આ રાણીઓ પોતાની સુંદરતા કરતા પણ વધુ પ્રખ્યાત પોતાના શૌર્ય માટે થઈ હતી, જાણો

ભારતીય ઇતિહાસની રજવાડા કુટુંબની 7 રાજકુમારી,જેના રૂપની સાથે શોર્યાતાનો ઈતિહાસ છે પન્ને મિત્રો આપણા ભારતીયનો ઈતિહાસ રજવાડાઓની કથાઓ થી ભરેલુ છે અને તેમનો ઈતિહાસ ને હજુ પણ લોકો તેને યાદ કરે છે મિત્રો આ રાજવી પરિવારમા અમુક રાજકુમારીઓ ઍપણ જન્મ લીધો હતો જેમણે પોતાના રજવાડાને લોકોની વચ્ચે યાદગાર બનાવી લીધુ તેમજ આ સુંદર રાજકુમારીઓ ની યાદી ખુબજ લાંબી છે તેમજ તેમની સુંદરતા અને તેમની શૌર્ય માટે ખુબજ જાણીતી હતી મિત્રો આજે આપણે અમુક ભારતીય રજવાડાના રાજકુમારીઓ વિશે વાત કરીશુ.

ઈન્દિરા રાજે.મિત્રો ઈન્દિરાએ ગુજરાતના બરોડાની રાજકુમારી હતી અને તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1982મા થયો હતો તેમના પિતાનું નામ સયાજી ગાયકવાડ અને માતાનું નામ મહારાણી ચિમાઇ બાઇ હતા મિત્રો ઈન્દિરાએ કુચબિહારના રાજકુમાર જીતેન્દ્ર નારાયણ સાથે લગ્ન કર્યા હતા મિત્રો કહેવામા આવ્યુ છે કે ઈન્દિરાએ જીતેન્દ્ર સાથે લગ્ન કરવા માટે ગ્વાલિયરના મહારાજા માધો રાવ સિધિયા સાથેની સગાઇ તોડી નાખી હતી અને આ નિર્ણય માત્ર 18 વર્ષની ઉમરે તેમણે લીધો હતો મિત્રો આ સગાઇ તુટી ગયા પછી તેમના માતાપિતાએ તેમને જીતેન્દ્ર સાથે લગ્ન કરી લડન જવાની મંજુરી આપી હતી મિત્રો ઈન્દિરાએ તેમના જીવનમા ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો મિત્રો રાજકુમારી ગાયત્રી દેવી તેમના જ પુત્રી હતા મિત્રો 1968મા ઈન્દિરા રાજેએ તેમ્ના અંતિમ સમય મુંબઈમા વિતાવ્યો અને આજ વર્ષમા તેમનુ મુંબઈ ખાતે નિધન થયુ.

સીતા દેવી.મિય્રો સીતા દેવી પીતમપૂરાના મહારાજા રાજા રાવ વેંકટ કુમાર મહિપતિ સૂર્યા રાઉ અને રાણી ચિન્નંબાની પુત્રી હતા તેમણે પ્રથમ લગ્ન વાયુરુના જમીનદાર આપ્પારાવ બહાદુર સાથે કર્યા જેની સાથે તેમને ત્રણ સંતાનો હતા તેમજ1943 માં તેમણે મદ્રાસમાં ઘોડો દોડમાં પ્રતાપસિંહ ગાયકવાડને મળ્યા જેઓ તે સમયે દુનિયાના આઠમા સૌથી ધનિક વ્યક્તિ હતા અને તેઓ બંનેએક બીજાના પ્રેમમાં પડ્યાં અને ત્યારબાદ સીતા દેવીએ તેના પ્રથમ લગ્નને તોડવા કાનૂની સલાહથી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને તેની બીજી પત્ની બનવા માટે પ્રતાપસિંહ ગાયકવાડ સાથે લગ્ન કર્યા અને તેમને સયાજી રાવ ગાયકવાડ નામનો એક પુત્ર પણ હતો 1956 માં સીતા દેવીએ ગાયકવાડને છૂટાછેડા આપીને તેઓ લંડન ચાલ્યા ગયા અને અહી સયાજી રાવ ગાયકવાડે 1985 માં આત્મહત્યા કરી અને તેના ચાર વર્ષ પછી સીતા દેવીનું પણ અવસાન થયું.

નિલોફર હૈદરાબાદ.મિત્રો નિલોફરનો જન્મ 4 જાન્યુઆરી 1916ના રોજ ઇસ્તબુલના ગોઇસ્ટેપ પેલેસ ખાતે થયો હતો તેમના પિતાનું નામ જમાઈ મોરલીઝાદા સલારુદિન હતા મિત્રો તેમના લગ્ન માત્ર 16 વર્ષની ઉમરે હૈદરાબાદ ના છેલ્લા નિઝામના બિજા પુત્ર મોઆઝમ જાહ સાથે થયા હતા તેમના લગ્નના 21 વર્ષ પછી 1952મા તેમના છુટાછેડા થયા અને ત્યારબાદ નિલોફરે 21 ફેબ્રુઆરી 1963ના રોજ લેખક અને ફિલ્મ નિર્માતા ઍડવર્ડ જુલિયસ પોપ સાથે બીજા લગ્ન કર્યા અને 12 જૂન 1989ના રોજ પેરિસમા નિલોફરનુ અવસાન થયુ.

વિજ્યાદેવી.મિત્રો રાજકુમારી વિજ્યાદેવીનો જન્મ 28 ઓગષ્ટ 1922 નારોજ થયો હતો તેમના પિતાનું નામ રાજા બડીયાર હતુ વિજ્યાદેવી કર્ણાટક સંગીત,નૃત્ય,અને વીણા વગાડવામા નિર્પુંણ હતા 1941ના રોજ વિજ્યાદેવી એ કોટરાડા સાગીનીના ઠાકોર સાહેબ સાથે લગ્ન થયા હતા અને તેઓ આંતરાષટ્રીય સંગીત અને આર્ટ્સ સોસાયટીના સ્થાપક અને પ્રમુખ હતા મિત્રો વિજ્યા દેવી નુ 8 ડિસેમ્બર 2005ના રોજ બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમા તેમનુ અવસાન થયુ હતુ.

મહારાણી મહેતાબ કૌર.મિત્રો 1782 માં જન્મેલા મહેતાબ કૌર ગુરુબક્ષસિંહ કન્હૈયા અને સદા કૌરની પુત્રી હતી અને તે શીખ સામ્રાજ્યના સ્થાપક મહારાજા રણજીત સિંહની પ્રથમ પત્ની હતી તેમજ તેમને ત્રણ પુત્રો હતા શેરસિંહ,તારાસિંહ અને ઇશરસિંહ. શેરસિંહ 1841 થી 1843 દરમિયાન શીખ સામ્રાજ્યના સ્થાપક હતા.મ1813 માં અમૃતસરમાં મહારાણી મહેતાબનું અવસાન થયું હતુ.

રાણી પદ્મિની.રાણી પદ્મિની ચિત્તોડના રાજા રત્ના સિંહની રાણી હતી અને આ રાજપૂત રાણીનું અસ્તિત્વ સંદિગ્ધ છે.ઇતિહાસકારો તેમના અસ્તિત્વને માલિક મુહમ્મદ જાયસીના મહાકાવ્ય પદ્માવતના આધારે માને છે મિત્રો પદ્માવત મુજબ.તેમના પિતા સિંહલ દ્રીપના રાજા ગંધર્વ સેન હતા અને માતા રાણી ચંપાવતી હતી.

રાણી લક્ષ્મી બાઇ.ઝાંસીની રાની તરીકે ઓળખાતા રાણી લક્ષ્મી બાઇનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસીમા થયો હતો તેમના પિતા મોરોપંત તંબે અને માતાનું નામ ભગીરથી સ્પ્રે હતુ મિત્રો રાની લક્ષ્મી બાઇ નુ બાળપણનુ નામ મનુ અને છબિલી હતુ મિત્રો રાણી લક્ષ્મી બાઇએ શાસ્ત્રો ની સાથે શસ્ત્રોનુ પન શિક્ષણ લીધુ હતુ તેમના લગ્ન ઝાંસીના મહારાજ ગંગાધર રાવ સાથે થયા હતા મિત્રો રાણી લક્ષ્મી બાઇ 1857ની પહેલા સ્વતંત્રતા સંગ્રામની નાયિકા છે મિત્રો ફક્ત 23 વર્ષની ઉમરે બ્રિટિશ સૈન્ય સામેં લડતા તેઓ તેઓ યુદ્ધના ક્ષેત્રમા શહીદ થયા હતા.

About bhai bhai

Check Also

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ …