રૂપિયા મેળવવા આ મહિલા કરતી હતી એવું કૃત્ય કે જાણીને પણ તમે ગભરાઈ જશો…

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ચંદીગઢ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો ચંદીગઢમા એક પાંચ લોકોની ગેંગ જેમા ત્રણ મહિલા પણ શામિલ હતી મિત્રો આ ગેંગ એનઆરઆઇના ઘરો ઉપર કબ્જો કરતા હતા અને જ્યારે તે પકડાય જતા હતા ત્યારે આ હોશિયાર મહિલા મકાન માલિકની સામે પોતાના કપડા ઉતારીને વિડીયો બનાવી લેતી હતી અને ત્યારબાદ મકાન માલિકને ફસાવવાની ધમકી આપીને તેમના ઘરો મા પોતાનો કબ્જોકરી લેતી હતી મિત્રો આ મહિલાઓ મા બે મહિલાઓ મુળ રૂપથી ગાજિયાબાદ ની છે તેવુ જાણવા મળ્યું છે.

ચંદીગઢ પોલિસે ટ્રાયસિટી ચંડીગઢ પંચકુલા મોહાલીમા એનઆરઆઇના લોકોના ઘરો ઉપર ક્બ્જો કરનાર પાંચ લોકોના ગેંગની ધરપકડ કરી છે મિત્રો આ ગેંગ નો પર્દાફાશ કરતા પોલિસે આ બધાની ઉપર આઇપીસીની કલમ 448,380,405 ,120બી,506,અને 34ના આધાર ઉપર કેસ નોધ્યો છે તેમજ પોલિસે આ કેસની તપાસ પણ કરી રહી છે મિત્રો આ પાંચ લોકોની ગેંગ છે જેમની પોલિસે ધરપકડ કરી છે અને તેમા ત્રણ મહિલા અને બે પુરુષ છે.

મિત્રો આ પાંચ લોકો ત્યારે પકડાય ગયા જ્યારે તેમણે અમેરિકામા રેહતા હરભજન સિંહના ચંડીગઢ સેક્ટર 40મા આવેલા ઘર નંબર 717 ઉપર કબ્જો કરી લીધો હતો મિત્રો સેક્ટર 39ના પોલિસ સ્ટેશનના અધિકારીને પાંચ આરોપીની ધરપકડ કરી છે જેમા 45 વર્ષીય મહિલા નીરજ મલ્હોત્રા,પંજાબના ગામ ભામિયાન નિવાસી મહિલા દિલપ્રીત,પંજાબના ગામ ઘમોત કલા નિવાસી અમરદિપ સિંહ, સેક્ટર 39 મા રેહતા વિકાસ જોશી અને સેક્ટર 56મા રેહતી કુંતી ના નામના લોકોની ધરપકડ કરી છે અને ત્યારબાદ પોલિસે આ બધા આરોપીઓ ને મેજિસસ્ટ્રેટ સામે હાજર કરીને જેલ મોકલી આપ્યા છે.

મિત્રો પોલિસ પાસે નોધાયેલી ફરિયાદમા લુધિયાણામા રેહતા અમનજોત સિંહે જણાવ્યુ કે તેમના ફુવા હરભજન સિંહ તેમના તમામ પરીવારના લોકો સાથે અમેરિકામા રહે છે મિત્રો તેમણે આપેલી ફરિયાદ મા જણાવ્યુ છે કે સેક્ટર 40મા તેમનુ 717 નંબરનુ ઘર છે અને આ ઘર તેમણે 11 મહિના માટે સપ્ટેમ્બર 2009મા જયેશ પંચાલ નામાના વ્યક્તિને ભાડે આપી હતી પરંતુ જયેશે થોળાક સમય પહેલા હરભજન સિંહને ઇ મેઈલ દ્વારા જાણાવ્યુ હતુ કે તેઓ આ ઘર ખાલી કરી રહ્યા છે.

મિત્રો અમનજોતે આગળ જણાવતા કહયુ કે લોકડાઉનના ચાલતા આ ઘરની વિજળી અને પાણીનુ બિલ ભરાયુ નહતું અને તે કારણે હુ અહિયા આવ્યો હતો પરંતુ જ્યારે તે ઘરે જાય છે ત્યારે ત્યા પહેલા થી જ બે મહિલા પહેલાથી જ હાજર હતી અને જ્યારે તેમને પુછ્યુ કે તમે કોણ છો ત્યારે તે મહિલાઓ એ તેમના શરીર ઉપરથી બધાજ કપડા ઉતારી લીધા અને શોર કરવા લાગી અને આ જોઈને ત્યા એક કુંતી નામની મહિલા પણ ત્યા આવી ગઇ અને તે આ દ્રશ્યની વિડીયો બનાવવા લાગી અને ત્યારબદ બીજા બે લોકો ઘરની અંદરથી બહાર આવી ગયા અને તે બધાજ લોકો સાથે શોર કરીને પોતાના કબ્જાની વાત કરવા લાગ્યા અને તેની સાથે ઘરની તમામ કિમતી વસ્તુઓ ઉઠાવવા લાગ્યા અને ત્યારબાદ અમન જોતના એક સાથીએ પોતાની હોશિયારી બતાવતા તેણે પોલિસને જાણ કરી દીધી અને પોલિસે ત્યા આવીને આ મામલાને શાંત પાડી અને ત્યારબાદ પોલિસે આ ઘટનાની તપાસ કરતા ખબર પડી કે આ પાંચ લોકો જેમા ત્રણ મહિલા અને બે પુરુષો આરોપી છે અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામા આવી.

મિત્રો પોલિસે જ્યારે આ કેસની તપાસ કરી ત્યારે ખબર પડી કે આ પહેલા પણ પંચકુલા અને મોહાલીમા બીજા ઘણા એનઆરઆઇના ઘરોમા જઇને આવા જ નગ્ન વિડીયો બનાવીને તેઓ તેમના ઘરો ઉપર કબ્જો કરતા હતા અને પાંચ લોકો ઉપર આ ઘટના સિવાય બીજા સાત કેસ નોધાયેલા છે મિત્રો આ ઘટનામા બે મહિલા મુળરૂપથી ગાજિયાબાદની હોવાની માલુમ થયુ છે પોલિસે કહયુ કે પોલિસને ઘણા સમય થી આ લોકો ની તપાસ કરી રહી હતી અને મિત્રો અત્યારે પોલિસ એ વાતની તપાસ કરી રહી છે કે આ ગેંગે આવા કેટલા લોકોના ઘરો ઉપર કબ્જો કર્યો છે અને તે સિવાય કોઈને બ્લેકમેઇલ કરીને કોઈની પાસેથી પૈસા તો નથી લીધા.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …