તમે અત્યાર સુધી ઘણી એવી બોલિવૂડ ની અભિનેત્રીઓ જોઈ હશે જે દેખાવ માં ખૂબ સુંદર અને લાજવાબ છે.પણ આજે તમને એવી અભિનેત્રીઓ વિસે જણાવીશું જે સુંદરતા માં બોલિવૂડ નીઅભિનેત્રી ઓ ને પણ આપે છે ટક્કર.સાઉથ ની આ અભિનેત્રીઓ દેખાવ માં ખૂબ સુંદર અને ખૂબ જાણીતી છે અને આમાંથી ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને ખાલી સાઉથ માં જ નહીં પણ બોલિવૂડ માં પણ કામ કર્યું છે.પણ આજે તમને સાઉથ ની આ સુંદર અભિનેત્રીઓ વિસે જણાવીશું.સુંદરતા માં પહેલું નામ આવે છે.
કીર્તિ સુરેશ.સાઉથ ની આ અભિનેત્રી નો જન્મ 17 ઓક્ટોબર 1992 માં ચેન્નાઈ માં થયું થયો હતો.કીર્તિ સુરેશને 10 ઓગસ્ટ 2019 ના રોજ 66 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં મહાન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.સાઉથ ઈન્ડિયન ફિલ્મ સિનેમાની જાણીતી અભિનેત્રી છે કીર્તિ સુરેશ. કીર્તિ અત્યંત ખૂબસુરત હોવાની સાથે સાથે દમદાર અભિનેત્રી પણ છે. તેની ઉંમર 27 વર્ષ છે પણ ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ટ્વિટર પર તેના 1.65 મિલિયન ફોલોઅર્સ છે.રસપ્રદ વાત એ છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ કીર્તિને ટ્વિટર પર ફોલો કરે છે.કીર્તિ સાઉથ ની એક દમદાર અદાકારા છે. તેમણે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત મલયાલમ ફિલ્મ ગીતાંજલિ દ્વારા કરી હતી. કીર્તિ એ પણ હજી સુધી લગ્ન માટે કોઈને પસંદ કર્યો નથી
પૂજા હીંગડે.પૂજા હેગડે એ સાઉથ ની જાણીતી અભિનેત્રી છે એને ઘણી સાઉથ ફિલ્મો માં કામ કર્યું છે.અને એની સુંદરતા પણ કોઈ નથી કમ નથી.પૂજા સતત તેલુગુ ફિલ્મોમાં દેખાયા બાદ હવે ધીરે ધીરે હિન્દી મૂવીઝમાં ખ્યાતિ મેળવી રહી છે. અભિનયમાં કારકિર્દી બનાવતા પહેલા પૂજા એક સ્પર્ધાથી માર્કેટમાં આવી હતી. 2009માં મિસ ઈન્ડિયામાં હારી ગઈ હોવા છતાં તેણે પછીના વર્ષે ફરીથી અરજી કરી અને 2010માં મિસ યુનિવર્સ ઇઓન્ડિયામાં બીજી રનર-અપ તરીકે પ્રવેશ મેળવ્યો. બે વર્ષ પછી, ભવ્ય સ્ટારે ‘મુગામુદી’ નામની તમિલ સુપરહિરોની ફિલ્મથી અભિનયની શરૂઆત કરી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવ્યા પછી અભિનેત્રીએ ‘ઓકા લૈલા કોસમ’ અને ‘મુકુંડા’ જેવી અનેક તેલુગુ મૂવીઝમાં અભિનય કરીને લોકોનું દિલ જીત્યું . દિગ્દર્શક દ્વારા એક જાહેરાતમાં જોવા મળ્યા બાદ તેણે 2016માં આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘મોહેંજો દરો’ સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
તમન્ના ભાટિયા.આ અભિનેત્રી નો જન્મ 21 ડિસેમ્બર 1989 માં મુંબઈ માં થયો હતો.તે કહેવું ખોટું નહીં લાગે કે તમન્નાહ ભાટિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી છે. તમન્નાએ બોલિવૂડની કેટલીક ફિલ્મો પણ અજમાવી છે. તમને જણાવી દઈએ કે તમન્નાહ દક્ષિણની બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’માં’ અવંતિકા’નું પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. તમન્નાહ ભાટિયા એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી અભિનેત્રી છે, જેમને તમન્ના કરે છે. તે તેની સુંદરતા માટે જાણીતી છે. તે ઘણી ન્યાયી છે અને તેની ત્વચા એટલી સ્પષ્ટ છે કે તેને સુંદર દેખાવા માટે કોઈ પણ પ્રકારના મેકઅપની જરૂર નથી.આ અભિનેત્રી માત્ર સાઉથ માં જ નહીં પણ બોલિવૂડ માં પણ ખૂબ જાણીતી છે.
અનુષ્કા શેટ્ટી.આ અભિનેત્રી નો જન્મ 7 નવેમ્બર 1981 માં થયો હતો.સુંદરતા માં અભિનેત્રી પણ છે બધા થી આગળ.બાહુબલી ધ કન્ક્લૂઝન દ્વારા અનુષ્કા શેટ્ટી માત્ર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં છવાઈ ગઈ. આ એક્ટ્રેસ વિશેની કેટલીક વાતો એવી છે જે તેના ફેન્સથી તદ્દન અજાણ છે. અનુષ્કાનું રિયલ નામ સ્વીટી શેટ્ટી છે. ફિલ્મોમાં કરિયર શરૂ કરતાં પહેલા તે એક યોગા ઈંસ્ટ્રક્ટર તરીકે કામ કરતી હતી.એક્ટ્રેસની સુંદરતાને જોઈને એક ફિલ્મ ડાયરેક્ટરે તેને ફિલ્મ ઓફર કરી હતી. અનુષ્કાએ વર્ષ 2005માં તેલુગૂ ફિલ્મ સુપર સે ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેની સાથે નાગાર્જુન અને આયશા ટાકિયા લીડ રોલમાં હતા. ફિલ્મમાં તે સપોર્ટિંગ રોલમાં હતી. જેમાં તેની એક્ટિંગને લઈને વાહવાહી પણ થઈ હતી.બાહુબલી સિવાય અનુષ્કા મગધીરા, રુદ્રમાદેવી, વેદમ્, અરુંધતિ અને સિંઘમ સીરીઝ જેવી સુપરહિટ ફિલ્મો પણ કરી ચૂકી છે. બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ સાથે પણ તેનું નામ જોડાઈ ચૂક્યું છે. જો કે તેમના કહેવા પ્રમાણે બંને સારા મિત્રો જ છે.
કાજલ અગ્રવાલ.19 જૂન 1985ના રોજ મુંબઈમાં જન્મેલી કાજલ અત્યારસુધી તેલુગુ તેમજ તમિલ ફિલ્મોમાં ચમકી ચુકી છે. બોલીવુડમાં ગયા વર્ષે ફિલ્મ ‘સિંઘમ’ દ્વારા આગમન કરનાર કાજલે પોતાના આત્મવિશ્વાસ પૂર્ણ અભિનયની પ્રશંસા મેળવી હતી.કાજલ અગ્રવાલ નામની આ એક્ટ્રેસ કમ મોડેલ મુંબઈની છે તેમજ હાલમાં તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન જમાવી રહી છે.કાજલે પોતાની કારકિર્દીની શરૂઆત 2007માં તેલુગુ ફિલ્મ લક્ષ્મી કલ્યાનામથી કરી હતી જેના દિગ્દર્શક તેજા હતા. આ ફિલ્મ કર્યાના થોડા સમયમાં જ કાજલ કોલીવૂડ તેમજ ટોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચહેરો બની ચુકી હતી. કાજલ હિન્દી ફિલ્મોમાં પણ નાનકડા રોલ કરી ચુકી છે.
આ ઉપરાંત કાજલ વિખ્યાત મેગેઝીન એફએચએમ માટે ટોપલેસ પોઝ પણ આપી ચુકી છે.
લક્ષ્મી.સાઉથની ફિલ્મોમાં ડંકો વગાડનાર એક્ટ્રેસ રાય લક્ષ્મી છે જે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી અને ત્યારબાદ સાઉથની ફિલ્મોમાં પણ તેઓ ચમકી હતી અને ત્યારબાદ તેઓ મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ રાય લક્ષ્મી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે તેવું જણાવ્યું છે.તેમજ મીડિયા રિપોર્ટ અનુસાર આ એક્ટ્રેસ રાય લક્ષ્મી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે.રાય લક્ષ્મીએ મલયાલમ, તામિલ,તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે અને ત્યારબાદ આ રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો.રાય લક્ષ્મી સાઉથની ખુબજ મોટી ફી વસુલતી અભિનેત્રી છે. રાય લક્ષ્મીની ગણતરી સાઉથની ફિલ્મોમાં મોંઘી અભિનેત્રી તરીકે કરવામાં આવે છે. રાય લક્ષ્મી બોલિવૂડમાં પણ કિસ્મત અજમાવી ચુકી છે.
સમંથા.આ અભિનેત્રી પણ સુંદરતા માં છે બધા થી આગળ આ અભિનેત્રી એ સાઉથ ની ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું છે.સાઉથ ફિલ્મની આવી જ એક અભિનેત્રી છે સમંથા. જેણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ કે સાઉથ ફિલ્મ ના સુપરસ્ટાર એવા નાગાર્જુન ના પુત્ર નાગા ચેતન્ય નં સાથે તેના લગ્ન થયા છે. હાલમાં તેણે ફિલ્મોથી દૂર થઈ ચૂકી છે તેમ છતાં તેની લાઈફ સ્ટાઈલમાં કોઈ કમી નથી. આટલા મોટા ખાનદાનની વહુ હોવાથી તેની લાઇફ-સ્ટાઇલ એક મહારાણી જેવી છે.
રકૂલ પ્રીત સિંહ.રફૂલ એ સાઉથ ની ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમણે બૉલીવુડ ની ફિલ્મ ‘યારિયાં’ દ્વારા ખુબ લોકપ્રિયતા પણ મળી હતી. રકૂલ સુંદર હોવાની સાથે સાથે ખુબ જ બોલ્ડ પણ છે અને તે હજી સુધી કુંવારી છે.રકુલ સાઉથ ઈન્ડિયન ફિલ્મની સૌથી સુંદર અભિનેત્રી માનવામાં આવે છે. અને તે ખૂબ જ ઉમદા પ્રકારની અદાકારા પણ કરે છે.19 વર્ષની ઉંમરે જ રકૂલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર આવી ગઈ હતી સૌ પ્રથમ તેણે વર્ષ ૨૦૦૯ ની અંદર કન્નડ ફિલ્મ ની અંદર કામ કર્યું હતું. અને તેની આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ત્યારબાદ ધીમે ધીમે બીપી તે એક પછી એક સફળ ફિલ્મો આવતી રહી તેણે પોતાના કેરિયર દરમિયાન અનેક વખત અનેક લોકો સાથે નામ જોડાયા હતા.
રશ્મિકા મંદાના.સાઉથ ઈન્ડિયન સિનેમાની ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો લોકોના દીલ જીતી લેનાર અભિનેત્રી એટલે રશ્મિકા મંદાનાના.રશ્મિકા મંદાનાની જે એક કન્નડ એકટર છે, ધણા ટૂંકા સમયમાં તે ખૂબ લોકપ્રિય થઇ ગઈ છે.આ અભિનેત્રી નો જન્મ 5 એપ્રિલ 1996 માં વિરાજપેટ માં થયો હતો.આ અભિનેત્રી આજે ખૂબ લોક પ્રિય બની ગઈ છે.રશ્મિકા મંદાની સાઉથ સિનેમાની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંથી એક છે.આ અભિનેત્રી હાલ કર્ણાટકના કોડુગુ જિલ્લાના વિરાજપેટમાં રહે છે.આ અભિનેત્રી બેંગ્લોર ટાઇમ્સ 30 મોસ્ટ ડિઝેરેબલ વુમન 2017 ની સૂચિમાં પ્રથમ સ્થાને છે.
શ્રુતિ હસન.અભિનેત્રી શ્રુતિ હસન બોલીવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં સૌથી હોટ અને સેક્સી અભિનેત્રીમાંથી એક છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ પણ રહે છે. તે ઘણી વખત ચાહકોની સાથે પોતાની તસ્વીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે.તાજેતરમાં એક વખત ફરીથી શ્રુતિ હસનની કેટલીક તસ્વીરોએ સોશિયલ મીડિયા પર તહલકો મચાવી દીધો છે. શ્રુતિ હસન એક્ટિંગની સાથે-સાથે પોતાના સ્ટાઇલીશ ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચાઓમાં રહે છે. વેસ્ટર્ન હોય અથવા ઇન્ડીયન શ્રુતિ હસન બંને લુક્સમાં બિન્દાસ જોવા મળે છે.