પડોસમાં રહેતી જુવાન મહિલાને થઈ ગયો પોતાના ઘરડાં પડોશી સાથે પ્રેમ..પછી લીધો એકલતાનો લાભ

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

અમદાવાદ રામોલ પોલીસે મહિલાની છેડતી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ એક તરફી પ્રેમમાં જોર જબરજસ્તી કરીને મહિલા સાથે અડપલા કર્યાનો મહિલાનો આરોપ છે. આરોપી મહેશભાઈ ગણપતરાય મોદી કે જેઓ 55 વર્ષીય છે. આધેડ દ્વારા 45 વર્ષીય મહિલા કે જેમને એક તરફી પ્રેમમાં શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યુ. દરમિયાન પ્રેમમાં પાગલ આધેડ દ્વારા મહિલાને ઘરમાં ઘુસીને અડપલા કર્યા.એક દિવસે આ આરોપી એક જ સોસાયટીમાં ઉપર નીચે રહેતા પડોશી ચા પીવાના બહાને મહિલાના ઘરે ગયો હતો. ચા પી લીધા બાદ મહિલાને શારીરિક અડપલા કરીને વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા માટે દબાણ કર્યું હતું.

એક જ સોસાયટીમાં અને એક જ બ્લોકમાં ઉપર નીચે રહેતો પાડોશી એક તરફી પ્રેમમાં હતો. તે પ્રેમમાં મહિલાને જોર જબરજસ્તી કરીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો. જેનાથી કંટાળીને મહિલાએ રામોલ પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. રામોલ પોલિસ દ્વારા છેડતીની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આધેડ આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આધેડ રોમિયો ની રામોલ પોલીસે ધરપકડ કરી ને વધુ તપાસ શરુ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.દિલ્હીમાં જે ઘટના બની છે એ ઘણી ચોંકાવનારી છે. અને એના વિષે જાણ્યા પછી આસપાસના વિસ્તારોમાં એની ખુબ ચર્ચા થઇ રહી છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર દિલ્હીના મીઠાપુર વિસ્તારમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. જે એના પાડોશીએ જ કરી છે. જેની હત્યા થઈ છે એ યુવક પોતાની પાડોશી સ્ત્રી મિત્રના ઘરે ટીવી જોઈ રહ્યો હતો, મધ્ય રાત્રિનો સમય હતો અને ત્યારે અચાનક જ એ મહિલાનો પતિ ઘરે આવી પહોંચ્યો. પછી એ મહિલાના પતિએ યુવકને ઢોરમાર મારતા એનું ત્યાં જ મૃત્યુ થયું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસ એ અંગે તપાસ કરી રહી છે કે એ યુવક મોડી રાત્રે પોતાની મિત્રના ઘરે શું કરી રહ્યો હતો? અને કેવા સંજોગોમાં એની હત્યા થઈ.

ડીસીપીએ આ કેસ વિષે વાત કરતા જણાવ્યું હતું કે, મરનાર યુવકનું નામ વિનોદ યાદવ છે. અને તે કોન્ટ્રાક્ટરનું કામ કરતો હતો. તે મીઠાપુરના શિવ પુરીમાં રહેતો હતો. અને વિનોદની પાડોશમાં જ કાસિમ શેખ નામનો એક વ્યક્તિ રહેતો હતો. કાસિમ શેખ એક ભંગારનો વેપારી છે. અને તે શિવ પુરીમાં પોતાની પત્ની અને 14 વર્ષના દીકરા સાથે રહે છે. હવે આડોશ પાડોશમાં રહેતા હોવાથી બીજા લોકોની જેમ જ વિનોદ યાદવ, કાસિમ શેખ અને તેની પત્નીનો સારો મિત્ર બની ગયો હતો.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વિનોદની હત્યાની આ સમગ્ર ઘટના મંગળવારે રાત્રે 12.30 વાગ્યે બની હતી. આ સમય શેખ બહારથી પોતાના ઘરે પાછો આવ્યો હતો. અને ઘરે આવતા એને જોયું કે, મોડી રાત્રે તેનો સગીર પુત્ર અને પાડોશી વિનોદ તેના ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા.

આ જોઈને કાસિમ ગુસ્સે થયો અને લોખંડના સળિયાથી યાદવના માથા પર પ્રહાર કર્યો હતો, અને ઢોર માર મારવા લાગ્યો. આ કારણે વિનોદનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. હવે વિનોદ કાસિમના ઘરે એની ગેરહાજરીમાં મોડી રાત્રે શું કરવા આવ્યો હતો, અને વિનોદ અને કાસિમની પત્નીના કેવા સંબંધ હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે સાચી માહિતી મળ્યા પછી જ આગળનો ખુલાશો થશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ.

About bhai bhai

Check Also

નાની ઉંમરમાં જ આખા ગુજરાતમાં નામ બનાવનાર શીતલ ઠાકોર જીવે છે આવું આલીશાન જીવન જાણો

નમસ્કાર મિત્રો ગુજરાત મા ઘણા બધા એવા ગાયિક કલાકારો છે જેમણે ખુબજ નાની ઉમર મા …