આધેડ ઉંમરની મહિલાએ પોતાના પતિને સાઈડ ઉપર રાખી બીજા સાથે બાંધ્યા સબંધ.. જાણો તમે પણ

સવાલ.મારા લગ્ન હમણાં થોડા મહિના પહેલાજ થયા છે અને મારી ઉંમર 22 વર્ષ છે અને મારે સંભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે.જેથી સંભોગમાં આનંદ મળતો નથી અને સમાગમ સમય પણ ખૂબ ઓછો રહે છે આ માટે તમે અમને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.સંભોગ દરમિયાન તમારે જે વીર્યનું સ્ખલન જલ્દી થાય તે તમારી સમસ્યા સામાન્ય છે અને આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે માટે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી.આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે. આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમાગમ કરવો જો તમે તમારી પત્ની ને સંતોષ આપી દીધા પછી સમાગમ કરશો તો એ સમાગમ નથી સંતોષ છે માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી.

સવાલ. હું અને મારા પતિ અમે બન્ને 28 વર્ષના છીએ અને અમારા લગ્નને 1 વર્ષ થયું છે. અમને કોઈ સમસ્યા નથી પણ અમે મહિનામાં એક જ વખત સેક્સ કરીએ છીએ. હું જાણવા માગું છું કે આ નોર્મલ છે? શું અમારે ડૉક્ટર સાથે વાત કરીને કારણ જાણવું જોઈએ?

જવાબ. અઠવાડિયામાં ત્રણ અથવા બે વખત સેક્સ કરવું નોર્મલ છે. તમે બન્નેએ સેક્સની આટલી ઓછી ફ્રીક્વન્સી શા માટે અને કઈ રીતે નક્કી કરી છે?

સવાલ. હું 22 વર્ષની યુવતી છું અને સ્ટડીઝ માટે હું ફોરેન જવાની છું. મારા ફ્રેન્ડ્સ મને કહે છે કે, જુદા-જુદા વંશના પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ ઇન્ડિયન પુરુષોના સેક્સ્યુઅલ ઓર્ગન્સ કરતાં ઘણા મોટા હોય છે. શું એ વાત સાચી છે? શું એ વાત પણ સાચી છે કે યુરોપીયન મહિલાઓની વજાઇના ઇન્ડિયન મહિલાઓની વજાઇના કરતાં લાર્જ હોય છે? જો હું કોઈ ફોરેનર સાથે સેક્સ કરું તો આ ફિઝિકલ ડિફરન્સીસના લીધે મને ખૂબ દુઃખાવો થશે.

જવાબ. ઇન્ડિયા હોય કે ફોરેન, મોટાભાગની વજાઇના જરૂરિયાત મુજબ એક્સપાન્ડ થાય છે. દુ:ખાવાનો આધાર પેનિસની લંબાઈ અને પહોળાઈ સિવાય બીજાં કેટલાંક ફેક્ટર્સ પર પણ છે.

સવાલ.મારી ઉંમર 50 વર્ષની છે. છેલ્લા છ વર્ષથી મારી પત્ની સાથે મારા સેક્સ્યુઅલ સંબંધો સારા નથી રહ્યાં. મને ઈરેક્શન થઈ રહ્યું છે પરંતુ ઈન્ટરકોર્સ માટે તે પૂરતું નથી. મારા સેક્સ સંબંધો પત્ની સાથે ખૂબ જ શુષ્ક છે. મારી આ સ્થિતિથી મને ઘણીવાર આત્મહત્યા કરવાનું પણ મન થાય છે. તો હું શું કરુ.

જવાબ. તમારા મનમાંથી સૌ પ્રથમ આત્મહત્યા કરવાનો વિચાર પડતો મૂકો. પ્રોપર ટ્રિટમેન્ટથી તમે અને તમારી પત્ની આ બાબતે ઉકેલ લાવી શકો છો. પચાસ વર્ષની ઉંમરે સેક્સ્યુઅલ એક્ટિવિટી થોડી શુષ્ક ભલે પડતી હોય પરંતુ રોમાંચ ઓછો થતો નથી. થોડા પ્રયત્ન પછી તમે ફરી રેગ્યુલર સેક્સ લાઈફમાં આવી શકો છો. તમારે કોઈ સેક્સોલોજીસ્ટને મળવાની જરુર છે અને હેલ્થ કન્ડિશન તેમજ હોર્મોનલ લેવલ પણ ચકાસવાની જરુર છે.

સવાલ.મારા લગ્ન થઈ ગયા છે અને મારી ઉંમર ૩૮ વર્ષ છે લગભગ મારા લગ્ન થયાને ૧૭ થયા છે. હું અને મારી પત્ની શારીરિક સુખ આનંદ પૂર્વક લઈએ છીએ તેમ છતાં પણ મને સંતાન સુખનો લાભ થતો નથી આ પછી અમે બંને એ રિપોર્ટ કરાવ્યા તો અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને અમારામાં કોઈ ખામી નથી.અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી.આ પછી મારી એક બહેનપણીની સલાહ આપી કે તારા પતિમાં કઈ ખામી હશે તું બીજા પુરુષ જોડે સંભોગ કરજે એવું કહ્યું હતું તે પ્રમાણે મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે.પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું.મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે અને આ પ્રયોગ મેં કર્યો હતો પરંતુ સફળતા મળી નહીં શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી શું આમાં મને સફળતા મળશે ખરી આ વિશે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

ઉત્તર.તમને જણાવી દઈએ કે તમે તાપસ કરાવવી જોઈએ શું
તમે કોઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી.એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે.અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે.આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે આથી આ પ્રયોગ છોડી કોઈ સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે ઘણા રોગોનું નિરાકરણ કરે છે.ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો.આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો આમ કરવાથી તમારા જ ચરિત્ર ઉપર કલંક લાગશે અને તમારા પતિને સાથ આપો આ સમયમાં અને તમારા પતિ પ્રત્યે વિશ્વાસ જીતો.

સવાલ. મારી ઉંમર 16 વર્ષની છે અને હું વર્જિન છું. મે નોટિસ કર્યું છે કે મારા લેબિયા યોનીમાં બહારની તરફનો ભાગ નોર્મલ સાઈઝ કરતા મોટા છે. મને ડર લાગે છે કે તેનાથી ભવિષ્યમાં મારી સેક્સ લાઈફને અસર થશે તો? જો દવા લેવાથી તેનો ઈલાજ થઈ શકતો હોય તો તેના માટે હું તૈયાર છું.

જવાબ. સ્ત્રી રોગ નિષ્ણાંત સાથે વાત કરો, જો તેઓ પણ કહે કે લેબિયાની સાઈઝ વધુ છે તો પ્લાસ્ટિક સર્જનની સલાહ લેજો. પ્લીઝ આ બધી તપાસ દરમિયાન તમારી માતાને પણ સાથે રાખો.

સવાલ.મારી ઉંમર 46 વર્ષની છે અને ફિઝિકલ પણ હું ફીટ છું. જોકે, છેલ્લા થોડા અઠવાડિયાથી મને એવું લાગી રહ્યું છે કે સેક્સ માણ્યા પછી મારામાં નબળાઈ આવી જાય છે. આમ થવા પાછળનું કારણ શું હોય શકે.

જવાબ. તમારી મુશ્કેલી પરથી એવું લાગી રહ્યું છે કે તમારે જલદીથી ડોક્ટરની મુલાકાત લેવાની જરુર છે. એવું બની શકે કે તમારા શરીરમાં વિટામીન B-12ની ખામી હોય શકે. આ ઉપરાંત કેલ્શિયમ અને હોર્મોનલ ડિસઓર્ડર જેમ કે, થાઈરોઈડ અને ટેસ્ટેસ્ટેરોનની પણ તપાસ કરવાની જરુર છે.

સવાલ.હું અને મારા પતિ બન્નેની ઉંમર 35 વર્ષ છે. અમારા લગ્નને 6 વર્ષનો સમય થઈ ચૂક્યો છે. આમ તો અમારો સંબંધ સારો છે પરંતુ ક્યારેક મારા પતિ ખૂબ જ અપમાનજનક વ્યવહાર કરવા લાગે છે. આ જ કારણ છે કે તેની સાથે સેક્સ માણવાનું મન નથી થતું. પતિને દૂર રાખવા હું શું કરું.

જવાબ. તમારી સમસ્યા વિશે બધું જાણવા માટે એ જાણવું જરુરી છે કે તમારા પતિ કઈ રીતનો અપમાનજનક વ્યવહાર કરે છે અને તમારી સાથે કેવો અત્યાચાર કરે છે. આવું કરવા પાછળ તેમનું કારણ શું છે. જો આ દરેક વાતો જાણ્યા પછી પણ તમારી વાતનું સમાધાન ન થાય અને તમે લગ્નજીવન બચાવવા ઈચ્છતા હોવ તો તમારે કાઉન્સેલરની મદદ લેવી જોઈએ.

સવાલ. મારી ઉંમર 45 વર્ષની છે અને મારા બે બાળકો પણ છે. મને એવી લાગણી થઈ રહી છે કે હું મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવી રહી છું. તાજેતરમાં જ એક કેમ્પમાં ગઈ હતી અને હું એક મહિલાને મળી. જ્યાં અમારા બન્ને વચ્ચે દોસ્તી થઈ. તેની ઉંમર 38 વર્ષ છે. ટ્રિપના છેલ્લા દિવસે તેણે મને લિપ્સ પર કિસ કરી અને મને ખૂબ સારુ લાગ્યુ હતું. મને નથી લાગતું કે મારા પતિ મને આવી રીતે પ્રેમ કરે છે. જે રીતે આ મહિલાએ મને કર્યો. હું હંમેશા તેના વિશે જ વિચારુ છું અને તેને ફરી ક્યારે મળું એ રાહ જોઉં છું. પ્લીઝ જણાવો મારે શું કરવું જોઈએ.

જવાબ. કોઈ પણ વ્યક્તિની સેક્સ્યુઅલ ઓરિઅન્ટેશન એટલે કે લૈંગિક લાગણી પ્રત્યેનો ઝૂકાવ કોઈપણ પડાવમાં બદલી શકે છે. સરખી જાતિના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવું એ કોઈ અસામાન્ય વાત નથી. સૌથી પહેલા તો એ જાણવાની કોશિશ કરો કે આખરે આવું શા માટે થઈ રહ્યું છે અને કારણ શોધવાની કોશિશ કરો. તમારે એ નિર્ણય લેવો પડશે કે તમે શું કરવા ઈચ્છો છો? તેમજ તમે જે કરવા જઈ રહ્યા છો તે નુકસાનકર્તા નથી ને. જો આ વિશે વધુ કોઈ જાણકારી ઈચ્છતા હોવ તો કોઈ કાઉન્સેલરની પણ મદદ લઈ શકો છો.

સવાલ.મેં વિચાર્યું કે આજકાલ મહિલાઓથી વધુ પુરુષ શરમાળ હોય છે આ ઉમર જ એવી હોય છે જેમાં દરેકના પગ લપસી જાય છે એજ રીતે મારી ઉંમર ૨૧ વર્ષ છે અને મારા ઘરની બાજુમાં એક છોકરી રહે છે અને મને એ છોકરી સાથે પ્રેમ છે.અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી અમે બંને લગ્ન કરવા માટે સંમત છે પરંતુ શું સમાજમાં કે લગ્ન જીવનમાં કઈ સમસ્યા ઉભી થાય ખરી.તેનો જવાબ આપવા વિનંતી.

જવાબ.તમને જણાવી દઈએ જો તમે કોઈને સાચો પ્રેમ કરતા હોય અને પોતાના જીવનસાથી સાથે તમે તમારી લાઈફ જીવવા ઈચ્છતા હોય તો તમારે લગ્ન કરવા જોઈએ અને તમારી વચ્ચે જે ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય.જો તમેં બંને તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે. પરંતુ તમારી વચ્ચેનો તફાવત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી.તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી.

પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને તમારા અને એમના પરિવારના સંમત હોય તો તમે લગ્ન કરી શકો છો જેથી સમાજમાં તમારે કઈ સમસ્યા થાય નહીં.

About bhai bhai

Check Also

આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ…..

ગુજરાતમાં હવે વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સુધી …