20 વર્ષની યુવતીને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ એક દિવસ હવસ ના મટી તો…..

દોસ્તો આજે લોકો સોસીયલ નેટવર્ક દ્રારા પોતાને એક ઉંચાઈ એ લઈ જાય છે પરંતુ તેની સાથે સાથે પોતાની ઓળખ ને પણ ભૂલી જાઇ ને એવા કામ કરે છે જેના કારણે પોતાની ઈજ્જત પણ ખોઈ બેસે છે કારણ કે એક એકટર અથવા કોઈ નિર્મતા કે ગાયિકા વગેરે પોતાની એક ભૂલ ના કારણે પોતાની ઈજ્જત ખોઈ બેસતા હોય છે તો એવોજ એક કિસ્સો લઈ ને આવ્યા છે જસદણ તાલુકાના સોમ પીપળિયા ગામની હેતલ રૂપાભાઈ ડાભી 20 વર્ષ ભજન ગાયિકા છે.

હેતલને મોઢુકા ગામના રાજેશ પરસોતમભાઈ તાવિયા 32 વર્ષ સાથે સંબધ બંધાયા હતા. રાજેશ તાવિયા બેન્જોવાદક હતો. ભજન ગાયિકા હેતલ સાથે ભજનના કાર્યક્રમોમાં જતી વખતે બંને વચ્ચે નિકટતા થઈ ગઈ હતી. હેતલ અપરિણીત હતી, જ્યારે પરિણીત રાજેશ કિશોરવયના પુત્ર-પુત્રીનો પિતા હતો. આ કારણે બંને માટે સાથે રહેવું શક્ય નહોતું.

એકબીજાને ખૂબ ચાહતા રાજેશ અને હેતલ સાથે જીવવાનું શક્ય ન હોવાથી શનિવારે વહેલી સવારે પોતપોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા. સોમ પીપળિયાની સીમના જંગલ વિસ્તારમાં ખોડિયાર માતાજીના સ્થાનક પાસે જ બન્નેએ ઝેરી દવા પી લીધી હતી.આજે સવારે 11.30 વાગ્યા દરમ્યાન વન વિસ્તારમાં બન્નેના મૃતદેહ પડયા હોવાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી. ઘટના સ્થળેથી ઝેરની બોટલ મળી આવતાં પોલીસે તાત્કાલિક બેયના પરિવારજનોને બોલાવી લીધા હતા. કુટુંબીજનોની પૂછપરછમાં બંને વચ્ચે પ્રણય હોવાની જાણ થઈ હતી. બંનેના પરિજનો એમના અફેરથી વાકેફ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

રાજેશ અને ભજનિક હેતલના મૃતદેહ પાસેથી પોલીસને ૩ પાનાંની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. તેમણે પોતાના પ્રેમ સંબંધની વાત કરીને જીવવું તો સાથે અને મરવું હોય તો પણ સાથે એમ જણાવ્યું છે. લખાણની નીચે બન્નેએ સહી કરી છે.ભજન ગાયિકા હેતલ ડાભીને પોતાનાથી 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે સંબધ બંધાયા હતા પણ બંને સાથે રહી શકે એવું શક્ય ના લાગતાં બંનેએ ઝેરી દાવ પીને આપઘાત કરી લીધો છે.અને આ સમગ્ર મામલા ની પોલીસ સ્ટેશનમાં નોંધ કરવી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે રાજકોટ પોલીસે ગઈ કાલે પત્રકાર પરીષદ કરીને સંપૂર્ણ વિગતો આપી હતી. હની ટ્રેપ નો મુખ્ય આરોપી આશિષ મારવાડિયા છે અને તે સ્પા ચલાવે છે. તેણે પત્ની તેમજ જીઆરડીના બે જવાનોને સાથએ રાખી કાવતરું ઘડ્યું હતું. હનીટ્રેપનો ભગો બનનાર બિઝનેસમેન ફરસાણનો વેપાર કરે છે. તેઓ આરોપી આશિષની પત્ની અલ્પા સાથે ચાર વર્ષથી પરિચયમાં હતા. જોકે, ચાર મહિનાથી મિત્રતા તોડી નાંખી હતી.

દરમિયાન થોડા દિવસ પહેલા અલ્પાએ બિઝનેસમેનને ફોન કર્યો હતો અને ઘરે કોઈ ન હોવાનું જણાવા મજા કરવાની લાલચ આપી બોલાવ્યો હતો. જેથી સાંજના સમયે બિઝનેસમેન તેના ઘરે ગયો હતો. અલ્પાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેઓ ઘરમાં બેઠા હતા. દરમિયાન થોડીવારમાં જ તેનો પતિ આશિષ અને મિત્ર ઘરમાં આવ્યા હતા. તેમજ છેડતી કરી હોવાનું જણાવી વેપારીને ધમકાવ્યો હતો. આ પછી જીઆરડી જવાનને ફોન કરીને બોલાવ્યા હતા. જેથી બે લોકો આવ્યા હતા. તેમજ પોલીસની ઓળખ આપી ધમકી આપી હતી.

આ પછી બિઝનેસમેનના ખિસ્સામાંથી 22,500 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ ફરિયાદ ન કરવી હોય તો 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, અંતે 2 લાખમાં સોદ્દો કર્યો હતો. આ રકમ 10 ઓક્ટોબરે આપવાનું નક્કી કર્યું હતું. વેપારીએ ઘરે આવીને પરિવારને વાત કરી હતી. આ પછી તેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા છે.

વેપારીને ઘરે કોઈ નથી કહી લાલચ આપી મળવા બોલાવી ફસાવ્યો હતો. એટલું જ નહીં, યુવતીએ પોતાના પતિ સહિત ચાર લોકોની મદદથી બિઝનેસમેનને છેટદીના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 22,500 રૂપિયા પડાવી લીધા હતા. તેમજ વધુ 2 લાખ રૂપિયાનો સોદ કર્યો હતો. જોકે, બિઝનેસમેને પોલીસ ફરિયાદ કરતા યુવતી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે રતલામમાં લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીની લાશ એટલી અંધારી થઈ ગઈ કે યુવકે તેની પ્રેમિકા સાથે જબરદસ્ત ગુનો કર્યો હતો. ધાર્મિક સત્સંગમાં બંને મળ્યા પછી, ગર્લફ્રેન્ડએ તેના પતિને છોડીને યુવક સાથે રહેવાનું નક્કી કર્યું. બાદમાં તેણે વિવાદ કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી પ્રેમીએ જણાવ્યું હતું કે તે ફૂલકુમારીને મધ્યપ્રદેશના રતલામની એક સંસ્થામાં મળ્યો હતો.

જે બાદથી તેઓ સાથે હતા. ચક્રધર નગરના ટીઆઈ અમિત પટલેએ જણાવ્યું હતું કે, લિવ-ઇન રિલેશનશિપમાં 21 વર્ષીય વ્યક્તિ 42 વર્ષીય પરિણીત મહિલા સાથે રહેતો હતો. પ્રેમીએ તેને લાકડા વડે હુમલો કરી હત્યા કરી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે.

યુવકની 42 વર્ષની પ્રેમિકાએ તેને મોબાઇલ પર વાત કરવાની શંકા કરી હતી. તેણે એક મહિલાનો જુનો સંબંધ જોઈને હુમલો કર્યો રાયગ ના ચક્રધાર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોવર્ધનપુરમાં 21 વર્ષીય બોયફ્રેન્ડએ મોબાઇલ વાત ના વિવાદ માં 42 વર્ષની પરિણીત પ્રેમિકાની હત્યા કરી હતી એમ પોલીસે જણાવ્યું હતું. આરોપીએ લાકડાનો ઘા મારીને આ બનાવને અંજામ આપ્યો છે. આ ઘટના મંગળવારે મોડી સાંજની છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ગોવર્ધનપુરમાં રતલામ નિવાસી પિતા અરૂણ સોલંકી એ ત્રણ વર્ષથી પ્રેમિકા સાથે મોબાઇલ પર વાત કરવાના વિવાદ બાદ તલમા, લેલોંગાની 42 વર્ષીય ફુલકુમારી ટોપપો પતિ ઇમાનવેલની હત્યા કરી હતી. આરોપી પ્રેમી, લાંબા સમય સુધી લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેતો હતો. પ્રેમિકાને શંકા હતી કે નરેશ પણ લૈલાની એક બીજી યુવતી સાથે પ્રેમમાં હતો.

જેની સાથે તે અવારનવાર વાતો પણ કરે છે. જ્યારે મંગળવારે સાંજે નરેશનો ફોન આવ્યો ત્યારે ફૂલકુમારીની શંકા વધી ગઈ. તેણે રાજાનો મોબાઈલ પાણીમાં બોળી લીધો. આ બાબતે વિવાદ થયો હતો. ગુસ્સે ભરાયેલા નરેશે તેની ખૂબ પ્રિય પ્રેમિકા પર લાકડા વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

About bhai bhai

Check Also

શુ તમે પરિવારમાં એકતા બનાવી રાખવા માંગો છો ? તો કરો આ ઉપાય

મિત્રો આમ તો આપણા જીવન અને સમાજમાં ઘણી બધી અવનવી વસતો બનતી હોય છે જ …