સંભોગ બાદ શુ વિચારતા હોઈ છે મોટાભાગના પુરુષો ? તમને ખબર છે ?

દોસ્તો વર્તમાન સમય માં લોકો વેસ્ટર્ન કલ્ચર પાછળ એ હદ્ સુધી ગાંડા થયા છે અને મોટાભાગના લોકો જે યંગસ્ટર્સ લગ્ન પહેલા જ શારીરિક સંબંધો બનાવતા હોય છે અને આ લોકો ને એ સમજણ નથી પડતી કે આ પ્રેમ છે કે આકર્ષણ. લગ્ન પૂર્વે આ પ્રકાર ના શારીરિક સંબંધો બાંધી ને પછી આખી જીંદગી તેના વિશે વિચારી વિચારી ને પશ્ચાતાપ ની અગ્નિ માં બળે છે અને આ લોકોની અડધી જિંદગી વિચારવામાં જ જાય છે અને એવામાં આ પુરૂષ હોય કે સ્ત્રી હાલ ના જમાના માં તે એક થી વધુ પુરૂષ તથા સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોય છે.

પણ જ્યારે વાત કરવામાં આવે છે શારીરિક સંબંધની તો ત્યારે જો બંને વચ્ચે અતૂટ પ્રેમ ની લાગણી હશે તો જ આ સંબંધ ને તમે માણી શકશો તેવું જણાવાયું છે અને જેમ સંબંધ ને ગાઢ બનાવવા માટે એકબીજા સાથે થોડા હળવાશ ના પળો વ્યતીત કરવા અતિઆવશ્યક છે અને તેવી જ રીતે આ સંબંધ બાંધતા પૂર્વે બંને વચ્ચે પ્રેમ ની લાગણી હોવી અતિઆવશ્યક છે તેવું માનવામાં આવ્યું છે અને આ શારીરિક સંબંધ સાથે એક ખૂબ જ પૌરાણિક માન્યતા જોડાયેલી છે.

ત્યારબાદ કહેવામાં આવે છે કે તેના અનુસાર એક પુરૂષ અને એક સ્ત્રી પોતાના જીવન મા એક અસીમ સુખ ની લાગણી ની અનુભૂતિ કરવા માટે આ સંબંધ બાંધે છે અને ત્યારબાદ આ એક સંશોધન દ્વારા આ ધારણા ને ખોટી સાબિત કરવામા આવી રહી છે અને આ સંશોધન ના પરિણામો કંઈક અલગ જ વાત રજૂ કરતા જણાઈ છે.

પણ જ્યારે આ સંશોધન મુજબ શારીરિક સંબંધો બનાવ્યા બાદ પુરૂષો ને તદન વિચિત્ર લાગણી ની અનુભૂતિ થાય છે અને જેના કારણે આ સમસ્યા ફકત પુરૂષો મા જ નહિ પણ ઘણી વાર સ્ત્રીઓ માં પણ આવું જોવા મળતું હોય છે.તેની સાથે સાથે એવું પણ જણાવવામા આવ્યું છે કે આ સંશોધન જર્નલ ઓફ સેકસ એન્ડ મૈરીટલ થેરાપી માં રજૂ કરવામાં આવ્યુ હતું.

જેના અનુસાર સ્ત્રીઓ ની જેમ પુરૂષો પણ પોસ્ટ કોઈટલ ડીસ્ફોરીયા થી પીડીત થઈ શકે છે અને આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા એક એવી બીમારી છે કે જેમા વ્યક્તિ શારીરિક સંબંધ બનાવ્યા બાદ નિરાશા , ચિંતિત , ચિડીયાપણું અને ક્રોધ વગેરે જેવી લાગણીઓ અનુભવે છે તેવી વાત આ પોસ્ટમાં કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયા ના ક્વીસ્લૈંડ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ના સંશોધનકર્તા નુ કહેવુ એમ છે કે જેમાં આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા સમસ્યા ના લક્ષણો અત્યાર સુધી મુખ્યત્વે સ્ત્રીઓમાં જ જોવા મળતા હતા.

ત્યારબાદ હાલમાં વાત કરવામાં આવે તો આ પુરૂષોમાં પણ આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ના લક્ષણો નિહાળવામાં આવી રહ્યા છે અને આ સંશોધનમાં એવું પણ જણાવ્યું છે કે આ લાગેલા જોએલ મૈકજકોવિએક ના જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ રીસર્ચ ઓનલાઈન સર્વે દ્વારા કરવામાં આવી હતી.

ત્યારબાદ આ સંશોધન માં ઓસ્ટ્રેલિયા,અમેરિકા, યુ.કે,રશિયા, ન્યુઝિલેન્ડ,જર્મન અને અન્ય દેશો ના 1208 પુરુષો નો સમાવેશ કરવા માં આવ્યો હતો અને જેમાં આ રીસર્ચ અનુસાર અંદાજિત 40 ટકા જેટલા લોકો એ એમના જીવન મા આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ની પીડા ની અનુભૂતિ થયા ની વાત સ્વીકારી. આ ઉપરાંત ૨૦ ટકા જેટલા લોકો એ ચાર-ચાર અઠવાડિયા સુધી આ પોસ્ટ કોઈટલ ડિસ્ફોરિયા ની પીડા નો પ્રભાવ મહેસૂસ કર્યો છે.

About bhai bhai

Check Also

કુંવારી દેખાવા છોકરીઓ કરે છે આ પાવડરનો ઉપયોગ, જેનાથી યોની માંથી નીકળે છે લોહી..

જાતીય સં-ભોગ અથવા સં-ભોગની ક્રિયા છે જેમાં પુરુષનું શિશ્ન સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરે છે વિવિધ …