તમારી આ ભૂલોના લીધે કરે છે પતિ તમારા ઉપર શંકા, જાણો કયી કયી ભૂલ ક્યારેયના કરવી જોઈએ

મિત્રો દાંપત્યજીવનમા પતિ પત્ની એકબીજા ઉપર વિશ્વાસ ખુબજ મહત્વનો ભાગ છે પરંતુ અમુક સમયે શંકા આ સબંધમા દરાર ઉભી કરે છે મિત્રો આવામા કોઈ પતિને પોતાની અમુક હરકતો ઉપર શક કરવા લાગે છે મિત્રો શંકા એક બિમારી છે જે એક વ્યક્તિને મારી પણ નાખે છે અને તેમા સૌથી વધારે કિસ્સા પતિ કે પત્નીના હોય છે મિત્રો દાંપત્ય જીવન એકબીજાના વિશ્વાસ ઉપર આધાર રાખે છે જે એમના લગ્ન જીવને ખુબ જ સારી રીતે ચલાવવામા મદદ કરે છે પરંતુ આ બધાની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિના આગમન એક પતિ પત્ની ના સબંધમા મુશ્કેલીઓ ઉભી કરે છે મિત્રો જ્યારે પણ કોઈ પતિ તેની પત્ની ઉપર શંકા કરે છે ત્યારે તે ફક્ત તેને એક અપમાન તરીકે ન માને છે.

કોઈ પણ સબંધ હોય તે માત્ર ભરોસા ઉપર જ આધાર રાખે જે તે પછી ભાઈ,બહેન,માતા પિતા,પતિ પત્ની કે પછી કોઈ પણ સબંધ હોય અને જો આ સબંધમા આસ્થાનો દરવાજો કમજોર છે તો તે હમેશા તુટી જાય છે મિત્રો આ બધા સબંધો મા વૈવાહિક જીવન ખિબ્જ નાજુક હોય છે જે એક વિશ્વાસના દોરા સાથે જોડાયેલો હોય છે મિત્રો જો તેને સાચવવા મા ના આવે તો તે સંબંધ તુટતા જરા પણ વાર નથી લાગતી.

મિત્રો કહેવાય છે કે જ્યા વિશ્વાસ નથી ત્યા પ્રેમ પણ નથી હોતો પરંતુ આ વિશ્વાસની એક સીમા હોય છે અને જો તે પુરી થઈ જાય તો સંબધ તુટી જાય છે મિત્રો આજે તમને જણાવીશું ઍ વાતો જે પતિને પોતાની પત્ની ઉપર શક કરવા મજબુર બનાવી દે છે તો મિત્રો આવો જાણીએ કે આ લેખમા તમારા માટે શુ ખાસ છે આમાથી અમુક કાર્યો ના લીધે પતિને પોતાની પત્ની ઉપર શક થાય છે.

જો પત્નિ મોબાઈલમા વધારે સમય પસાર કરે તો.મિત્રો જ્યારે ઇન્ટરનેટ ન હતું તે સંબંધો માટે સમય હતો અને તે સંબંધોમાં હૂંફ હતી અને એકબીજાની જરૂર હતી પરંતુ આજે સોશિયલ મીડિયા સંબંધોને તોડવાનું મુખ્ય કારણ બની રહ્યું છે મિત્રો આજના આ ટેકનોલોજીની દુનિયામા જો કોઈ પરણીત મહિલા મોબાઈલમા વધારે સમય પસાર કરે છે અથવા વૉટસપ,ફેસબૂક,મા વધારે સક્રિય હોય તો પતિને શક કરવાની સંભાવના ખુબજ વધી જાય છે તેમજ આ પ્રકારના શકનો કોઈ ચોકક્સ આધાર નથી.

પતિની ગેરહાજરીમાં બહાર જવું.જીવનસાથીઓ જે એકબીજા સાથે રહેવાનું પસંદ કરે છે અને એકબીજાની કંપની સારી લાગે છે પરંતુ જો કોઈ સ્ત્રી ઘણી વાર પતિની ગેરહાજરીમાં એકલા નીકળી જાય છે,તો તે તેના પત્નિ પર શંકા કરી શકે છે તેણીએ તેના પતિને હંમેશાં તે સમજાવો જોઈએ કે તે તેને પૂછ્યા વિના બહાર જતા નથી મિત્રો આવા કિસ્સામા હમેશા એકબીજા ઉપર વિશ્વાસ રાખવો ખુબજ જરુરી બની જાય છે.

બીજા પુરુષો સાથે પાર્ટીમાં મસ્તી કરવી.મિત્રો કોઇપણ પતિને તે જરાપણ નથી પસંદ કે તેની પત્ની નિજા પુરુષો સાથે વાતચિત કે કોઈપણ જાતની મજાક મસ્તી કરે અને જો કોઈ મહિલા પાર્ટીમા જાય છે ને ત્યા કોઈ અજાણી વ્યક્તિ સાથે વાતચિત કે મસ્તી કરે છે તો આવાત તેના પતિને શક કરવા મજબુર કરી દે છે અને આ જ સમસ્યા શકનુ કારણ પણ બને છે.

પત્નીનો વધાર શણગાર અને મેકઅપ.મિત્રો મહિલાઓ ને શણગાર અને મેકઅપનો ખુબજ શોખ હોય છે પણ વધારે શોખ તેમના માટે સમસ્યાઓ ઉભી કરે છે મિત્રો સામાન્ય રીતે મહિલાઓ પુરુષો કરતા વધારે કોસ્મેટિકનો ઉપયોગ કરે છે પરંતુ આ ઉપયોગ પણ પુરુષો ને શક કરવા મજબુર કરે છે.

ઘરે આવીને પણ ઓફિસનિ વાતો કરવી.જો કોઈ ઓફિસની મહિલા પતિની સામે તેના ઓફિસના સહકર્મચારીઓ વિશે વધુ વાત કરે છે તો આ પતિના મનમાં શંકા પેદા કરી શકે છે જોકે આજના યુગમાં મહિલાઓ પણ પુરુષો સાથે મળીને કામ કરી રહી છે તેમ છતાં પુરૂષ મા માનસિકતાનો ભોગ બનવાની આ કલ્પના તેમના મનમાં કોઈ નક્કર કારણ વિના શંકાના બીજ વાવી શકે છે જે ખરેખર ખોટી છે.

જો વધુ સાર સંભાળ રાખે તો.કેટલીકવાર પત્નીની ના વ્યવહારમાં ઘણો બદલાવ આવે છે અને આવી સ્થિતિમાં જો પત્ની તેના પતિની વધુ સંભાળ લેવાનું શરૂ કરે તો પછી તે શંકા કરી શકે છે કે પતિ પણ કંઇક ખોટું કરી રહ્યો છે મિત્રો આવા કિસ્સામાં જો તમારા પતિને શંકા છે તો તમારે તેમને ખાતરી કરવી જોઈએ અને આવી સમસ્યામા બંનેનો સારો તાલમેલ હોવો જોઈએ.

About bhai bhai

Check Also

20 વર્ષની યુવતીને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ એક દિવસ હવસ ના મટી તો…..

દોસ્તો આજે લોકો સોસીયલ નેટવર્ક દ્રારા પોતાને એક ઉંચાઈ એ લઈ જાય છે પરંતુ તેની …