હમેશા પૂજામાં કેમ લાલ સાડી જ પહેરેલા દેખાય છે નિતા અંબાણી ? શુ છે આનું કારણ ???

મિત્રો એશિયાની સૌથી અમીર ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ના પત્ની નીતા અંબાણી ઘણીવાર કોઇના કોઈ કારણથી ચર્ચામા રહેતાજ હોય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી દુનિયાના 9ના ક્રમના સૌથી ધનવાન માણસ બની ગયા છે અને ત્યા અમેરીકી મેગેઝિન ટાઉન એન્ડ કન્ટ્રી એ સાલ 2020 ના ટૉપ સમાજસેવિઓ ની યાદીમા સ્થાન આપ્યુ છે મિત્રો તમને જણાવી દઈએ કે આ યાદીમા દુનિયાની સૌથી મોટી હસ્તિયોને શામિલ કરવામા આવી છે અને ભારતમાથી ફક્ત નીતા અંબાણીનુ નામજ તેમા શામિલ છે મિત્રો નીતા અંબાણીનુ સ્ટેટ્સ કોઈ સેલિબ્રીટીથી ઓછું નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી સેવાના કામમા ખુબજ સક્રિય રહે છે પરંતુ નીતા અંબાણી પોતાના ફેશન સેન્સના માટે પણ જાણીતી છે મિત્રો નીતા અંબાણી પોતાની સ્ટાઇલ અને ફેશન થી પોતાની 56 વર્ષની ઉમરમા પણ તે બોલિવુડની મોટી મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે મિત્રો નીતા અંબાણીના ડ્રેસ,જ્વેલરી,અને ડ્રેસિંગ સ્ટાઇલ ને જોઇને કોઈપણ તેમનાથી પ્રભાવિત થયા વગર નથી રહી શકતા તેમા તેમને લાલ રંગ ખુબજ પસંદ છે.

મિત્રો મુકેશ અંબાણી અને નીતા અંબાણી જ્યારે પોતાના દિકરા મુકેશ અંબાણી ના લગ્નનું પહેલુ આમંત્રણ લઈને મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિર ગયા હતા ત્યારે તે સમયે પણ નીતા અંબાણીએ લાલ ચન્દેરી સિલ્ક ના સુટ સલવાર પેહર્યા હતા તેમજ પુજા પાઠ ના બીજા આયોજનોમા પણ તેઓ લાલ રંગનો ડ્રેસજ પેહરે છે.

મિત્રો ગયા વર્ષે ગણપતિની પુજામા નીતા અંબાણી ફેમસ ડિઝાઇનર અબુ જાની સંદિપ ખોસલા ના દ્વારા ડિઝાઇન કરાયેલા લાલ રંગના આઉટફિટમા જ નજર આવી હતી મિત્રો જ્યારે પણ કોઈ પુજામા જાય છે ત્યારે પણ નીતા અંબાણી લાલ રંગના ડ્રેસમા જોવા મળે છે.

મિત્રો થોડાક સમય પહેલા નીતા અંબાણી જ્યારે પોતાની સાસુ કોકિલાબેનની સાથે કોઈ પુજા સમારોહ હાજરી આપવા ગઈ હતી ત્યારે તેમણે લહરીયા પ્રિન્ટની લાલ સાડી પેહરી હતી મિત્રો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી જ્યારે પણ કોઈ પૂજા પાઠ મા શામિલ થાય છે ત્યારે તેઓ ટ્રેડિશનલ ડ્રેસ અને હેવી જ્વેલરી જ પહેરવાનું પસંદ કરે છે.

મિત્રો અંબાણી પરીવાર પોતાના ઠાઠમાઠ માટે પન ખુબજ જાણીતુ છે તેમજ અંબાણી પરીવાર ને પોતાની પરંપરા, પુજા પાઠ,અને અનુષ્ઠાનો મા ખુબજ વિશ્વાસ છે તે પછી પરીવારમા કોઈ પુજા અથવા કોઈ અનુષ્ઠાન હોય અથવા દેશના કોઈ મોટા મંદિરમા દર્શન કરવા માટે જવાના હોય મિત્રો અંબાણી પરીવારના લોકો પુજાના સમયે કેવા પ્રકારના કપડા પહેરવા જોઇએ તે વાતનું ધ્યાન રાખીને જ પોતાના કપડા ની ડિઝાઇન તૈયાર કરાવે છે.

મિત્રો જોવા જઈએ તો નીતા અંબાણીના વાર્ડરોબમા ટ્રેડિશનલને લઇને મોર્ડન ફેશનના એકથી એક સ્ટાઇલિસ્ટ ડ્રેસ હાજર છે તેમા સુટથી લઇને સાડી,કેજુઅલ કુર્તાથી લઈને કશિંદાકારી લેહગા સુધી ના કપડા હાજર હોય છે પરંતુ તેઓ લાલ રંગના ડ્રેસ પેહેરવાનુ ખુબજ પસંદ કરે છે અને મિત્રો ખાસકરીને જ્યારે તેઓ પુજા કે પછી પરીવારના પ્રસંગમા જાય છે તો ફક્ત લાલ રંગના જ કપડા પેહેરે છે.

મિત્રો હવે સવાલ એ છે કે નીતા અંબાણી આવા મોકા ઉપર ફક્ત લાલ રંગના જ કપડા કેમ પેહરે છે મિત્રો ખરેખર ભારતીય પરંપરામા લાલ રંગને શુભ નુ પ્રતિક માનવામા આવે છે મિત્રો કોઇપણ પુજામા લાલ રંગનુ કાપડ જ ઉપયોગમા લેવાય છે ત્યારબાદ નાળિયેરને પણ લાલ રંગના કાપડથી બાધવામા આવે છે મિત્રો આપણા હિંદુ ધર્મના ધાર્મિક ગ્રંથ ને પણ લાલ કપડામા જ મુકવામા આવે છે.

તેમજ મિત્રો પૂજામા પણ લાલ રંગના ફુલનો ઉપયોગ થાય છે મિત્રો એવી પણ માન્યતા છે કે લાલ રંગથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે મિત્રો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી જોવા જઈએ તો મોર્ડન વિચારના છે પરંતુ તેઓને આ બધી માન્યતાઓની જાનકારી છે અને આજ કારણ છે કે તેઓ બધા ધાર્મિક આયોજનો તેમજ પરીવારના પ્રસંગોમા તે લાલ રંગના કપડામા જ નજર.

About bhai bhai

Check Also

60 વર્ષના કાકાએ બાંધ્યા પોતાનાથી 37 વર્ષ નાની યુવતી સાથે, પણ યુવતી થઈ ગર્ભવતી અને થયું આવું…

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા મોટા …