મિત્રો તમારા જીવનમા ઘણીબધી સમસ્યા હશે અને તમે તેનાથી ખુબ પરેશાન પણ થયા હશો પરંતુ મિત્રો અમુક ઉપાયથી તમે તમારી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો મિત્રો આપણા સમાજમા ઘણી બધી સમસ્યાઓ છે જે આપણને આપણા જીવનમા ખુબજ તકલીફ આપે છે પરંતુ અમુક ઉપાયો થી તેનાથી આરામ મેળવી શકો છો મિત્રો તેમાનો એક ઉપાય વિશે આજે આપણે વાત કરીશુ.
મિત્રો લાલ કિતાબ મા એવા ઘણા ઉપાયો વિશે જણાવવામા આવ્યુ છે જેનાથી તમે તમારી મુશ્કેલીઓ માથી છૂટકારો મેળવી શકો છો મિત્રો હવે તમે એમ વિચારશો કે આ લાલ કિતાબ શુ છે તો મિત્રો તમને જણાવી દઈએ કે લાલ કિતાબ મા પાંચ ખંડો ની રચના કરી આમ લોકો માટે આ પુસ્તકને વાંચવા યોગ્ય બનાવી દીધું છે.
લાલ કિતાબ ની મૂળ રચના ઉર્દુ અને ફારસી ભાષા માં કરવામાં આવેલી હતી આ જ્યોતિષ શાસ્ત્ર ના સ્વતંત્ર મૌલિક સિદ્ધાંતો પર આધારિત એક પુસ્તક છે જેની પોતાની ખાસ વિશેષતાઓ છે આ પુસ્તક માં જણાવેલા પ્રમુખ ઉપાયો નો પ્રયોગ કરીને દરેક વ્યક્તિ પોતા ની કુંડળી માં હાજર ગ્રહ દોષો ને દૂર કરવા માટે કરી શકે છે.
મિત્રો આ લાલ પુસ્તક મા ઘણાબધા ઉપાયો વિશે જણાવવામા આવ્યુ છે જે તમારી મુશ્કેલીઓ માથી આરામ અપાવે છે મિત્રો આ લાલ પુસ્તકમા સ્મશાનથી જોડાયેલા કેટલાક ઉપાયો વિશે જણાવવામા આવ્યુ છે લાલ કિતાબ મુજબ જ્યારે પણ તમે સ્મશાનમા જઈને આ ઉપાયો કરશો તો તમે તમારા જીવનની કેટલીક સમસ્યાઓ માથી છૂટકારો મેળવી શકો છો તેથીજ મિત્રો તમે આ સ્મશાન થી જોડાયેલા નુસ્ખા ને તમે તમારા જીવનમા અપનાવી શકો છો જે ખરેખર ખુબજ લાભદાયી છે.
મિત્રો તમારા જીવનમા કોઇપણ મુશ્કેલી આવે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો મિત્રો જ્યારે પણ તમે સ્મશાન યાત્રામા જાવ અને ત્યાથી પાછા ફરો ત્યારે તમારે થોડાક સિક્કાને ફેકી દેવાના છે અને મિત્રો એક ખાસ વાતનું ધ્યાન રાખો કે સિક્કાને નાખ્યા પછી તમારે પાછુ જોવાનું નથી અને સીધુ જ તમારે તમારા ઘરે આવી જવાનુ છે અને ઘરે આવીને તૈયારીમાં સ્નાન કરી લેવાનુ છે મિત્રો આ ઉપાય થી તમારા આઠ ગ્રહો શાંત થશે અને તમને તમારી સમસ્યાઓ માથી આરામ મળશે.
મિત્રો જો તમારા ઘર મા કોઈ લાબા સમય થી બિમાર છે અને ઘણા ઉપાયો કરવાથી પણ તેમને આરામ નથી મળતો તો તમારે તે બિમાર વ્યક્તિ ના માથાની નિચેના ભાગમા એક તાબાનો સિક્કો મુકી દેવો અને બીજા દિવસે સવાર મા સ્મશાનમા જઈને આ તાબાનો સિક્કો ફેકી દેવો અને ત્યારબાદ તમારે ત્યાથી તમારા ઘરે આવીને સ્નાન કરી લેવાનુ છે મિત્રો આ ઉપાય થી એ બિમાર માણસ ની તબિયત મા સુધારો થઈ જાય છે.
મિત્રો અત્યારે બધામા જીવન મા પૈસાની ખુબજ તકલીફ જોવા મળે છે જેના કારણે ઘરના બધાજ લોકો ખુબજ પરેશાન થાય છે તો મિત્રો તમારી આર્થિક સ્થિતિ મા સુધારો કરવા માટે તમારે સ્મશાન મા જઇને ત્યાની જમીનમા એક તાબાનો સિક્કો દબાવાનો છે મિત્રો આ ઉપાય કરતા પેહલા મિત્રો એક વાતનુ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાય કરતા તમને કોઈ જોઈના જાય અને આ ઉપાય કરવાથી તમારા ઘરમા જે આર્થિક સ્થિતિ ખરાબ છે તેમા પણ સુધારો થાય છે અને અને જો તમારા નાણા કોઈ વ્યક્તિ પાસે ફસાયેલા છે તો તે પણ નાણા તમારી પાસે આવી આવી જાય છે.
મિત્રો આર્થિક સ્થિતિ સુધારવાનો બીજો ઉપાય પણ છે જેમા તમારે એક માટીના વાસણમા સ્મશાનની આસપાસ નુ પાણી ભરી લો અને તેમા એક ચાંદીનો ચોરસ ટૂકડો મુકી દો અને ત્યારબાદ આ માટીના વાસણને તમારા ઘરની પૂર્વ દિશામા રાખી દેવો અને મિત્રો સાત દિવસ આ માટીના વાસણ ને સ્પર્શ કરવો નહી એટલે કે સાત દિવસ તમારે આ માટીના વાસણ ને ત્યાજ રેહવા દેવાનો છે અને સાત દિવસ થયા બાદ આ માટીના વાસણ મા રહેલા પાણીને કોઈ વૃક્ષને અર્પણ કરી દો મિત્રો આ ઉપાયથી તમારા જીવનમા રહેલી આર્થિક સ્થિતિની મુશ્કેલીથી છૂટકારો મેળવી શકો છો.
મિત્રો આપણા ઘરમા અવાર નવાર ઝઘડા થયા કરે છે અને તે કોઇને પણ પસંદ આવતુ નથી મિત્રો તમરા ઘરમા વારવાર ઝગડા થાય જ કરે છે તો આપણે કહીએ છે કે ઘરમા કોઈ ની ખરાબ નજર લાગી છે તો મિત્રો આ ખરાબ નજરની અસર ને દુર કરવા માટે મિત્રો તમારે શનિવારના દિવસે સ્મશાનમા જઇને સ્મશાનની માટી લાવવાની છે અને તમારા ઘરના મુખ્ય દરવાજા ની બહાર ફેકી દેવાની છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમા થતા વારંવાર ઝગડા શાંત થશે અને ખરાબ નજર ની અસર પણ દુર થઇ જશે.