24વર્ષની યુવતીને વારંવાર ઉઠાવી લઈ ગયા હવસખોરો..અને બનાવી હવશનો શિકાર..

આજકાલ આવા કિસ્સા બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે દિવસેને દિવસે સોશ્યિલ મીડીયા કેટલા શરમ જનક કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સા આજે ખૂબ જ વધી રહ્યા છે મોટા ભાગે આવા કિસ્સા વધી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યો છુ કે જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે તેમજ અહીંયા જણાવ્યું છે કે જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો અહીંયા બન્યો છે તો આવો જાણીએ આ કિસ્સો ખૂબ જ વાયરલ થયો છે જેના વિશે આપણે જાણીશું.

મિત્રો આ ઘટના ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં બની છે જ્યાં એક 24 વર્ષીય યુવતીનું અપહરણ કરી ચાલુ ગાડીમાં એક યુવકે તેની સાથે બળાત્કાર કર્યો અને તેના મિત્રોએ આ ઘટનાનો વીડિયો ઉતર્યો હતો અને આ ઘટના બન્યા બાદ યુવતીને એક કોલેજ બહાર છોડી દીધી અને કહ્યું કે તું કોઈને કહીશ તો તેને આ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી.જે બાદ થોડા સમય બાદ આ પીડિતાના કાકાને આ વાતની જાણ કરતા કાકા નજીકના પોલીસ સ્ટેશનમાં આરોપી મયંક અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં એક 24 વર્ષીય યુવતીનું અપહરણ કરીને 26 વર્ષના યુવકે એક મૂવિંગ કારમાં કથિત રીતે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ દરમિયાન આ યુવકના મિત્રોએ પણ આ ઘોર કૃત્યનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે રવિવારે તેના વિશે માહિતી આપી હતી. માહિતી મુજબ વિજ્ઞાનમાં સ્નાતક થયેલી પીડિતા શનિવારે સવારે તેના ઘરેથી કોલેજ જઈ રહી હતી.

એ જ્યારે રોડ પર હતો ત્યારે મયંક કારમાં બેઠો હતો અને તેના બે મિત્રો સાથે તેણીની પર નજર રાખીને બેઠા હતા.પીડિતાના કાકા વતી નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે તેઓએ તેનું અપહરણ કર્યું હતું અને બંદૂક બતાવીને તેને કેટલાક નશીલા પદાર્થોને ખવડાવ્યા હતા. ફરિયાદીએ જણાવ્યું હતું કે મયંકે ત્યારબાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને તેના મિત્રોએ આ ભ્રાંતિની ફિલ્મ બનાવી હતી.

તેમાં કહેવામાં આવ્યું છે કે થોડા કલાકો પછી, પીડિતાને તેની કોલેજની બહાર છોડીને, આરોપીઓએ ચેતવણી આપી જો તેઓએ આ ઘટના વિશે કોઈને કહ્યું તો ગંભીર પરિણામોની ચેતવણી આપી.આગળ જણાવ્યું હતું કે પોલીસે ફરાર મયંક અને તેના બે મિત્રો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જોકે, મિત્રોની હજુ સુધી ઓળખ થઈ નથી. તેણે જણાવ્યું કે પીડિતાને તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.થરાદ પંથકની ૧૮ વર્ષની યુવતી શહેરની કોલેજમાં અભ્યાસ કરી ઘરે પરત આવી રહી હતી ત્યારે થરાદના યુવકે રસ્તામાં જ બળજબરી ગાડીમાં અપહરણ કરી અમદાવાદ, પાલનપુર સહિત હરીદ્વાર જેવા શહેરોમાં લઈ જઈ લગ્નનું દબાણ આપી વારંવાર દુષ્કર્મ આચરતાં થરાદ પોલીસ મથકે યુવક સહિત મદદ કરનાર ૧૦ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી હતી.

બનાવની વિગત એવી છે કે ફરિયાદી વિદ્યાર્થિનીની બહેનોના સાત માસ અગાઉ લગ્ન હોઈ ફોટોગ્રાફી માટે થરાદ શહેરનો કિરણ વર્ધીલાલ ત્રિવેદી આવેલ ત્યાં ઓળખાણ થતાં અવારનવાર બાજુમાં જ રહેતા હતા તેથી આરોપીના મા અવારનવાર વિદ્યાર્થિનીને ઘરે બોલાવતા ને કહેતા કે તમો પણ મારા જ છો તેમ જ પરીક્ષામાં પાસ થવું હોય ને વધુ ટકાવારી લાવવી હોય તો કિરણ સાથે હવનમાં બેસ ને તું શુદ્ધિકરણ થઈ જાય જેથી યુવતીએ તેની માતાને કહેતાં તેના પિતા મકાન છોડી બાજુના ગામમાં રહેવા જતા રહેલ ત્યાર બાદ ગત વિદ્યાર્થિની કોલેજથી પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં જ આ યુવક ગાડી લઈ આવી અન્ય ગાડીમાં રહેલ ઈસમોની મદદ લઈ બળજબરીથી વિદ્યાર્થિનીનું અપહરણ કરી અમદાવાદ લઈ ગયા હતા.

યુવકે તેમના સંબંધીઓની મદદથી યુવતીને લગ્નનું દબાણ આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું ત્યારબાદ પાલનપુર ખાતે પણ લાવી દુષ્કર્મ આચર્યું ત્યારબાદ હરીદ્વાર લઈ જઈ દુષ્કર્મ આચર્યું ત્યારે વિદ્યાર્થિની ગુમ થતાં તેના વાલી પિતાએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયાની જાણ આ તમામ આરોપીને થતાં યુવતીને કિરણ તરફેણમાં બોલવાની ધાકધમકીઓ આપી થરાદના કરણાસર ગામ નજીક છોડી દેવાઈ જેથી યુવતીએ સઘળી હકીકત ઘરે તેના માતાપિતાને કરતાં થરાદ પોલીસ મથકે કિરણ વર્ધીલાલ ત્રિવેદી તેની વિધવા માતા ગાયત્રીબેન, મયંક ડાભી, જયેશ ડાભી, જલ્પેશ ડાભી, કિશન ડાભી, ગુરુ ખત્રી, મયુર માળી, ભાવનાબેન માળી સહિત ગાડી ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

About bhai bhai

Check Also

20 વર્ષની યુવતીને 12 વર્ષ મોટા પરીણિત યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,પણ એક દિવસ હવસ ના મટી તો…..

દોસ્તો આજે લોકો સોસીયલ નેટવર્ક દ્રારા પોતાને એક ઉંચાઈ એ લઈ જાય છે પરંતુ તેની …