જાણો મહિલાઓ એ કેમ દબાવવા જોઈએ પોતાના પતિના પગ,એનાથી પણ થાય છે જબરદસ્ત ફાયદા, સ્ત્રીઓ અચૂક વાંચે…

ભારતીય સંસ્કૃતિમાં પતિને પરમેશ્વર માનવામાં આવે છે.સ્ત્રી પોતાનાં પતિનું દરેક રીતે ધ્યાન રાખે છે. તેની દરેક આજ્ઞા નું પાલન કરે છે.જેમ કે પુરુષ એ ઘરે આવે ત્યારે તેન પાણી આપે છે અથવા તો તેમની માટે સરસ મજાની ચા એ તૈયાર રાખે છે.અને જયારે તે ન્હાવા જાય ત્યારે તેના માટેના તેના કપડાં એ તૈયાર રાખે છે.સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કેદરેક પત્ની પોતાના પતિના પગ દબાવતી હોય છે.સામાન્ય રીતે બંને વચ્ચે નો પ્રેમ ભાવ દેખાઈ આવે છે.

મિત્રો તમે ઘણી જગ્યાએ એવો લક્ષ્‍મીનારાયણનો ફોટો જોયો હશે જેમાં માતા લક્ષ્‍મીજી એ હંમેશા નારાયણના ચરણ એ કમળ ઉપર તેમના પગ દબાવતા જોવા મળે છે.એક પત્ની પોતાનાં પતિની સેવા કરતી આ દ્રશ્ય માં નજર આવે છે.અને આ વિશે એક પૌરાણિક કથા છે. અને જો આ કથા અનુસાર જોવા જઈએ તો આ દેવર્ષિ નારદે એકવાર ધનની દેવી લક્ષ્‍મીને પૂછ્યું હતું કે માં તમે હંમેશા વિષ્ણુના પગ કેમ દબાવતા રહો છો.

ત્યારે તેના પર લક્ષ્‍મીજીએ એવું કહ્યું કે તમામ ગ્રહોના પ્રભાવથી કોઈ જ બચી શક્યું નથી એમાં ચાહે એ મનુષ્ય હોય કે પછી કોઈ દેવી દેવતા.આગળ વાત કરીએ એ પેહલાં જણાવી દઈએ કે દરેક સ્ત્રીએ પોતાનાં પતિને હમેશાં માન સન્માન આપવું જોઈએ તેના કારણે તમારાં ઘરમાં બરક્ત આવે છે જો તમે તમારાં પતિનું માન સન્માન નથી કરતાંતો તમને ઘણું નુકસાન થશે આની સીધી અસર તામારાં ઘર પર પડશે.

મિત્રો હવે આપણે વાત કરીશું શાસ્ત્ર અનુશાર શાસ્ત્ર માં આ વાત વિશે જે કેહવાયુ છે તે ને વિસ્તારમાં આજે અમે તમને જણાવીશું.શાસ્ત્ર અનુસાર આપણે જોવા જઈએ તો મહિલાના હાથમાં એક દેવગુરુ બૃહસ્પતિ એ વાસ કરે છે અને પુરુષના પગમાં એક દૈત્યગુરુ શુક્રાચાર્ય છે.

માટે જયારે કોઈ મહિલા એ તેના પતિના પગ દબાવે છે ત્યારે દેવ અને દાનવ બંનેના મળવાથી તમને ધનલાભનો યોગ બને છે.અને એટલે જ માતા લક્ષ્‍મીજી કહે છે કે એ હંમેશા જ તેમના સ્વામી વિષ્ણુના પગ દબાવતા રહે છે.માટે દરેક સ્ત્રી પોતાનાં પતિનાં પગ દબાવા જોઈએ જેથી કરીને તમારાં ઘરમાં કંકાસ રહેલો જતો રે સાથે સાથે જ તમને અન્ય પણ ઘણાં લાભ થશે.

જ્યારે જ્યારે તમારા ઘરમાં કોઈ સમસ્યા ઓ આવે છે ત્યારે ત્યારે તમારે આ ખાસ વાતો નું ધ્યાન રાખી લેવું જોઈએ કારણ કે તમારી જ કોઈ ભૂલ આ બધી સમસ્યાઓ ની જળ હોઈ શકે છે માટે તમારે દરેક વાત ધ્યાનમાં રાખવાની છે અને હંમેશા પોતાના પતિનું માન સન્માન કરવાનું છે.

About bhai bhai

Check Also

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ …