લગ્ન બાદ કેમ વધી જાય છે મહિલાઓની કમર ? શુ તમે જાણો છો આ વાત ?

આજકાલ કિસ્સા બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેમજ લગ્ન પછી એક છોકરીની જીંદગીમાં ઘણા બધા બદલાવ આવે છે તેવું જ અહીંયા પણ બન્યું છે અને તે એના ઘરની આરામ અને ટેન્સન ફ્રી વાળી જીંદગી છોડીને હંમેશા માટે સસુરાલ જાય છે તેની પણ આપણે ખબર હશે અને ત્યાં તેને એના પતિ અને પરિવારના અન્ય લોકોની સાથે અનુકુળ થવું પડે છે અને તેમજ આ કારણે જ તેના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવવા લાગે છે અને તેની જીવન જીવવાની રીત બદલાઈ જાય છે અને તેની જીવનશૈલી પહેલાની તુલનામાં પૂરી રીતે બદલાઈ જાય છે તેવું કહેવાય છે અને આ હકીકતમાં જોઈએ તો એની અસર એના શરીર પર પણ જોવા મળે છે તો આવો જાણીએ તેની કહાની.

મોટા ભાગના બધા જ લોકો આ વસ્તુ પર નોંધ લેતા હોય છે જ્યારે તમે બધાએ નોંધ કરી હશે કે લગભગ ઘણી છોકરીઓ લગ્ન પછી જાડી અથવા તંદુરસ્ત થઇ જાય છે ફો આવું શા માટે થતું હશે તો તેનું પણ એક કારણ છે કે જે ઘણા સબંધીઓ પણ એવું કહે છે કે છોકરી વધારે પાતળી છે તો શું થયું લગ્ન પછી એનું વજન વધી જશે એવું કહેતા ઘણીવાર આપે સાંભળ્યું હશે અને એવામાં જ શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે આખિર એ લગ્ન પછી શા માટે થાય છે કે જે છોકરીઓ જાડી થઇ જાય છે અને આવું થવાનું કારણ શું હોઈ શકે છે તો આજે અમે આ રાજ તમને જણાવીશું.

લગ્ન પછી જાડી થઇ જાય છે છોકરીઓ.લગ્ન પછી છોકરીઓ ઉપર ઘરના કામની જવાબદારી ઘણી વધી જાય છે અને જેના કારણે તે કામમાં વધારે ધ્યાન આપવા લાગે છે અને તેમજ તે આ કામકાજના ચક્કરમાં તે એના ખાવા પીવા પર ધ્યાન રાખી શકતી નથી અને તેની સાથે જ એવું પણ કહેવાય છે કે તે ખાવાનું ખાઈને પછી સુઈ જવા જેવી બાબત થવા લાગે છે અને આ કારણે એના શરીરમાં ફેટની માત્રા ધીમે ધીમે જમા થઈને વધારે વધી જાય છે જેના કારણે છોકરીઓ જાડી થતી હોય છે અને તેનું બીજું પણ એક કારણ છે.

ત્યારબાદ આગળ વાત કરતા કહેવામા આવ્યું છે કે લગ્ન પછી મહિલાઓના શરીરની અંદર ઘણા બધા હોર્મોન્સ સબંધિત બદલાવ પણ આવે છે અને તેના કારણે જ ખાસ કરીને શારીરિક સબંધ બનાવ્યા પછી શરીર વધારે બદલાવ કરે છે અને કહેવામા આવ્યું છે કે આ કારણે જ એના શરીર પર મોટાપો વધારે જોવા મળે છે અને તે જાડી થવા લાગે છે અને એક બીજી વાત એ પણ છે કે જયારે મહિલાઓ ગર્ભવતી થાય છે તો એ પછી પણ એના વજનમાં વધારો થાય છે તેવું પણ માનવામાં આવે છે.

તેની સાથે સાથે વાત કરતા એવું પણ કહેવાય છે કે લગ્ન પછી છોકરીઓ એના સ્વાસ્થ્યનું કોઈ ખાસ ધ્યાન રાખી શકતી નથી અને તે કામમાં ખૂબ જ બિઝી રહે છે તેમજ ઘરનું કામ પણ ખૂબ જ હોય છે અને તે ઘરમાં વધારે રહે છે આ કારણે એનું બહાર ચાલવાનું ઓછું થઇ જાય છે અને તે ઘરમાં જ રહે છે.

અને આ પછી ખાવા પીવાની વસ્તુમાં પણ અંતર આવી જાય છે અને તેમજ જ્યારે લગ્ન પછી ઘણા લોકો જોડીને એના ઘરે બોલાવે છે અને ત્યારબાદ એવામાં વધારે ફેટ વાળો નાસ્તો અથવા ભોજન પણ ખાવામાં આવે છે.આ કારણે એનું શરીર મોટું થવા લાગે છે અને જેના કારણે છોકરીઓ લગ્ન પછી જાડી થવા લાગે છે.તેમજ એવું પણ કહેવાય છે કે ઘણા લોકો સ્ટ્રેસમાં વધારે ખાવા લાગે છે અને તેમજ લગ્ન થયા બાદ આ છોકરીઓને સસુરાલ પતિ અથવા બાળકો સાથે સબંધિત સ્ટ્રેસ થવા લાગે છે તેવું માનવામાં આવે છે અને ત્યારબાદ આ કારણે એની ખાવાની આદત માં પણ બદલાવ આવે છે જે એના મોટાપાનું કારણ બને છે અને છોકરીઓ જાડી થવા લાગે છે.

લગ્ન પછી રાખો પોતાને તંદુરસ્ત.તેની સાથે જ એવું પણ કહેવામા આવ્યું છે કે લગ્ન પછી પણ તમે પોતાને ફીટ રાખી શકો છો એના તેની સાથે જ આ માટે તમારે તમારા ખાવા પીવાની આદતને કંટ્રોલમાં રાખવી પડશે. તમે ખાવાનું ખાદ્યાના તરત પછી સુવું નહિ પરતું થોડું હરી ફરી લેવું.

સવાર સવારમાં ઉઠીને વ્યાયામ અને મેડિટેશન કરવાથી પણ તમને લાભ મળશે તો જેના કારણે છોકરીઓ જાડી થાય છે અને તમે ઈચ્છો તો યોગા પણ કરી શકો છો. એનાથી સ્વાસ્થ્ય અને મગજ બંને તંદુરસ્ત રહેશે. લગ્ન પછી કઈ પણ જેવું તેવું ન ખાવું. ફક્ત સ્વાસ્થ્યમંદ ખાવાનું જેવું કે ફળ, શાકભાજી, ડ્રાઈ ફ્રુટ વગેરે વસ્તુ ખાવું. તેનાથી તમારું વજન વધી શકશે નહી.

About bhai bhai

Check Also

શુ તમે જાણો છો કે તમારા કપાળની રેખાઓ પણ જણાવે છે તમારુ ભવિષ્ય,જાણો કેવી રીતે…….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …