કિમજોંગ આલીશાન જીંદગી જીવે છે જેના વિશે આજે આપણે વાત કરીશું તેમજ જાણવા મળ્યું છે શે કિનજોંગ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ હાલમાં તેની તબિયત ખરાબ હોવાના રહસ્યમય સમાચારોને કારણે સમાચારોમાં છે અને તે આજકાલ ખૂબ જ મોટી ચર્ચામસ જોવા મળી રહ્યા છે અને તેમજ કોઈ કહે છે કે તે જીવંત છે અને તેની સાથે જ કોઈ કહે છે કે તેઓ કોરોનટાઈન માં તો એ પણ સાચી વાત ચર અને તેની સાથે જ આ કિમ જોંગ ઉને તેના જીવનમાં ગૌરવની બધી સીમાઓને પાર કરી દીધી છે તેવું જણાવ્યું છે અને તેમાં બોમ થી સુરક્ષિત બંગલાઓ, ખાનગી જેટ,લાખો ઘડિયાળો,મોંઘી કાર-યાટ,પોતાનું ટાપુ અને તેમજ 2000 યુવતીઓની પ્લેઝર સ્કવોડ છે તેવું પણ કહેવામા આવી રહ્યું છે.
ત્યારબાદ વાત કરતા કહેવાયું છે કે યુરોપની એક ન્યૂઝ વેબસાઇટએ એવો પણ આક્ષેપ કર્યો છે કે જેમાં આ કિમ જોંગે ઉત્તર કોરિયન લોકો પાસેથી મેળવેલા નાણાં પોતાના અયાશી માં ખર્ચ કરે છે અને ત્યારબાદ વાત કરતા એવું પણ જણાવ્યું છે કે જેમાં તેમની ત્રણ અઠવાડિયાથી અફવાઓ ઉડી રહી છે અને લોકો કિમ જોંગની અલગ અલગ વાતો કરી રહ્યા છે પણ એવામાં જ આ કિમ જોંગ ઉનનું નિધન થયું છે.
તેવું જાણવા મળ્યું છે અને તેવી જ રીતે અને આ સમયે જ અમેરિકન લોકોને લાગે છે કે તે તેની લક્ઝરી ટ્રેનમાં બેસીને વોન્સન ટાપુ પર ગયો છે તેવું કહેવામા આવ્યું છે પણ તેની સાથે આ અહેવાલ ધ સન ડોટ કો ડોટ યુકે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે તેવું કહેવામા આવ્યું છે.
તેની સાથે સાથે જ આ અહેવાલ મુજબ કહેવામા આવ્યું છે કે કિમ જોંગ પાસે 37,867 કરોડ રૂપિયાની સંપત્તિ છે તેવું જાણવા મળ્યુ છે તેમજ ઉત્તર કોરિયાની 60 ટકા વસ્તી એટલે કે અડધી અડધ કરતા પણ વધારે છે તેમ જણાવ્યું છે અને તેમજ આશરે 26 કરોડ લોકો ગરીબીની રેખા નીચે જીવે છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ તેની સાથે જ ત્યાં સુધી કે દરેકને ત્યાં બે વખત ખાવાનું નથી મળતું તેમજ કિમ જોંગની વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે.
કે કિમ જોંગ-ઉને આવા મકાનો અને બંગલા બનાવ્યા છે અને તેની સાથે જ આ પરમાણુ હુમલો પણ સહન કરી શકે છે તો આ પણ કિમના સમગ્ર ઉત્તર કોરિયામાં આવા 17 ઘરો છે જેના વિશે આજે આપણે જાણીશું અને તેની સાથે જ આ બધી વસ્તુ થી દુનિયા ને પણ ખબર નથી તેમજ વોન્સેન આઇલેન્ડ પર 500-મીટરની એરસ્ટ્રીપ પણ છે.
ત્યારબાદ આ કિમ જોંગ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં તેનું મુખ્ય ઘર છે તેવું કહેવામા આવ્યું છે અને જેને સેન્ટ્રલ લક્ઝરી મેન્શન કહેવામાં આવે છે અને તેની સાથે જ તે પરમાણુ હુમલો પણ સહન કરી શકે છે તો આ વાત જણાવી છે અને તેમજ તેની આસપાસ ના તાર ફેન્સીંગ માં કરંટ દોડે છે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને તેમજ આ સિવાય તેના ઘરની સુરક્ષામાં અનેક સ્તરે સૈન્ય છે.
ઘરની આસપાસ લેન્ડમાઇન્સ પણ લગાવવામાં આવ્યા છે પણ કિમ જોંગ ઉનનું ફૂટબોલ સ્ટેડિયમ વોન્સન આઇલેન્ડમાં છે.મનોરંજન કેન્દ્ર, શૂટિંગ રેન્જ,યાટ બર્થ, થિયેટર,બાસ્કેટબોલ કોર્ટ વગેરે પણ છે. અહીં તેના ઘર અને બીચની સુરક્ષા માટે,હાર્બર પ્રોટેક્શન બ્લોકસ સમુદ્રમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.
કિમ જોંગ ઉનને બાસ્કેટબ બોલનો ખૂબ શોખ છે.એનબીએના મહાન ડેનિસ રોડમેને ધ સનને કહ્યું હતું કે તેઓ 2013 માં વોન્સન આઇલેન્ડની મુલાકાત લેતા હતા.કિમ જોંગ ઉને તેમને મહેમાન તરીકે બોલાવ્યા.રોડમેને કહ્યું કે વોન્સન એક ખૂબ સુંદર ટાપુ છે.કિમ જોંગ ઉનની આસપાસ હંમેશાં 50-60 લોકો હોય છે,જે કોકટેલપણ પીવે છે અને કિમ જોંગ ની વાતો પર હસે છે.રોડમેને કહ્યું કે ત્યાં જે કંઈ પણ છે તે વિશ્વની શ્રેષ્ઠ વસ્તુ છે.
કિમ જોંગ ઉનના ખાનગી જેટ,યાટ્સ,કાર અને અન્ય પ્રકારનાં વાહનો બધા સશસ્ત્ર છે.કિમ પાસે લક્ઝરી યાર્ત છે. જેની કિંમત લગભગ 5.27 કરોડ છે.તે બ્રિટીશ કંપની પ્રિન્સેસ યાટ દ્વારા બનાવવામાં આવી છે.આ યાટ 95 ફૂટ લાંબી છે.કિમ પાસે તેનું પોતાનું જેટ છે જે રશિયન IL-62 જેટલીનર છે.જેની કિંમત કરોડો છે.તેનું નામ એરફોર્સ અન છે.અમુક સમયે કિમ જોંગ પણ તેના કોકપિટમાં બેસે છે,જ્યારે એવું માનવામાં આવે છે કે તેમની પાસે વિમાન ઉડવાનું કોઈ પ્રમાણપત્ર નથી.
જો કે,કિમ જોંગ ઉન અને તેના પહેલાના શાસકો ઉત્તર કોરિયામાં તેમની ટ્રેનોમાં સવાર થવાનું પસંદ કરતા હતા. આ ટ્રેન પણ સશસ્ત્ર થી સજ્જ છે.કિમ જોંગ ઉનની આર્મર્ડ મર્સિડીઝ કાર પણ આ ટ્રેનમાં દોડે છે.તેમાં 90 કોચ છે. જે જરૂરિયાત મુજબ લગાવવા માં આવે છે.
તેમજ આ ટ્રેનમાં ઘણા ઓરડાઓ અને કોન્ફરન્સ રૂમ પણ છે અને તેમજ આ રૂમ ખૂબ જ સુંદર પણ છે તેની સાથે જ આ મોટાભાગની યુવા સુંદર સ્ત્રીઓ આ ટ્રેનમાં કામ કરે છે તેવું પણ જણાવ્યુ છે અને તેમજ આ કિમ જોંગ પોતે લેડી કંડક્ટરની પસંદગી કરે છે અને તે હંમેશા તેની સાથે હોય છે તેમજ તેઓ તેના પ્લેઝર સ્કવોડનો ભાગ છે અને તેની સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે આ પ્લેઝર સ્ક્વોડમાં 2000 થી વધુ મહિલાઓ છે તેની વાત કરવામાં આવી છે અને તેમજ આ કિમ જોંગ ઉન અને તેના ઉપરી અધિકારીઓને ખુશ રાખવા તેમને ઘણા પૈસા ચૂકવવામાં આવે છે તેવું જણાવ્યું છે.
ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે કિમ જોંગ ઉન પાસે મર્સિડીઝ મેબેક પુલમેન ગાર્ડ લિમોઝિન છે તેવું જણાવ્યું છે અને જેની કિંમત 7.57 કરોડ છે તેવું કહેવાયું છે અને કિમ જોંગ પાસે આવી 100 મોંઘી યુરોપિયન કારનો કાફલો છે.
તેમજ એવું કહેવામાં આવે છે કે કિમ જોંગ ઉનનો પોતાનો ગુપ્ત હરમ છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ આ માટે કિમ જોંગ ઉને 2016 માં ચીન તરફથી 25.56 કરોડ રૂપિયાની લોન્જરી મંગાવી હતી તેવું પણ કહ્યું છે ત્યારબાદ તેના હેરમમાં રહેતી છોકરીઓ તેમને પહેરી શકે છે.
તેની સાથે જ આ કિમ પર ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છે અને તેની સાથે જ તે લક્ઝરી વસ્તુઓ આયાત ન કરી શકે તેમ કહેવામા આવ્યું છે તેમજ આ હોવા છતાં પણ 2017 માં કિમે દારૂ, સંગીતનાં સાધનો,ખર્ચાળ ઘડિયાળો અને એક જહાજ માટે 4669 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતો તેવું કહેવામા આવ્યું છે કિમ પાસે આઈડબ્લ્યુસી પોર્ટોફિનો ઓટોમેટિક સ્વિસ વોચ છે તરવું પણ જણાવ્યું છે અને જેની કિંમત 9.47 લાખ રૂપિયા છે તેવું જણાવવામાં આવ્યું છે અને તેમજ ગયા વર્ષે પણ કિમ પરમાણુ મિસાઇલ પરીક્ષણ કરતી વખતે તેને પહેરેલો જોવા મળ્યો હતો જેને જણાવવામાં આવ્યું છે.
તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ કિમ જોંગને ખાવાનો શોખ પણ છે અને તેને ફોઇ ગ્રાસ, લોબસ્ટર અને કેવિઅર પણ ગમે છે અને આ સિવાય આંતરરાષ્ટ્રીય પ્રવાસો પર પણ તે તેની રસોઈયાને સાથે લઈ જાય છે અને ત્યાંજ તે જમવાનું બનાવડાવે છે અને ત્યારબાદ તે દર વર્ષે દારૂ પર 199 કરોડનો ખર્ચ કરે છે તેવું પણ જાણવા મળ્યું છે અને આ સિવાય તેને સ્કી રિસોર્ટ પણ પસંદ છે.
કિમે ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે ઘણા સ્કી રિસોર્ટ બનાવ્યા છે તેની સાથે સાથે જ કિમ જોંગ ઉનને હેન્સી બ્રાન્ડની દારૂ પીવાનું ગમે છે અને તેમજ જણાવ્યું છે કે જેની બોટલ માટે દોઢ લાખ રૂપિયા ખર્ચ થયા છે અને તેમજ તે ફ્રાન્સની યવેસ સેન્ટ લોરેન્ટ કંપનીના ડિઝાઇનર સિગારેટ પીવે છે તેની સાથે જ આ જેનું એક પેકેટ આશરે 3000 રૂપિયામાં આવે છે તેવું જણાવ્યું છે.