એક જ રાતમાં પહોંચાડી દીધો પોતાના પતિને હોસ્પિટલમાં, જાણો ક્યાંની છે આ ઘટના ?

મિત્રો આ લેખમાં આપ વિચારી પણ નહીં શકો તેમજ ભારતીય સમાજમાં લગ્ન સંબંધો ઘણા વિશ્વાસ પછી નિર્ણય લેવામાં આવે છે અને તેમજ એવું પણ માનવામાં આવે છે કે એકવાર સંબંધ જોડાયા પછી તે સાત જન્મો સુધી ચાલે છે અને સંબંધને નિભાવવામાં આવે છે અને એટલા માટે જ માતાપિતા તેમના બાળકો ને લગ્ન કરાવતા પહેલા ઘણી તપાસ કરે છે તેમજ ઘણી પૂછતાછ પણ કરતા હોય છે અને ઘણી વાર લાખ પ્રયત્નો કર્યા પછી પણ આ સંબંધમાં છેતરાઈ જઈએ છીએ ઘણીવાર આવું બનતું હોય છે અને તેમજ આજકાલ લગ્નની કેટલીય પુછપરછ કરીને નિર્ણય લેવો જોઈએ અને તેમજ જ્યારે પણ તે છેતરપિંડી થાય છે ત્યારે ખબર પડતી નથી અને તેમજ જે ઉત્તર પ્રદેશમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો ચાલો જાણીએ આ લેખ વિશે.

તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે માતાપિતા તેમના બાળકને મહેનત કર્યા પછી લગ્ન કરાવે છે અને તેમના માતા પિતા એવું વિચારતા હોય છે કે તે મહેનત કરે તે પછી તેના લગ્ન થાય તો સારું એવું વિચારતા હોય છે અને તેથી જ જો તેઓને તેમના લગ્ન પછી ખબર પડે કે તેમના બાળક સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને તેની સાથે જ તે બાબત સંપૂર્ણપણે જટિલ બની જાય છે એવું કહેવાય છે અને આવું જ કંઇક થયું છે અહીંયા ઉત્તર પ્રદેશના શિકોહાબાદ પોલીસ સ્ટેશનના અરોંજમાં રહેતા ધર્મેન્દ્ર સાથે જ્યારે ધર્મેન્દ્રએ ખુશી ખુશી દુલ્હન સાથે લગ્ન કર્યા હતા અને તેના પરિવારને પણ આ પસંદ હતું પણ ત્યારબાદ લગ્નની પહેલી રાતે જ દુલ્હન વરરાજા સાથે બધાને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું અને તેની સાથે જ દુલ્હનના શોષણને કારણે આખો પરિવાર હોસ્પિટલમાં પહોંચી ગયો હતો તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે.

કન્યાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આગળ વાત કરતા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વરરાજાના પરિવારજનો આ લગ્નથી ખૂબ ખુશ હતા અને આ યુવક પણ તેના લગ્નથી ખૂબ જ ખુશ હતો અને સ સમયે જ આ બંને પરિવારના બધા સંબંધો ઘણા સારા હતા તેવું કહેવામા આવ્યું છે પણ જ્યારે આને કારણે જ આ બંનેએ એકબીજા પર શંકા કરવાનું યોગ્ય ન માન્યું હતું અને ત્યારબાદ ત્યાં ઝડપથી લગ્ન કરી લીધાં હતા એ લગ્ન બાદ દુલ્હન ઘરે આવી ત્યારે પરિવારે તેમનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ દુલ્હનનું રિસેપ્શન પણ ખૂબ જોરદાર હતું તેવું પણ કહેવાયું છે અને જેને લીધે જ આ લુંટેરી કન્યાનું મન વધુ ચકડોળે ચડી ગયું હતું પણ આ યુવક પણ તેને ખૂબ જ પસંદ કરતો હતો.

જ્યારે મીઠાઈમાં દવા મિક્સ કરવામાં આવી હતી.તેની સાથે એવું કહેવામાં આવ્યું છે કે લગ્ન પછી, કન્યાના ઘરેથી જે પણ મીઠાઈ આવી હતી તેમાં દવા ભેળવવામાં આવી હતી અને ત્યારબાદ જેથી ક્રીનર તરત જ તેને ખાધા પછી લોકો ચક્કર આવે અને પછી દુલ્હન તેનું કામ કરીને ભાગી જાય એવો પ્લેન તેને બનાવ્યો હતો પણ ત્યારબાદ આ દુલ્હને આવું કર્યું પણ હતું જ્યારે આ દુલ્હનને લૂંટેરીની દુલ્હન કહેવામાં આવી રહી છે પણ ત્યારબાદ આ બધાને બેભાન કર્યા હતા અને ત્યારબાદ આ દુલ્હન ઘરેણાંથી તમામ ઝવેરાત લઇને ભાગી ગઈ હતી અને પછી આ મામલો એટલો વધી ગયો કે મોટો ઝગડો ઉભો થયો હતો અને તેમજ એવું કહેવાયું છે કે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો એટલું જ નહીં પણ આ વરરાજાનો આખો પરિવાર સંપૂર્ણ રીતે આઘાતમાં છે અને તેમને કંઈ ભાણ જ નથી કારણ કે દુલ્હન તમામ ઘરેણાં લઇને ભાગી ગઈ છે અને હાલમાં તેનો કોઈ પત્તો નથી.

વરરાજાના પરિવારજનો હોસ્પિટલમાં દાખલ છે.તેમજ લગ્નના બીજા જ દિવસે વરરાજાનો આખો બેહોશ હોવાને કારણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તે હોસ્પિટલમાં દાખલ છે તેમજ હકીકતમાં પણ કન્યાએ રાત્રે તેના હાથથી મીઠાઈઓ ખવડાવી હતી અને ત્યારબાદ બધા બેભાન થઈ ગયા હતા અને પછી સવારે અવાજ ન આવતાં લોકોએ દરવાજો ખટખટાવ્યો હતો અને ત્યારબાદ જ્યારે જણાવ્યું તો જાણ્યું હતું કે દરેક બેભાન હતા અને તેથી તેમને ઉતાવળમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ જ્યાંથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ કેસની કાર્યવાહીમાં લાગી ગઈ છે.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …