જો તમે કુંવારા હોઈ તો બની જ જાવ કિમ જોંગ ઉનના જીજાજી, મળશે આટલા હજાર કરોડ રૂપિયા

મિત્રો કિમજોન્ગની વાત કરીએ તો પુત્રીના લગ્ન વિશે ની ચિંતા ફક્ત આપણા દેશમા જ નહી પણ વિશ્વના દરેક વ્યક્તિને હોય છે તેવું કહેવામા આવ્યું છે અને તેમજ જાણવા મળ્યું છે કે ભલે તે અમીર હોય કે પછી ગરીબ હોય તો તેને પણ તેની પુત્રીના લગ્નની ચિંતા હોય છે તો તેવી જ એક વાત અહીંયા કરવામાં આવી છે અને દરેક વ્યક્તિ તેમની બહેન અને પુત્રી માટે સર્વશ્રેષ્ઠ વ્યક્તિની જ પસંદગી કરે છે અને જેથી તેમને ક્યારેય કોઈ સમસ્યા ના થાય ત્યારબાદ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગઉને પણ આવુ જ કંઇક કર્યુ છે અને તે જાણીને તમારસ હોંશ ઉડી જશે તેમજ હવે તેની 29 વર્ષીય બહેનના લગ્ન કરવાના છે તો આ વખતે કિંમજોન્ગે અસ્વી ઓફર કરી છે જાણો.

ત્યારબાદ કહેવામા આવ્યું છે કે સરમુખત્યાર કિમ જોંગ તેના બનેવીને 1000 કરોડ નુ દહેજ આપશે પણ તેની પાછળનું આ કારણ છે જાણીને તમને નવાઈ લાગશે તેમજ તો ચાલો આપણે જાણીએ કે આ ક્રૂર તાનાશાહ તેની બહેન માટે કેવો વર ઇચ્છે છે અને તેમજ આ કિંમજોન્ગે કેવી શરત રાખી છે તેના વિશે આપણે જાણીશું અને આ મુજબ ઉત્તર કોરિયાના ક્રૂર સરમુખત્યાર કિમ જોંગઉને પહેલીવાર લોકતાંત્રિક પદ્ધતિ ને અપનાવી છે તેવું પણ માનવામાં આવ્યું છે.

તેની સાથે સાથે જ એવું પણ માનવામાં આવે છે કે કિમ જોંગ તેની 29 વર્ષીય બહેન માટે હાલ યોગ્ય જીવનસાથી ની શોધમા છે અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે તેણે તેની બહેન ના લગ્નમા આપવામા આપેલા દહેજ તથા યુવકમા શુ-શુ ગુણ હોવા જોઈએ તે વિશે જણાવ્યુ અને તેની પાછળ આ કિંમજોન્ગે ઘણી બધી શરતો પણ રાખી છે તેવું જણાવ્યું છે અને આ કિમ જોંગ ને આ વિશ્વ નો સૌથી ક્રૂર સરમુખત્યાર માનવામા આવે છે તેવું જણાવ્યું છે અને ઉત્તર કોરિયાના સામાન્ય લોકો પણ કિમજોંગ થી ખૂબ જ ભયભીત રહે છે તેની આપણે જાણ હશે.

ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે તે પોતાની બહેનના લગ્નમા દહેજમા એટલુ ધન આપવાનો છે કે જેના વિશે તાના જીજાજીએ કલ્પના પણ નહીં કરી હોય અને આ સિવાય તે આ લગ્નના પ્રસ્તાવ ને કોઈપણ ઇનકાર કરી શકશે નહી તેવું માનવામાં આવ્યું છે સાથે તેમજ હવે દરેક વ્યક્તિ એ વિચારમા ડૂબી ગયા છે તેની સાથે જ આ કિમ જોંગને તેના ભાવિ બનેવીમા શુ-શુ લાયકાત જોઈએ છે તેની વાત પણ કરવામાં આવી છે તો ચાલો તમને જણાવી દઈએ કે એક યુવતી ને ફક્ત સારા પતિ ની જ આવશ્યકતા હોય છે પણ આ કિમ જોંગ એ તેની બહેન સાથે લગ્ન કરનાર વ્યક્તિ માટે મૂકી છે અમુક અનિવાર્ય શરતો છે જેના વિશે આપણે જાણીશું.

જાણો તાનાશાહ કિમ જોંગ દહેજમા શુ-શુ આપવાનો છે.એવું કહેવામાં આવ્યું છે કે તેની બહેન સાથે લગ્ન કરનાર વ્યક્તિને 1000 કરોડ ની રોકડ આપવામાં આવશે અને ત્યારબાદ આ ઉપરાંત કિમજોન તેના જીજાજીને સોનાની કાર ગિફ્ટ કરશે આ ઉપરાંત જણાવ્યું છે કે તેના લગ્નમા આવનાર બધા જ લોકો ને સોનાના સિક્કા ભેંટમા આપવામાં આવશે અને આ સિવાય કન્યા ની વિદાય સ્વર્ણ ની ડોલીમા થશે તેવું કહેવામા આવ્યું છે અને આ ઉપરાંત રહેવા માટે એક ભવ્ય મહેલ પણ ભેંટમા આપશે તેમ જણાવ્યું છે અને તેની સાથે જ વરરાજા નો પોશાક સ્વર્ણજડીત હશે અને એ પણ સોનાના પાત્ર આપશે.

ત્યારબાદ કિંમજોન્ગે આ યુવકમા કયા-કયા ગુણો અને લાયકાત હોવી જોઈએ તે વિશે માહિતી આપી છે અને જેમાં જણાવ્યું છે કે યુવક પ્યોંગયાંગ યુનિવર્સિટી માંથી સ્નાતક થયેલ હોવો જોઈએ અને તેમજ આ યુવક ની લંબાઈ 5 ફુટ 10 ઇંચ હોવી જોઈએ અને આ ઉપરાંત આ યુવક આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતો હોવો જોઈએ અથવા યુવક પોતે આર્મી મા નોકરી કરતો હોવો જોઈએ તેની પણ જાણકારી કિંમજોન્ગે આપી છે અને સિક્સ પેક એબ્સ ધરાવતો હોવો જોઈએ તેમજ તેના મોઢા પર કોઈપણ પ્રકાર ના દાગ-ધબ્બા ના હોવા જોઈએ અને સ્વસ્થ હોવો જોઈએ.

તેની સાથે સાથે કહેવામા આવ્યું છે કે શરીર નુ વજન 75 કિલો થી ઓછુ હોવુ જોઈએ નહી અને તેનાથી વધુ પણ નહીં એ મુજબ આ યુવક નુ કોઈ વ્યક્તિ સાથે અફેર થવુ જોઈએ નહી તેવું પણ જણાવ્યું છે અને હવે જો કોઈ યુવક આ ક્રૂર સરમુખત્યાર ની બહેન ની સંભાળ રાખવા ની સાથોસાથ કિમ જોંગની શરતો ને સ્વીકારવા તૈયાર છો તો તમે આ લગ્ન માટે તાત્કાલિક અરજી કરી શકો છો.

About bhai bhai

Check Also

કેમ આવી ગયા મુકેશ અંબાણી આગળ ? કેમ રહી ગયા અનિલ પાછળ, ? જાણો

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે વાત …