હવશી યુવકને પોતાની પાડોશી સાથે થઈ ગયો પ્રેમ,પણ એનું પરિણામ આવ્યું…જાણો

મિત્રો આજકાલના સમયમા દરેક લોકો પ્રેમ કરતા હોય છે અને તેમ્ના ઘણા બધા કિસ્સોઓ આપણી સામે આવતા હોય છે પરંતુ મિત્રો અમુક સમય આ સબંધો ખોટા રસ્તા ઉપર ચાલ્યા જાય છે જેનુ પરિણામ ખરાબ આવી જાય છે તેમજ તેમના ઘર પરિવાર પણ ખરાબ થઈ જાય છે મિત્રો આવા ઘણાબધા કિસ્સાઓ આપણી સામેં જોયા છે અને મિત્રો આજ કારણે અમુક લોકો પ્રેમ કરવા માટે રાજી નથી હોતા પરંતુ મિત્રો જે લોકો પ્રેમ કરે છે તેમને તેની કિમત ચુકવવી પડે છે અને મિત્રો આજે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તેમા તેવી જ કિમત ચુક્વમા આવી છે તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સાની સાચી હકીકત શુ છે.

મિત્રો આપણે ઘણી વાર જોયુ છે કે ગુસ્સામા લીધેલો નિર્ણય કેટલો ખતરનાક બની જાય છે મિત્રો આપણે તેની કલ્પના પણ નથી કરતા પરંતુ જ્યારે આપણને કરેલા તે ગુનાનો અહેસાસ થાય છે ત્યારે આપણી પાસે તેનો અફસોસ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી મિત્રો આ કિસ્સામા પણ તેવુ જ કઇક નજરમા આવ્યુ છે જ્યા એક બહેનના ભાઇએ ગુસ્સામા આવીને તેની બહેનના પ્રેમીને અને તેના પિતાને જાનથી મારી નાખે છે તો મિત્રો આવો જાણીએ કે આ પુરી ઘટના બનવા પાછળનુ કારણ શુ છે.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો પ્રેમ સબંધને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે છત્તીસગઢ માં બન્યો છે અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

તો મિત્રો આવો તમને એક સારી રીતે આ કિસ્સા વિશે જણાવીએ મિત્રો આ પુરો કિસ્સો છત્તીસગઢના મસ્તુરિ પોલિસ સ્ટેશનના એક વિસ્તારમા જોવા મળ્યો છે જ્યા રહેતો એક એક યુવકને તેની એકદમ બાજુમા રહેતી એક પાડોશની છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો અને ત્યારબાદ તેઓ એકબીજાને મળવા પણ લાગ્યા હતા પરંતુ જ્યારે તેઓ એક દિવસ એક ખેતરમા બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે તે છોકરીનો ભાઈ તેમને એકબીજાની સાથે જોઈ જાય છે અને તેનો ભાઈ તેના ઘરે આવી ને તે છોકરીના માતા પિતાને આ વાત કરે છે અને તે છોકરીના પરિવારના લોકોને આ વાત સહેજ પણ પસંદ ના આવી અને તેમણે તે છોકરાને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો.

અને મિત્રો એક દિવસ તે છોકરો એકલો ક્યાક જઇ રહ્યો હતો અને તેનાથી થોડાક અંતરે તેના પિતા પણ જઇ રહ્યા હતા ત્યારે તે છોકરીના ભાઈઓ એ તેને મારવાના ઇરાદાથી ઘેરી લે છે અને તરતજ તેના ઉપર હુમલો કરવા લાગે છે અને તેમના છોકરાને માર ખાતો જોઇને તેના પિતા તેને બચાવવા તેની તરફ દોડવા લાગ્યા કારણ કે તેમને લાગતુ હતુ કે તેઓ તેમના છોકરાને બચાવી લેશે પરંતુ એવુ ના થયુ પરંતુ તે છોકરીના ભાઈઓ એ તે છોકરાના પિતા ઉપર પણ હુમલો કરી દીધો અને તે બધા લોકોએ સાથે મળીને તે છોકરા અને તેના પિતાને જાનથી મારી નાખ્યા તેમજ તે છોકરા અને તેના પિતાના શવને પણ ઠીકાને લગાવી દીધુ અને ત્યાથી ફરાર થઈ ગયા.

પરંતુ મિત્રો ખુલ્લી જગ્યામાં બનેલી આ ઘટના કયા સુધી છુપાયેલી રહોત અને થોડાક જ સમયમા આ પુરી ઘટના પોલિસની પાસે પોહચી ગયો અને પોલિસે તપાસ કરતા તે છોકરીના બધાજ ભાઈઓની ધરપકડ કરી લેવામા આવી હતી જ્યા તેમને પોલિસે કોર્ટમા હજર કરીને તેમને જેલમા મોકલી દેવામાં આવ્યા છે મિત્રો આ ઘટનાથી એવુ તો જાણવા મળ્યું કે ક્યાક ગુસ્સો અને ગુસ્સામા લીધેલા નિર્ણયો ઘણી હદ સુધી ખોટા સાબિત થતા હોય છે અને આવાત દરેક લોકો પણ જાણતા હોય છે પરંતુ કોઈ તેને સમજવાની કોશિશ કરતા નથી.

About bhai bhai

Check Also

કેમ આવી ગયા મુકેશ અંબાણી આગળ ? કેમ રહી ગયા અનિલ પાછળ, ? જાણો

મિત્રો આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં આપણે વાત …