના કેટલાક ફાયદા પણ છે, જે તમે આગળની સ્લાઇડ્સમાં વાંચી શકો છો.

બેટર ઓર્ગેઝમપ્રેગ્નેન્સી દરમિયાન શારીરિક સંબંધ રાખવાથી વાસ્તવમાં વધુ સારું લાગે છે, કારણ કે રક્તનો સ્ત્રાવ પેલ્વિક એરિયામાં થાય છે, જેથી સંબંધ બાંધતી વખતે ઉત્તેજના વધી જાય છે. કેટલીક મહિલાઓ કહે છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન તેમણે અદ્ભુત ક્લાઇમેક્સ મેળવ્યો છે.સંબંધમાં સુધારોજ્યારે મહિલા ગર્ભવતી હોય છે ત્યારે મોટે ભાગે પતિ-પત્નીના સંબંધમાં થોડી ખેંચતાણ આવે છે. જોકે પ્રેગ્નેન્સી દરમિયાન શારીરિક સંબંધ રાખવાથી ઓક્સિટોસિન નામના હોર્મોનનો સ્ત્રાવ થાય છે, જે પતિ અને પત્ની વચ્ચેના બંધનને મજબૂત કરવામાં મદદ કરે છે.

મન-હૃદયને શાંતિપ્રેગ્નેન્સી દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી મહિલાના મનને શાંતિ મળે છે અને વધુ સારી ઊંઘ આવે છે. તેનાથી બ્લડ પ્રેસર પણ ઓછું કરવામાં મદદ મળે છે.સ્પર્મનું પ્રોટીન આરોગ્યપ્રદસ્પર્મમાં એક અજાયબી પ્રોટીન પણ હોય છે, જે ગર્ભવતી મહિલાઓમાં બેભાન થવાની સમસ્યાથી રાહત આપી શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓમાં આ પ્રકારની સમસ્યાથી જોખમ રહેલું છે, જે બાળક માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન બેસ્ટ પોઝિશન્સસેક્સ પોઝિશન અંગત પસંદનો મામલો છે, પરંતુ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે કેટલીક સારી પોઝિશન્સ છે, જેમ કે સ્ત્રી ખુરશી કે પલંગના કિનારે હોય અને પુરુષ પણ ઘૂંટણ વાળીને બેઠો હોય અથવા સ્ત્રી ઓન ટોપ પોઝિશન પર પણ રહી શકે છે. આમ તો મોટે ભાગે એક્સપર્ટનું માનવું છે કે, પ્રેગ્નેન્સી દરમિયાન સંબંધ રાખવો ખોટું નથી, પરંતુ આ પહેલા ડોક્ટરની સલાહ જરૂરી છે.

About bhai bhai

Check Also

લિં-ગ 2 કે 3 ઇંચનું હોઈ તો એને મોટું કરવાની આ દેશી દવા વિસે જાણો..

પુરુષો શિશ્નની લંબાઈ અને જાડાઈ અથવા શિશ્નના કદ વિશે ખૂબ જ સભાન હોય છે લોકોમાં …