મોદી સરકારની મદદથી તમે પણ ચાલુ કરી શકો છો આ બિઝનેશ..વાંચો એના વિશે

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંજો તમે ઘરે બેઠા કોઈ બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવીશું જેનાથી ઉત્તરાખંડના દહેરાદૂનમાં રહેનારી એક મહિલાએ શરૂ કરી લાખો રૂપિયાની કમાણી કરી. આ મહિલા આ બિઝનેસથી 4 લાખ રૂપિયાની વાર્ષિક કમાણી કરી રહી છે. આ બિઝનેસ છે મોતીજીની ખેતીનો… તમને જણાવી દઈએ કે, મોતીની ખેતી માટે સરકાર પણ લોન આપે છે, તો કેટલીક સરકારી સંસ્થાઓ આ અંગેની ટ્રેનિંગ પણ આપે છે, મોતીની ખેતી નાના પાયે પણ શરૂ કરી શકાય છે.

કોરોના રોગચાળા (Covid-19)ને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. લોકડાઉન દેશના મોટાભાગના સ્થળોએ છે. આવી સ્થિતિમાં ભારત સહિત વિશ્વમાં આર્થિક સંકટ ઉભું થયું છે. આ સંજોગોમાં, બજારમાં જોખમ પહેલા કરતા વધારે વધ્યું છે. આવી સ્થિતિમાં, મોટાભાગના રોકાણકારો એવા વિકલ્પની શોધમાં હોય છે કે જ્યાં તેમને જોખમ ઓછું હોય અને સારું વળતર પણ મળી શકે. એક જ સમયમાં મોટું રોકાણ કરવું સામાન્ય રીતે સરળ નથી. આવી સ્થિતિમાં, જો તમે એવા બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો કે જેમાં સરકાર પણ તમને સમર્થન આપે, તો તમે હની હાઉસ (Honey House )અને હની પ્રોસેસીંગ પ્લાન્ટ(Honey Processing Plant )માં નાણાંનું રોકાણ કરી શકો છો. આ એક એક એવો બિઝનેસ છે જેના માટે કેન્દ્ર સરકાર તમને સંપૂર્ણ સમર્થન આપે છે અને તમે યોગ્ય રકમ મેળવી શકો છો.

કોરોના રોગચાળા (Covid-19)ને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. લોકડાઉન દેશના મોટાભાગના સ્થળોએ છે. આવી સ્થિતિમાં ભારત સહિત વિશ્વમાં આર્થિક સંકટ ઉભું થયું છે. આ સંજોગોમાં, બજારમાં જોખમ પહેલા કરતા વધારે વધ્યું છે. આવી સ્થિતિમાં, મોટાભાગના રોકાણકારો એવા વિકલ્પની શોધમાં હોય છે કે જ્યાં તેમને જોખમ ઓછું હોય અને સારું વળતર પણ મળી શકે. એક જ સમયમાં મોટું રોકાણ કરવું સામાન્ય રીતે સરળ નથી. આવી સ્થિતિમાં, જો તમે એવા બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છો કે જેમાં સરકાર પણ તમને સમર્થન આપે, તો તમે હની હાઉસ (Honey House )અને હની પ્રોસેસીંગ પ્લાન્ટ(Honey Processing Plant )માં નાણાંનું રોકાણ કરી શકો છો. આ એક એક એવો બિઝનેસ છે જેના માટે કેન્દ્ર સરકાર તમને સંપૂર્ણ સમર્થન આપે છે અને તમે યોગ્ય રકમ મેળવી શકો છો.

સરકારની યોજના શું છે?કેન્દ્રીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે પણ આ માટે નીતિ તૈયાર કરી છે. ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશને (KVIC) એ દેશના મધમાખી ખેડૂત અને બેરોજગાર યુવાનોને 2 વર્ષથી ઓછા સમયમાં એક લાખથી વધુ મધમાખી બોક્સ આપ્યા છે. હની મિશન (Honey Mission) અંતર્ગત આયોગે કર્યું છે. જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી તમે હની હાઉસ અને હની પ્રોસેસીંગ પ્લાન્ટ સ્થાપિત કરી શકો છો. કેન્દ્ર સરકાર ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર વધારવા માટે મોટા પાયે હની પ્રોડક્શન (Honey Production)ને પ્રોત્સાહન આપી રહી છે.

ફક્ત 2 લાખ રૂપિયામાં શરૂ કરી શકો છો બિઝનેસ.ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન (KVIC) ના અનુસાર, જો તમારે વાર્ષિક 20 હજાર કિલોગ્રામ મધ ઉત્પન્ન કરવા માટે પ્લાન્ટ લગાવવો હોય તો તેની કિંમત આશરે 24 લાખ 50 હજાર રૂપિયા થશે. આમાંથી તમને આશરે 16 લાખ રૂપિયાની લોન મળશે, જ્યારે તમને માર્જીન મનીના રૂપમાં 6 લાખ 15 હજાર રૂપિયા મળશે અને તમારે તમારા વતી ફક્ત 2 લાખ 35 હજાર રૂપિયાનું જ રોકાણ કરવું પડશે. આનો અર્થ એ કે જો તમે આ યોજના હેઠળ હની પ્રોસેસીંગ પ્લાન્ટ (Honey Processing Plant )સ્થાપિત કરવા માંગતા હો, તો તમને કમિશન તરફથી 65% લોન મળે છે અને ખાદી ગ્રામોયોગ પણ તમને 25% સબસિડી આપે છે એટલે કે તમારે ફક્ત 10% નાણાં ચૂકવવા પડશે.

તમે દર મહિને કેટલી થશે કમાણી?KYIC મુજબ, જો તમે વાર્ષિક 20 હજાર કિલોગ્રામ મધ તૈયાર કરો છો, જેની કિંમત પ્રતિ કિલોગ્રામ 250 રૂપિયા છે, તો આના 4% કામના નુકસાનને પણ સામેલ કરવામાં આવે તો, તો તમારું વાર્ષિક વેચાણ 48 લાખ રૂપિયા થશે. આમાંથી 34.15 લાખ જેટલો ખર્ચ થાય છે તે તમામ ખર્ચને માઈનસ કરવામાં આવે છે, તો પછી તમને એક વર્ષમાં આશરે 13.85 લાખ રૂપિયાની આવક થશે, એટલે કે, તમે આરામથી દર મહિને 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી શકો છો. જો તમે આ કોરોના સમયગાળામાં કોઈ વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તો આ યોજના તમારા માટે એકદમ ફાયદાકારક અને સરળ છે.

આ સિવાય બીજો અન્ય પણ એક બિઝનેસ છે મોદી સરકારનો..મોતીજીની ખેતી કરવા માટે આ સામગ્રીની જરૂરમોતીજીની ખેતી કરવા માટે 500 સ્ક્વેર ફીટમાં તળાવ બનાવવાનું હોય છે. તળાવમાં તમે 100 છીપ ઉગાડીને મોદીના ઉત્પાદનની શરૂઆત કરી શકો છો. પ્રત્યેક છીપની બજારમાં કિંમત 15થી 25 રૂપિયા હોય છે. છીપ ખેતી કરવા માટે સ્ટ્રક્ચર સેટ-અપનો ખર્ચ 10થી 12 હજાર રૂપિયા થાય છે. પાણીનો ખર્ચ 1000 રૂપિયા અન્ય સાધનો ખરીદવા પાછળ થાય છે.

આ ખેતીમાં કેટલી કમાણી.ખેતી શરૂ કરવા માટે 20 મહિના બાદ એક છીપમાંથી એક મોતી તૈયાર થાય છે, જેની માર્કેટમાં કિંમત 300 રૂપિયાથી 1500 રૂપિયા સુધી મળી જાય છે, તો સારી ગુણવત્તા અને ડિઝાઈન ધરાવતા મોતીની 10,000 રૂપિયા સુધીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાંથી મળી જાય છે. જો આ રીતે એક મોતીની કિંમત તમે આશરે 800 રૂપિયા પણ માનો છો તો તે સમયગાળા દરમિયાન 80,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. છીપની સંખ્યા અને સંશાધનો વધારીને વધુ કમાણી પણ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે 2000 છીપનું ઉત્પાદન કરો છો તો તેની પાછળ લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ થઈ કે છે, તો તે હિસાબે તમે 15થી 20 મહિના ઉત્પાદન પર દર મહિને 1 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું કે, મોતી સારી ગુણવત્તા હોવા જોઈએ.

બીજ ક્યાંથી મળશે મોતીની ખેતી કરવા માટેતમારે સૌથી પહેલા સારા વૈજ્ઞાનિક પાસેથી ટ્રેનિંગ લેવાની જરૂર પડે છે, જે ભારત સરકાર દ્વારા દ્વારા કરવામાં આવે છે. ટ્રેનિંગ બાદ તમારે સરકારી સંસ્થાઓ કે માછીમારો પાસેથી છીપ ખરીદવાના હોય છે. છીપોને ખુલ્લા પાણીમાં બે દિવસ માટે છોડવામાં આવે છે, જેનાથી તેની ઉપરનું કવચ અને સ્નાયુઓ ઢીલા થઈ જાય છે. છીપોને વધુ સમય સુધી પાણીની બહાર રાખી શકાય નહીં. સ્નાયુઓ ઢીલા થયા બાદ છીપોની સર્જરી કરી તેની સપાટી પર 2થી 3MMનું છિદ્ર કરવામાં આવે છે અને તેમાં રેતીનું એક નાનું કણ નાંખવામાં આવે છે. આ રેતીનું કણ જ્યારે છીપને વાગે છે ત્યારે છીપ રેતીના કણ પર તેની અંદરથી નિકળતો પદાર્થ છોડવાનું શરૂ કરી દે છે. છીપને નાયલોનની બેગમાં રાખીને (એક બેગમાં 2થી 3) તળાવમાં વાંસ અથવા પીવીસીની પાઈપના સહારે છોડી દેવામાં આવે છે. 15થી 20 મહિના બાદ છીપમાં મોતી તૈયાર થઈ જાય છે. તમે તેનું કવચ તોડીને મોતી નિકાળી શકો છો.

સરકાર આપે છે ટ્રેનિંગભારતીય કાઉન્સિલના કૃષિ સંશોધન વિભાગ હેઠળ એક નવા વિંગ છીપા એટલે કે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફ્રેશવોટર એક્વાકલ્ચર તે માટે મફત ટ્રેનિંગ આપે છે. તેનું મુખ્ય મથક ભુવનેશ્વરમાં છે અને તે 15 દિવસની ટ્રેનિંગ આપે છે, જેમાં સર્જરી સહિત તમામ બાબતો શિખવાડે છે. પહેલા મોતીની ખેતી સમુદ્રના તટ વિસ્તારોમાં કરવામાં આવતી હતી,  હવે છીપા પરના સંશોધન બાદ અન્ય રાજ્યોમાં પણ તેની ખેતી શરૂ થવાની શરૂ થઈ ગઈ છે.

ક્યાંથી મળે છે લોનજો તમે મોતીની ખેતી વિશે જાણકાર છો તો તેને મોટી પાયે શરૂ કરવા માટે લોન પણ લઈ શકો છો, જે માટે નાબાર્ડ અને અન્ય કોમર્શિયલ બેંકો તમને 15 વર્ષ માટે ઓછા વ્યાજ દર પર લોન આપે છે. કેન્દ્ર સરકાર તરફથી આ ખેતી અંગેની સબસિડીની યોજનાઓ પણ સમયે-સમયે શરૂ કરવામાં આવતી હોય છે, જો તમે તેમાં સફળ થઈ જાવ તો તમારા બિઝનેસને વધારીને કંપની પણ બનાવી શકો છો અને કમાણી કરોડોમાં કરી શકો છો.

About bhai bhai

Check Also

પત્ની પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હતો આ ક્રિકેટર,પણ પતિની…

ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી નિદાહાસ ટી20 ટ્રાઇ સીરીઝમાં ફાઇનલ મેચમાં બાંગ્લાદેશને કારમી હાર …