પત્નીએ સંભોગની પાડી દીધી ના તો પતિએ ગુસ્સામાં ગુપ્તાંગમાં કર્યું આવું કામ…

આજે દિવસે ને દિવસે બળાત્કાર અને રેપ ના કિસ્સા વારંવાર જોવા મળે છે.દિવસે ને દિવસે આવા કિસ્સાઓ માં વધારો થઈ રહ્યો છે.અને ઘણી વાર પતિ પત્ની ના મામલા માં પણ આવું બનતું હોય છે.કે કોઈ કારણોસર જગડો થાય અને છૂટાછેડા માંગી લે,પણ આજે એક ખૂબ ચોકવનારો કિસ્સો બહાર આવ્યો છે.અહીં પતિ એ કોઈ કારણોસર પત્ની ના ગુપ્તાંગ માં એવું વસ્તુ મૂકી ને વિડીઓ ઉતારી અને કર્યું આવું ન કરવાનું કામ,જાણીએ સમગ્ર કિસ્સા વિસે.

સુરત શહેર વિસે તો તમે જાણતા જ હસો જેને હીરા નું શહેર કહેવામાં આવે છે અને સુરત માં અવારનવાર ઘણા એવા કિસ્સો ઓ સામે આવે છે જે જાણી ને તમારા હોશ ઉડી જાય છે અને આવો જ એક હાલ માં બહાર આવ્યો છે જેને જાણી ને તમારા હોશ ઉડી જશે.આ કિસ્સો સુરત ના કામરેજ નો છે અને ત્યાં નો બનાવ જાણે એમ છે કે એક વિકૃત યુવકે પોતાની પત્નિની ગુપ્તાગમાં વિવિધ ચીજવસ્તુઓ મૂકી અશ્લીલ વિડીયો બનાવવ્યા હતા.અને એ એની પત્ની ને રોગ આવા અભદ્ર કપડાં પહેરાવીને એના વિડિઓ પણ બનાવતો હતો.

અને પતિ ના આવા ત્રાસ ના કારણે પત્ની એ એક મોટો નિર્ણય લીધો હતો અને પતિની આ વિકૃતિથી કંટાળીને યુવતીએ એક માસ અગાઉ છૂટાછેડા લઇ લીધા હતા.અને પત્ની ના છૂટાછેડા લીધા બાદ પણ પતિ એને રોજ ફોન કરી ને ધમકી પણ આપતો હતો.અને તેના ભૂતપૂર્વ પતિએ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છે.જે એને એની પત્ની ને નગ્ન કરી ને ઉતારી હતી.આ વિકૃત યુવકે એક ફેક ફેસબુક આઇડી બનાવી ને એને આ નગ્ન કરેલા વિડીયો યુવતીને મોકલ્યા હતા.અનેસાથે સાથે ધમકીભર્યા મેસેજ કર્યા કે,યુવતી ફરી પોતાની પાસે રહેવા નહીં આવે અને કેસ કરશે તો તમામ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ.

પોલીસ ના કહેવા પ્રમાણે સરથાણા ગામ માં રહેતી એક 29 વર્ષીય યુવતી ના લગ્ન કામરેજ માં રહેતા એક યુવક સાથે થયા હતા.અને આ લગ્ન ડિસેમ્બર 2016 માં થયા હતા.આ યુવકે લગ્ન કરેલ યુવતી સાથે થોડા દિવસો તો સારા સંબંધો રાખ્યા.અને પછી 1 વર્ષ બાદ આ યુવકે કહ્યું કે જો તારે મારી સાથે રહેવું હોય તો હું કહું એવા વીડિયો બનાવવા પડશે.અને કહ્યું કે તમારે મારી દરેક ઈચ્છા પણ પુરી કરવી પડશે.અને યુવતી એ છૂટાછેડા થવા ના ડર થી પતિની માગણી સ્વીકારી હતી. અને આ યુવતી તેના કહેવા મુજબ વિડીયો બનાવવા તૈયાર થઈ હતી.અને એને એના પતિ એ જે કહ્યું એ પ્રમાણે કર્યું હતું.

અને એનો આ પતિ એટલો ખરાબ હતો કે એ એની પત્ની ના ગુપ્તાંગમાં શીશી, કાકડી, ગાજર જેવી વસ્તુઓ મૂકી વિડિયો બનાવતો હતો.અને આ વીડિયો દ્વારા એ પૈસા પણ કમાતો હતો.અને એક દિવસ પતિની આ વિકૃતિ વધી જતાં યુવતી પોતાના પિયર રહેવા આવી ગઈ હતી અને છૂટાછેડા અંગે કાર્યવાહી કરીને સપ્ટેમ્બર માસમાં છૂટાછેડા લઈ લીધા હતા.અને આ પતિ એ એટલા હદ સુધી જતો રહયો કે એને છૂટાછેડા લીધા પછી એક દિવસ દીપ પટેલના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને એને આ યુવતી ને ફેસબુક એકાઉન્ટ પર તેનો નગ્નાવસ્થામાં ગુપ્તાગમાં ચીજો મૂકેલો વિડીયો મોકલી આપ્યો હતો.

યુવતીએ વિડિયો ડીલીટ કરવા કહેતાં યુવકે ધમકી આપી હતી અને કહ્યું હતું કે જો તું મારી પાસે રહેવા નહીં આવે તો એ કેસ કરશે અને એને એવું પણ કહ્યું હતું કે જો તું આમ નહિ કરે તો હું આ તારા બધા જ વિડિઓ સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દઈશ.અને આ તમામ બાબત પછી યુવતી ના ઘર ના લોકો એ પોલીસ ને જાણ કરી હતી એ પોલીસે એની ધરપકડ કરવાનું પણ કહ્યું છે.

About bhai bhai

Check Also

20 વર્ષની યુવતીને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ એક દિવસ હવસ ના મટી તો…..

દોસ્તો આજે લોકો સોસીયલ નેટવર્ક દ્રારા પોતાને એક ઉંચાઈ એ લઈ જાય છે પરંતુ તેની …