યુવતીઓ નજીક હોઈ કે દૂર સૌથી પહેલા આ વસ્તુ નોટિસ કરતા હોય છે યુવકો..

આજકાલ છોકરા છોકરીઓ ફ્રેન્ડશિપ તો રાખતા જ હોય છે પણ એવામાં કહેવાના આવ્યું છે કે છોકરાઓ દરેક છોકરીઓ સાથે ફ્રેંડશિપ કરતા નથી અને તેમજ કહેવામાં આવ્યું છે કે તેઓ પહેલા છોકરીઓની કેટલીક વસ્તુ નોટિસ કરે છે અને ત્યારબાદ જ તેમની તરફ મૈત્રીનો હાથ વધારે છે અને અને ફ્રેન્ડશિફ આગળ વધારતા હોય છે જેની આપણે પણ જાણ હશે અને તેની સાથે જ કહેવાય છે કે આ છોકરાઓ છોકરીઓને જ્યારે પહેલીવાર જુએ છે તો તેમની આ વાતો પર નજર નાખે છે અને નોટિસ કરે છે અને તેમજ એવું પણ કહેવાય છે કે જ્યાર પછી જ તેઓ ડિસાઈડ કરે છે અને ત્યારબાદ ફ્રેંડશિપ કરવી કે નહી તેમજ આ તો થઈ ગઈ ફ્રેંડશિપની વાત આમ પણ જો કોઈ છોકરી દૂર હોય તો છોકરાઓ કેટલીક વાતોને નોટિસ કરે છે તો આવો જાણીએ તેના વિશે માહિતી જે છોકરાઓને છોકરીઓની આ વસ્તુઓ ખૂબ જ પસંદ હોય છે.

છોકરાઓની નજર ખૂબ પારખી હોય છે અને તેમજ કહેવામા આવે છે કે આવામાં તેઓ એક જ નજર કે મુલાકાતમાં છોકરીઓની આ વસ્તુઓ પર નજર નાખે છે અને છોકરીઓને પસંદ કરવી કે નહીં તે આ પરથી વિચાર કરતા હોય છે અને તેમજ તેના વિશે છોકરીઓને ખબર પણ પડતી નથી કે છોકરાઓ તેમની શાના કારણે પસંદ કરે છે અને તેમજ જાણો છોકરાઓ છોકરીઓમાં શુ નોટિસ કરે છે તેના વિશે કહેવામા આવ્યું છે.

ફિગર.તેની સાથે જ વાત કરતા કહેવામા આવ્યું છે કે જ્યારે પ્રથમ મુલાકાતમાં જ છોકરાઓ અને છોકરીઓની ફિગર જરૂર જુએ છે અને સૌ પ્રથમ તેઓ પહેલા છોકરીની ફિગર પર જ નજર કરતા હોય છે અને પસંદ કરતા હોય છે અને તેમજ તેઓ છોકરીની ફિગરને જોયા પછી જ સારા કે ખરાબ મિત્રના રૂપમાં ડિસાઈડ કરે છે અને તેના વિશે જાણકારી મેળવતા હોય છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે છોકરાઓને સૌથી વધારે છોકરીઓની ફિગર જ પસંદ હોય છે અને ફિગરના કારણે તેઓ છોકરીઓને પસંદ કરતાં હોય છે તેવું કહેવામા આવ્યું છે.

હોઠ.ત્યારબાદ આગળ વાત કરીએ તો એમાં કહેવામા આવ્યું છે કે છોકરીઓ દૂર રહે તો ફિગર જુએ છે અને પાસે આવે તો તેમના હોઠ જરૂર નોટિસ કરે છે અને તરમનું પૂરું ધ્યાન તેમના હોઠ પર હોય છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ આ છોકરાઓને છોકરીઓના હોઠ અને તેમની મુસ્કાન ખૂબ પસંદ હોય છે જેના કારણે તેઓ નજીક આવતા જ છોકરીઓના હોઠ પણ વધારે નજર કરતા હોય છે.

આંખો.તેની સાથે જ જ્યારે પણ છોકરી કોઈ છોકરા સામે આવે છે તો ત્યારે તે છોકરો તેની આંખોને જરૂર નોટિસ કરે છે અને તેની આંખો પર ધ્યાન રાખે છે તેમજ છોકરાઓ મોટા ભાગે છોકરીઓની આંખોને જોવાનું વધારે પસંદ કરતાં હોય છે અને તેમજ આ છોકરાઓ છોકરીઓની આંખો જોઈને જ ઘણુ બધુ સમજી જતાં હોય છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ છોકરાઓ હંમેશા છોકરીઓની આંખ પર નજર રાખતા જોવા મળ્યા છે.

કેરેક્ટર.આ ઉપરાંત વાત કરવામાં આવે તો એવું પણ કહેવામા આવ્યું છે કે છોકરાઓ છોકરીઓના કેરેક્ટરને જરૂર નોટિસ કરે છે અને હંમેશા તેઓ છોકરીઓને તેમના કેરેકટરથી જ ઓળખી જતી હોય છે પણ તેની સાથે જ એવું પણ કહેવાય છે કે આ છોકરીનુ કેરેક્ટર કેવુ છે અને તેમજ તે સારા કેરેક્ટરવાળી છોકરીની સાથે જ ઉઠવા-બેસવાનુ પસંદ કરે છે અને આવી છોકરીઓ સાથે જ તે સબંધ રાખવાનું પણ પસંદ કરે છે અને તેઓ છોકરીઓના કેરેકટર પર વધારે ધ્યાન આપે છે.

અવાજ.ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ છોકરાઓને છોકરીઓનો અવાજ પણ અટ્રેક્ટ કરે છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે તે એક રિસર્ચમાં એ પણ ખુલાસો થયો છે કે મોટાભાગના છોકરાઓ છોકરીઓનો ફક્ત અવાજ સાંભળીને જ તેમના પર ફિદા થઈ જાય છે અને છોકરાઓને છોકરીઓનો અવાજ સાંભળવાનું વધારે પસંદ હોય છે તેવું પણ કહેવામાં આવ્યું છે.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …