હવસખોરે શારીરિક સંબંધ બનાવીને 4 વાર બનાવી યુવતીને પ્રેગ્નન્ટ. પણ હવે થયું…

આજકાલ આવા કિસ્સા બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે દિવસેને દિવસે સોશ્યિલ મીડીયા કેટલા શરમ જનક કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સા આજે ખૂબ જ વધી રહ્યા છે મોટા ભાગે આવા કિસ્સા વધી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યો છુ કે જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે તેમજ અહીંયા જણાવ્યું છે કે જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો અહીંયા બન્યો છે તો આવો જાણીએ આ કિસ્સો ખૂબ જ વાયરલ થયો છે જેના વિશે આપણે જાણીશું.

મિત્રો આ ઘટના રખિયાલની છે જેમાં એક યુવતીના પિતા ન હોવાથી યુવતી નજીકના કારખાનામાં સિલાઈ કામ કરવા માટે જતી હતી.જેમાં તેનો માલિક આ યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને અસલીલ વિડિયો બનાવી બ્લેકમેઇલ કરી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.જેમાં ચાર વખત ગર્ભ રહી જતા યુવતીના ગર્ભપાત કરાવ્યો હતો.

મિત્રો આર્થિક રીતે નબળી પરિસ્થિતિનો લાભ ઉઠાવી એક કારખાનેદારે તેને ત્યાં સિલાઈકામ માટે આવતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. લાંબા સમય સુધી દુષ્કર્મ આચરવાના કારણે યુવતીને ચાર વખત ગર્ભ રહી જતા તેને પડાવી નાખ્યો હતો. કારખાનેદારે મિત્રો અને કાઝી સાથે ખોટું નિકાહનામુ બનાવી જીવતી સળગાવી મુકવાની ધમકી આપતો હતો. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ રખિયાલમાં રહેતી 27 વર્ષીય યુવતીના પિતા 2018માં મૃત્યુ પામ્યા હતા. તેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા સિલાઇકામ કરતી હતી ત્યાર બાદ આ દરમિયાન 2019માં યુવતી રખિયાલમાં નૂરનગર પોસ્ટ ઓફિસ પાછળ રહેતા ગુલાબભાઈ અલ્પેશભાઈ ભોઈના (નામ બદલેલ) સિલાઇના કારખાનામાં નોકરી કરવા જતી હતી. આ સમયે ગુલાબ તેની પત્ની તારાની હાજરીમાં યુવતીને અડપલા કરતો હતો. ત્યારબાદ યુવતીની મજબૂરીનો લાભ લઈ કેટલાય વર્ષો સુધી તેણે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મના કારણે ગર્ભ રહી જવાથી ચાર વખત અલગ અલગ ડોક્ટર પાસે લઇ જઇ ગર્ભપાત કરાવ્યો હતો.

યુવતીના ઘરની આર્થિક સ્થિતી સારી ન નહોતી. તેનો લાભ લઈ આ કારખાનેદાર યુવતી વિરોધ કરે તો નોકરીમાંથી કાઢી મુકવાનો ડર બતાવતો હતો દુષ્કર્મ કર્યે જતો હતો. આ ઉપરાંત યુવતીના નગ્ન ફોટા અને બિભત્સ વીડિયો બનાવી યુવતીને બ્લેકમેઇલ કરતો હતો અને વારંવાર હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચરતો હતો. ગુલાબ તેના મિત્રને ત્યાં લઇ જઇ કાઝીની હાજરીમાં નકલી નિકાહનામુ બનાવી જીવતી બાળી નાખવાની ધમકી આપતો હતો. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગેરપ, સંચાલક સહિત 8 લોકો સામે કેસ નોંધાયો યુવતીને નશીલો પદાર્થ પીવડાવી બંદૂકની અણીએ દુષ્કર્મ આચર્યું, અનેક મોટા રાઇસ મિલર્સ સામે કેસ, નોકરીની લાલચ આપી રાઇસ મિલમાં યુવતી સાથે ગેંગેરપ, સંચાલક સહિત 8 લોકો સામે કેસ નોંધાયો, કરનાલ હરિયાણાના સીએમ સિટી કરનાલના તરાવડીમાં આવેલી એક રાઇસ મિલમાં યુવતીની સાથે નશીલો પદાર્થ આપીને બંદૂકની અણીએ ગેંગરેપ કરવાનો મોટો મામલો સામે આવ્યો છે.

આ મામલામાં અનેક મોટા રાઇસ મિલર્સ સામેલ છે. પોલીસએ 8 વેપારીઓ વિરુદ્ધ ગેંગરેપ અને આર્મ્સ એક્ટનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.આરોપ છે કે પીડિતા પોતાની બહેનપણીની મદદથી તરાવડીની રાઇસ મિલમાં નોકરીની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન વાતચીત કર્યા બાદ જ્યારે તે મિલમાં નોકરી વિશે ચર્ચા કરવા પહોંચી તો મિલર્સે નશીલો પદાર્થ પીવડાવી દીધો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો તો દારૂના નશામાં ધૂત કેટલાક લોકોએ તેને બંદૂક બતાવીને ધમકી પણ આપી.

પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર 8 આરોપીઓની વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ યુવતીની તબિયત ઠીક નથી. આ કારણે મેજિસ્ટ્રેટની સામે તેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે મહિલાની ફરિયાદ પર 8 લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલાની તપાસ કરવાની શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે પણ કરનાલમાં એક મોટી હાઇ પ્રોફાઇલ ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો જેમાં એક પ્રાઇવેટ સ્કૂલના માલિક પર સામૂહિક દુષ્કર્મનો મામલો નોંધાયો હતો. પરંતુ આ મામલામાં હજુ તપાસ ચાલી રહી છે અને હજુ કોઈ પણ ધરપકડ નથી થઈ.

About bhai bhai

Check Also

20 વર્ષની યુવતીને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ એક દિવસ હવસ ના મટી તો…..

દોસ્તો આજે લોકો સોસીયલ નેટવર્ક દ્રારા પોતાને એક ઉંચાઈ એ લઈ જાય છે પરંતુ તેની …