ઘણા ખરા એવા કિસ્સાઓ હોય છે કે જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળી જતું હોય છે અને આપણે તેના વિચારોમાં જ પડી જઈએ છીએ કે આવું કેવી રીતે બની શકે તેવું જ અહીંયા પણ બન્યું છે જેના વિશે હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું અને તેમજ મધ્ય પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાને રાખતા શિવરાજ સરકારે એક સાથે 19 જીલ્લાના એસપીની બદલી કરતા અહીંયા જણાવ્યું છે કે 39 આઈપીએસ અધિકારીઓનું ટ્રાન્સફર કર્યું છે પણ ત્યારબાદ વાત કરતા જ્યારે હેડક્વાર્ટરમાં તૈનાત આઈપીએસ સિમાલા પ્રસાદને બૈતૂલના એસપી બનાવવામાં આવ્યા છે.
અને તેમજ ઉલ્લેખનીય વાત એ પણ છે કે આ સિમાલા બોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કરી ચૂકી છે તેવું પણ અહીંયા જાણવા મળ્યું છે અને તેની સાથે જ વાત કરીએ તો આ કોરોના મહામારી દરમિયાન તેની એક કવિતા પણ ઘણી વાઈરલ થઈ હતી અને જેની ખૂબ જ ચર્ચાઓ પણ જોવા મળી છે તેની સાથે જ આજે અમે અહીં આઈપીએસ સિમાલાની સંઘર્ષ અને સફળતાની કહાણી રજૂ કરી રહ્યાં છીએ જેના વિશે આજે આપણે વાત કરીશું તો ચાલો જાણીએ.
ત્યારબાદ આગળની વાત કરતા કહેવામા આવ્યું છે કે 2010ની IPS અધિકારી સિમાલા પ્રસાદ અમુક સુંદર અને દબંગ મહિલા અધિકારીઓમાંથી એક છે કારણ કે તે એક કડક IPS છે તેવું કહેવામા આવી રહ્યું છે અને તેમજ તેમના નામે ઘણા ગુનેગારો ધ્રૂજતા હોય છે અને તેમનાથી ખૂબ જ ડરે છે તેવું કહેવામા આવ્યું છે તેમજ તેઓ IAS અધિકારી અને સાસંદ ડૉ.ભાગીરથ પ્રસાદ તથા સાહિત્યાકાર મેહરુન્નિસા પરવેઝની દીકરી છે તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે.
તેમજ ઉલ્લેખનીય વાત એ પણ છે કે સિમાલાએ IPS બનવા માટે કોઈ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટનો આધાર ના લીધો અને જાતે જ અભ્યાસ કર્યો હતો અને તેમને ભણવામાં ખૂબ જ ધ્યાન આપ્યું હતું તેની સાથે જ MPPSC ક્લિયર કર્યું હતું અને ત્યારબાદ તેમની પ્રથમ પોસ્ટિંગ DSP તરીકે થઈ હતી ત્યારથી જ તેઓએ કડક કાયદો બનાવ્યો હતો અને ત્યારપછી તેમણે રાત-દિવસ નોકરી કરતા પોતાની શિક્ષાને આગળ વધારતા સિવિલ સર્વિસેઝની તૈયારીઓ શરૂ કરી હતી અને ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ વર્ષ 2011માં તેમનું સિલેક્શન IPS માં થયું હતું અને ત્યારબાદ તેઓથી દરેક ગુનેગારો તેમનાથી ડરે છે અને દરેક ગુનેગારો તેમની ચર્ચામાં જોવા મળતા આવ્યા છે.
ત્યારબાદ એવું કહેવામાં આવ્યું છે કે સિમાલાએ સ્કૂલનું શિક્ષણ ભોપાલના સેન્ટ જોસફ કોએડ સ્કૂલ ઈદગાહ હિલ્સમાં કર્યો હતો અને તેમજ કહેવાયું છે કે જે પછી સ્ટુડન્ટ ફોર એક્સીલન્સથી બીકોમ તથા બીયુથી પીઝી કર્યું હતું અને ત્યારબાદ તેમણે બરકતુલ્લા યુનિ.થી સોશિયોલોજીમાં પીજી દરમિયાન ગોલ્ડ મેડલ પણ મેળવ્યો હતો અને તેમાં ખૂબ જ આગળ તેઓ વધ્યા હતા.
એવું પણ કહેવામાં આવ્યું છે કે આ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સિમાલાએ એવું પણ કહ્યું હતું કે તે સ્કૂલમાં ડાન્સ અને એક્ટિંગમાં ભાગ લેતી હતી અને તેમાં પણ તે ટોપ પર જ જોવા મળતા હતા અને તેમજ તેમણે ક્યારેય સિવિલ સર્વિસીઝમાં જવાનું વિચાર્યું નહોતું.
પણ ત્યારબાદ તેઓ ઈન્દોરમાં CSP વિજય નગર અને ASP ઈસ્ટના પદ પર રહી ચૂકેલી સિમાલા બોલિવૂડ ફિલ્મ અલિફમાં લીડ રોલમાં જોવા મળી હતી તેવું અહીંયા કહેવામા આવ્યું હતું અને તેની સાથે જ ફિલ્મમાં પણ તેમણે એવા બાળકની બહેનનો રોલ કર્યો હતો તેમજ જે મદરસામાં ભણતો હતો અને એવું કહેવામાં આવ્યું છે કે આ ડૉક્ટર બનવા માગતો હતો અને જ્યારે આ રીતે સિમાલાએ પોતાની એક્ટિંગ સ્કિલ પર પણ હાથ અજમાવ્યો હતો તેવું કહેવાયું છે.
તેની સાથે જ વાત કરતા ડિરેક્ટર જૈગમ ઈમામ પોતાની ફિલ્મ અલીફ માટે કાસ્ટિંગ કરતા હતા તેવું જણાવ્યું છે અને તે સમયે જ દિલ્હીમાં એક કાર્યક્રમમાં તેમની મુલાકાત પણ સિમાલા સાથે થઈ હતી અને ત્યારબાદ સિમાલાની સાદગી અને સુંદરતા જોઈ જૈગમે તેમની પાસેથી મળવાનો સમય માગ્યો હતો તેની સાથે જ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવ્યા બાદ જણાવ્યું છે કે તેમણે સિમાલાને આ રોલ ઓફર કર્યો હતો.
ત્યારબાદ સિમાલાએ એવું પણ જણાવ્યું હતું કે તેમણે સ્કૂલ અને કોલેજ દરમિયાન ઘણા નાટકોમાં કામ કર્યું છે અને તેમાં પણ તેમણે સારું પર્ફોર્મન્સ મેળવ્યું હતું અને ત્યારબાદ તેઓ થિએટર સાથે પણ જોડાયેલા હતા તેવું જણાવ્યું છે અને તેમજ તેમને એક્ટિંગનો શોખ હોવાની સાથે જ તેઓ વાસ્તવમાં એક સારી એક્ટ્રેસ પણ છે તેવુ તેમણે દર્શાવ્યું છે અને તેમજ આ એક્ટિંગ અંગે તેમની અંદર ફિલ્મ પહેલાથી જ સારી એવી સમજ હતી કે જેમાં તેમણે લોકોમાં જાગૃકતા લાવવા માટે ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો.
ત્યારબાદ કહેવામા આવ્યું છે કે આ ફિલ્મ નવેમ્બર 2016માં ઓસ્ટ્રેલિયામાં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ક્વિન્સલેન્ડમાં વર્લ્ડ પ્રીમિયર તરીકે દર્શાવાઈ હતી અને ત્યારબાદ તે ફેબ્રુઆરી 2017માં રીલિઝ થઈ હતી તેવું પણ કહેવામાં આવ્યું છે.