મિત્રો આ અજબોની વસ્તી ધરાવતી આ દુનિયામાં દુનિયાભરની નોકરીઓ હોય છે અને તેમા ઘણા લોકો આ નોકરી 6થી9મા આ નોકરી કરતા પણ હોય છે મિત્રો આ દુનિયામા ઘણા બધા એવા લોકો છે જેમનું સ્વપ્ન હોય છે કે ઓછામા ઓછું કામ કરીને વધારે પૈસા કમાવવાનુ પરંતુ આ આવુ કરવુ શક્ય હોતુ નથી મિત્રો ઘણાલોકો 12 થી 15 કલાક કામ કરતા હોય છે તેમછતા પોતાની નોકરીથી ખુશ રહેતા નથી મિત્રો શુ તમે ક્યારે પણ વિચાર્યુ છે કે અમુક નાના દેખાતા કામ કરવાથી પણ લાખો રુપિયા મળી શકે છે તો મિત્રો આવો જાણીએ અમુક અજબ ગજબની નોકરીઓ વિશે જેમને કરવાથી લાખો રુપિયા મળે છે.
મિત્રો મોટે ભાગે અહેવાલો અને સંશોધનમાં એવો દાવો કરવામાં આવે છે કે મોટાભાગના લોકો તેમની નોકરીથી સંતુષ્ટ નથી પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં કેટલીક નોકરીઓ છે તે જાણ્યા પછી તમને કદાચ તમારી વર્તમાન નોકરી શ્રેષ્ઠ લાગી શકે છે અને કેટલીક એવી નોકરીઓ છે જે દરેક કરવા માંગે છે આવો જાણીએ એવી જ કેટલીક નોકરીઓ વિશે.
સેક્સ ટોય ટેસ્ટર.મિત્રો વિદેશોમા અમુક મોટા શેહરોના માર્કેટમા સેક્સ ટોય બનાવવા આવે છે અને તેને ગ્રાહક સુધી લાવવા માટે તે કંપનીના માલિકો તે સેક્સ ટોય ટેસ્ટર તરિકે લોકો નોકરી આપે છે મિત્રો આ નોકરીમા સેક્સ ટોયને માર્કેટમા લાવવા પહેલા તેમનો ટેસ્ટ કરવામા આવે છે અને જો તે સારી રીતે કામ કરે છે તો જ તેને માર્કેટમા ગ્રાહકના વેચાણ માટે મુકવામાં આવે છે મિત્રો સામાન્ય રીતે આ નોકરી 9થી5 ની હોય છે મિત્રો બીજી આશ્ચર્યની આત એ છે કે સેક્સ ટોય ટેસ્ટરને દર એક વર્ષે $30000થી $50000 કમાણી કરી આપે છે.
પેપર ટુવાલ સુંઘનાર.મિત્રો આ નોકરી પેપર ટુવાલ બનાવતી કંપની આપે છે મિત્રો નવાઇ લાગતી આ નોકરીમા લોકો પેપર ટુવાલને સુંઘવાની નોકરી કરે છે મિત્રો કહેવાય છે કે પેપર ટુવાલ કંપની કુશળતાવાળા સ્નીકર્સને પેપર ઉત્પાદનો દુર્ગધિંત કરવા અને તેને મૈત્રીપૂર્ણ છે કે નહી તે માટે લોકોને નોકરી આપે છે અને આ નોકરીમા લોકો દર વર્ષે $52000 સુધી કમાણી કરી શકે છે.
પેટ ફુડ ટેસ્ટર.મિત્રો આ પ્રકારની નોકરી કુતરાના માટે ફુડ બનાવતી કંપની આપે છે જેઓ પોતાના કંપનીમા બનાવવામા આવતા ફુડને માર્કેટમા લાવતા પહેલા તેને ટેસ્ટર તરિકે નોકરી આપે છે તેમજ આ નોકરીમાં પ્રાણીઓ અને પાલતુ માટે બનાવવામાં આવતા ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે લોકોને નોકરી રાખે છે મિત્રો આ નોકરીમા લોકો દર વર્ષે $30000ની કમાણી કરે છે.
બૅડ ટેસ્ટર.મિત્રો સુવાનું દરેક લોકોને ખુબજ પસંદ હોય છે પરંતુ મિત્રો તમારી આ ટેવથી તમે પૈસા કમાવી શકો છો મિત્રો મોટી હોટલો અને ગાદીના બૅડ બનાવતી કંપનીઓ પોતાના બનાવેલા બૅડની ગુણવત્તા ચકાસવા માટે વ્યાવસાયિક બેડ ટેસ્ટરને નોકરી રાખે છે મિત્રો આ માટે કંપની તમને દર વર્ષે આશરે $25000 સુધીની કમાણી કરી શકો છો.
અસ્પષ્ટ સ્કેન પરીક્ષક.મિત્રો આ નોકરીમા લોકોને ખોરાકને ચાખવા માટે રાખવામા આવે છે જેથી ઓપેરા સુપ જેવા ભયાનક પરિબળ માટે ઉપયોગ લેવાનુ ઠીક કરે છે તેમજ મિત્રો ટૉકરોયો, કરચલો,કરોળિયા અને બીજા જંતુઓના સ્વાદ માટે ટેસ્ટર રાખવામા આવે છે અને આવા ટેસ્ટરને દરરોજ$800 દિવસ ના ચુક્વામા આવે છે જે ડરવર્શે $300000 સુધી પણ કમાણી કરી શકે છે.
પાણી ટેસ્ટર.મિત્રો મોટી હોટલો અને મોટા રિસોર્ટમા સ્વિમ્ંગ પુલમા રહેલા પાણીને ચકાસવા લોકો નોકરી ઉપર રાખવામા આવે છે અને તેમનુ કામ સ્વિમિંગ પુલમા રહેલા પાણીને ચકાસવા માટેનુ છે જેથી તેમના કોઈ કસ્ટમરને કોઈ પરેશાની ના થાય અને તેના માટે લોકો દર વર્ષે $30000 સુધીની કમાણી કરી શકે છે.
ગટર ઈન્સ્પેકટર.મિત્રો ગટર ઈન્સ્પેકટરને ગટરની અંદર જઈને ગટર વ્યવસ્થા અને ડેમેજને ઠીક કરવાનુ કામ હોય છે જેથી પાણીનો નિકાલ કરી શકાય અને પાણીના પુરવઠાની ગુણવત્તા ચકાસી શકાય અને મિત્રો તેના માટે લોકો દર વર્ષે $25000 સુધીની કમાણી કરી શકે છે.
ન્યુડ મૉડેલ.મિત્રો આ નોકરીમા કોઈ ચિત્રકાર સામે નગ્ન અવશ્થામા બેસવામાં આવે છે અને તેમને જોઇને તે ચિત્રકાર તેનુ ચિત્ર બનાવે છે મિત્રો આ નોકરીમા લોકો દર વર્ષે $30000સુધી કમાણી કરી શકે છે.