આજના સમયમાં એવું માનવામાં આવી રહ્યું છે કે જેની પાસે પૈસા છે તે વાસ્તવિક એલેક્ઝાંડર છે અને તે જ ખૂબ જ આલીશાન જીંદગી જીવે છે તેવું કહેવામા આવે છે પણ તેમજ વિશ્વની દરેક શક્તિ તેની પાસે છે તેવું કહેવાય છે અને જેની પાસે પૈસા નથી તેમની પાસે સંપત્તિની શક્તિ પૂછો અને તેઓ એક રૂપિયા માટે તલપ છે.
તેવું પણ કહેવાય છે પણ એવામાં જ અમે તમને એક એવા બાળક વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે તમે ક્યારેય નહીં જાણ્યું હોય અને જેનો શોખ જ તમને આશ્ચર્યચકિત કરી નાખશે અને તેમજ આ 15 વર્ષિય અબજોપતિનું પોતાનું ખાનગી જેટ છે તેવું જાણવા મળ્યું છે તો ચાલો જાણીએ આ બાળક વિશે જે અબજો પતિનો છોકરો છે.
ત્યારબાદ આગળ વાત કરતા કહેવામાં આવ્યું છે કે આ અબજો પતિનો છોકરો છે અને તેમજ ઘણા લોકો સેલિબ્રિટીને મળવાનું સ્વપ્ન જોતા હોય છે અને તેમજ તેમની પાસે ઘણા પૈસા પણ હોય છે અને આ મુજબ જણાવ્યુ છે કે સ્કુલ તેના ઘરે ભણાવવા માટે આવતી હોય છે આ લોકો એટલા બધા પૈસાદાર હોય છે અને આવી જ કેટલાક લોકો દુબઈમાં રહેતા જોવા મળી આવ્યા છે જે 15 વર્ષના રાશિદ બેલ્હાસાની છે અને જેનાં સ્વપ્ન પૂર્વે પૂરા થાય છે તેવું કહેવાય છે અને રાશિદ ઘણીવાર બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સ સાથે સમય વિતાવવા અને ફોટોગ્રાફ્સ લેવાનો શોખીન હોય છે તેવું કહેવામાં આવતું હોય છે.
તેની સાથે જ જણાવ્યું છે કે તે મની કિક્સ તરીકે પણ ઓળખાય છે અને આ સિવાય વાત કરવામાં આવે તો જે ડિબાઈનો રહેવાસી છે તેવું જાણવા મળ્યું છે અને તેની સાથે જ આ રશીક દુબઈના બાંધકામના ઉદ્યોગપતિ અબજોપતિ સૈફ અહમદ બેલ્હાસાનો એકનો એક પુત્ર છે તેવું કહેવાયું છે.
અને તેનો પુત્ર તેને ખૂબ જ વ્હાલો પણ છે અને જે તેને ખૂબ ન પ્રેમ કરે છે અને આને કારણે જ તેમનું જીવન નિર્વાહ ખૂબ જ વિશેષ છે તેવું માનવામાં આવી રહ્યું છે આ લોકો ખૂબ ન પૈસાદાર છે અને તેમજ તેમની પાસે અનેક કંપનીઓની કાર પણ છે તેમના છોકરાં પાસે પણ એકથી ચડિયાતી એક કાર છે તેવું જાણવા મળ્યું છે.
ત્યારબાદ આગળ વાત કરતા જણાવ્યું છે કે રાશિદ સલમાન ખાનનો ખૂબ જ મોટો ચાહક છે તેની સાથે તે ઘણીવાર રહી પણ ચુક્યો છે ઘણીવાર સલમાન ખાનને તે મળ્યો છે અને તેમજ જ્યારે તે સલમાન દુબઈ જાય છે ત્યારે રાશિદ ચોક્કસપણે તેને મળવા જાય છે અને તેની સાથે ઘણો સમય વિતાવે છે અને ત્યારબાદ આ રાશિદે સલમાન ખાન સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે જે અને રાશિદની ચેનલ યુટ્યુબ પર મની કિક તરીકે લોકપ્રિય છે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ જેમાં રાશિદે સલમાન સાથે વીડિયો પણ શેર કર્યો હતો અને આ રાશિદ ઘણી વખત મુંબઇની મુલાકાતે જઈ ચૂક્યો છે અને ઘણી વાર સલમાન ખાનને મળી ચૂક્યો છે તેની સાથે ઘણો સમય પણ વિતાવ્યો છે.
તેની સાથે જ અહીંયા એવું પણ જણાવ્યું છે કે આ રાશિદ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર સક્રિય રહે છે અને તેનો મોટા ભાગનો સમય તે આમાં જ વિતાવે છે અને કાયમ તે તેની તસવીરો અપલોડ કરતો રહે છે અને તેની સાથે જ એક મુલાકાતમાં રાશિદે એવું પણ કહ્યું હતું કે અમેરિકન રેપર વિજ ખલીફા તેનો સારો મિત્ર છે અને તેની પણ ઘણીવાર તેની સાથે મુલાકાત થઈ છે.
પણ તે બધા તેના ફાર્મ હાઉસમાં જાય છે અને તેમજ કેટલીકવાર તે હસ્તીઓ પણ વ્યસ્ત હોવાના કારણે ના પાડી દે છે અને આ પૈસાદાર હોવાના કારણે તેઓ મોટી હસ્તીઓને પણ મોટા ભાગે મળતા રહે છે તેમજ તેઓ ઇન્સ્ટાગ્રામ પર તેના 8 લાખ ફોલોઅર્સ પણ છે અને તેના દ્વારા તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.
ત્યારબાદ તેના પિતાની વાત કરીએ તો તેના પિતા તેને ખૂબ જ પ્રેમ કરે છે અને આ ઉપરાંત તેના પિતાએ રાશિદને એક ખાનગી જેટ પણ આપેલી છે અને તેમજ આ રાશિદ ફરતો થઈ જાય છે અને તેની પાસે એર જોર્ડનનાં પગરખાંની 70 જોડી પણ છે તેવું અહીંયા જણાવ્યું છે તે એક ફેશન લાઇનો સહ-માલિક પણ છે જ્યાં ઘણા સીતારાઓ પોતાને માટે કપડાં ખરીદવા આવે છે અને મોટી હસ્તીઓ ત્યાં મોટા ભાગે જોવા મળે છે અને ખાનગી જેટમાં મુસાફરી કરતી વખતે રાશિદે ઘણી વખત તસવીરો પણ શેર કરી છે અને તેની પાસે ફરારી કાર પણ છે તેમજ ઘણીબધી કારો તેની પાસે છે અને તેને સ્નીકર્સનો ખૂબ શોખ છે અને એટલું જ નહીં પણ રાશિદની પોતાની ઓનલાઇન શોપિંગ સ્ટોર પણ છે તેવું પણ કહેવામાં આવ્યું છે તેમજ આ લોકો ખૂબ જ સુખી છે.