અઢળક ગુણો નો ભંડાર છે આંકડા ના પાન,એક અહીં અઢળક રોગોનો છે રામબાણ ઈલાજ,જાણી લો ફટાફટ…

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આકળો જેને મદાર, આકડા, અર્ક,અદક વગેરે નામોથી ઓળખવામાં આવે છે. હનુમાન જી ને ચઢાવાય છે. ભારતીય ચિકિત્સા વિજ્ઞાન માં અતિ પ્રાચીન કાળ થી આ એક દિવ્ય ઔષધી રહી છે. તેના વિષે એક વાત પ્રચલિત છે કે તે સૂર્ય ના તેજ ની સાથે વધે છે અને સૂર્યનો તેજ ઓછો થતા થતા તેનો પ્રભાવ પણ ઓછો થતો જાય છે. અને વરસાદના દિવસોમાં આ છોડ જેવા જ મળતો નથી. સૂર્યના જેટલા નામ છે તેટલા નામ જ આંકડાના પણ છે.

તેની સામાન્ય રીતે તો ૪ મુખ્ય જાતિઓ છે પરંતુ મુખ્યત્વે બે જાતિઓ જ જેવા મળે છે. બે જાતિઓ અતિ દુર્લભ છે.
calotripos procera તેને ઈંગ્લીશ માં swallow wort વોર્ટ કહે છે calotropis giginata ઈંગ્લીશ માં તેને giant milk weed કહે છે. આ Asclepidaceae પરિવાર થી છે સામાન્ય ભાષામાં તેના નામ ઉપર બતાવી જ દીધું છે.
આમ તો આંકડા એવો કોઈ રોગ નથી જેમાં તેનો ઉપયોગ ન થતો હોય, આ ગંભીર માં ગંભીર રોગમાં પણ પોતાની ખરી અસર બતાવે છે, પણ આપણે આજે તેનો એક ગુણ જે શારીરિક તકલીફ ને દુર કરવાનું છે, તેની ઉપર ચર્ચા કરીશું, કે તેમાં એવા ક્યાં ગુણ હોય છે જેના લીધે તે આટલો બધો મહત્વનો છે. આવો જાણીએ.

આંકડામાં મળી આવતા કુદરતી Stedenolides, Alkaloid, Triterpenoids, Cardenolides અને Saponin glycoside મળી આવે છે. આંકડામાં આ બધા રસાયણ હોવાને લીધે શરીરના દરેક ભાગમાં દુખાવા દુર કરવાની ક્ષમતા જોવા મળે છે. Specially ગાંઠ નો રોગ, Arthritis નું દર્દ, કમર દર્દ,એડીનું દર્દ,એટલે કે Musculoskltan એટલે કોઈ પણ માંસ પેશીઓ અને હાડકા થી જોડાયેલ કેવો પણ રોગ હોય તેમાં આંકડાનો હમેશા ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે.

આંકડા ના છોડનો ઉપયોગ પૂજા માટે થાય છે. બીજી બાજુ આ છોડની ધાર્મિક માન્યતાઓ છે. આ છોડ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આંકડા ના છોડને મદર અથવા અકોવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનાથી ઘણા રોગો મટાડવામાં આવે છે. જેમ કે અસ્થમા, ડાયાબિટીસ, રક્તપિત્ત અને હેમોરહોઇડ જેવા રોગોના ઉપચારમાં ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે આંકડા નો છોડ આપણને કઈ રીતે ઉપયોગી થઇ શકે છે.વાગ્યું હોય ત્યાં :- જો તમને કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય તો ત્યાં આંકડા ના પાન ને ગરમ કરીને જ્યાં વાગ્યું હોય ત્યાં બાંધી લો. આનાથી તમને દુખાવામાં રાહત મળશે અને સોજો હશે તો એ પણ દુર થશે.ડાયાબીટીસ :– આંકડા ના પાન થી તમારી શુગર કંટ્રોલમાં રહે છે. દરરોજ સવારે આ પાંદડા ને પગ ની નીચે રાખીને પછી મોજા પેરી લો. હવે રાત્રે સુતા પહેલા આ પાંદડા કાઢી લો. આનાથી તમારું શુગર લેવલ કન્ટ્રોલ માં રહેશે.સાંધા નો દુખાવો :– આ પાન સાંધાનો દુખાવો પણ દુર કરે છે. જો તમને સાંધા નો દુખાવો હોય તો આ પાંદડા નો ઉપયોગ કરો.

અસ્થમા :- આંકડા ના ફૂલ અસ્થમા જેવી બીમારી પણ દુર કરે છે. આંકડા ના પાન નું ચૂર્ણ બનાવીને ખાવાથી અસ્થમા અને ફેફસા ના રોગ અને શરીરમાં નબળાઈ જેવી બીમારી દુર કરે છે. બવાસીર :– આંકડા ના પાન અને દાંડી ને પાણીમાં પલાળી દો. હવે આ પાણી પીવાથી તમારી બવાસીર ની સમસ્યા કાયમ માટે દુર થઇ જશે. એલર્જી :- આંકડા ના પાન એ ખંજવાળ અને એલર્જી માટે પણ ખુબજ ફાયદાકારક છે. ચામડી માં ખંજવાળ અથવા તો ડ્રાયનેસ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે તેના મુળિયા ને બાળી નાખો. હવે તેની રાખ ને કડવા તેલ માં મિક્ષ કરીને જ્યાં ખંજવાળ આવતી હોય તો લગાવાથી રાહત થાય છે. કુષ્ઠ રોગ :- આંકડા ના પાંદડા ને વાટીને રાયના તેલ માં મિક્ષ કરો. હવે આ મિશ્રણ ને કુષ્ઠ રોગ ના ઘા પર લગાવો. આનાથી ઘાવ જલ્દી સારો થઇ જશે.દાંત નો દર્દ :- જો તમને દાંત માં દર્દ હોય તો તમે આંકડા ના પાન નો ઉપયોગ કરો. આના ઉપયોગ થી તમને દાંત નો દુખાવો દુર થશે.પગ માં છાલા પડી ગયા હોય તો :– જો તમારા પગ માં છાલા પડી ગયા હોય તો આંકડા ના પાન ખુબજ ઉપયોગબિત થશે.

10)એડીના દુખાવામાંઆંકડાના ૧૫ ફૂલ ને એક કટોરી પાણીમાં ઉકાળી લો. તેને ઉકાળ્યા પછી ફૂલ અને પાણી ને જુદા કરી લો, હવે તે પાણી માંથી જેટલું ગરમ સહન કરી શકો તેટલા પાણીમાં એડીને સારી રીતે ધુઓ. હવે આ ફૂલ ને સારી રીતે નીચોવી ને પછી કોઈ ખાદીના કપડાની મદદ થી એડી ઉપર બાંધી દો, અને તેની ઉપર ચપલ કે બુટ ન પહેરો, આ પ્રયોગ તમે ૧૦ થી ૧૫ દિવસ કરવાથી ધણો ફરક જોવા મળશે જો જરૂર લાગે તો તેને હજી આગળ ચાલુ રાખો.આકડાના પાંદડા ને તાવડીમાં ગરમ કરી લો. તેની ઉપર બની શકે તો તલ નું તેલ લગાવો. જો તલનું તેલ ન મળે તો સરસો નું તેલ લગાવો. હવે આ પાંદડા ને કોઈ કપડા ની મદદ થી એડી ઉપર બાંધી દો, હવે તેને કોઈ વસ્તુથી ગરમ શેક કરો, કોઈ ઈંટ કે પત્થર ને ચુલા ઉપર ગરમ કરી લો. એટલો ગરમ કરો જેટલું તમે સહન કરી શકો. તેને હવે પાંદડા ની ઉપર ના રસાયણ એડી ના દુખાવા વાળી જગ્યા ની અંદર સુધી જશે. અને ત્યાં તરત જ આરામ નો અહેસાસ થશે આ પ્રયોગ પણ તમે ૧૦ થી ૧૫ દિવસ કરો. ઘણો ફરક જોવા મળશે જો જરૂરત લાગે તો તેને હજી પણ કરો.ત્રીજો સહજ પ્રયોગ તે છે કે આંકડાનું દૂધ કાઢીને તેને એડી ઉપર સારી રીતે ઘસો, એટલું ઘસો કે તે અંદર સુધી ઉતરી જાય. થોડા દિવસ આવું કરવાથી તેમાં આરામ મળી જશે. એક વખત તો તરત જ અસર જોવાશે.

ઘુટણ ના દુખાવામાંઘુટણ ના દુખાવા માં બપોરે આંકડાની તાજી દાંડી થી દૂધ કાઢીને તેને હલકા હાથથી માલીશ કરવાની છે જ્યાં સુધી તે એકદમ સુકું ન થઇ જાય. આવું દિવસ માં બે વખત કરો આ પ્રયોગ પણ તમે ૧૦ થી ૧૫ દિવસ કરો, ઘણો ફરક જોવા મળશે લાગે તો તેને સતત કરો.આકડાના તાજા પાંદડા ને તાવડીમાં હળવા ગરમ કરો અને તેની ઉપર સરસો નું તેલ લગાવો અને હવે તમારા ઘૂંટણ ઉપર કોઈ ખાદીના કપડા થી બાંધી દો અને તેને ગરમ શેક કરો.

કમરના દુઃખાવામાંઆંકડાના દુધને થોડા કાળા તલ સાથે ખુબ વાટો (ખાંડણી રસોડામાં જ હોય છે મસાલા ખાંડવાની કહે છે) જ્યારે પાતળા લેપ જેવું થઇ જાય તો તેને ગરમ કરીને દુખાવાની જગ્યાએ લગાવીને સારી રીતે માલીશ કરો જેનાથી તે તેલ અંદર ઉતરી જાય અને ત્યાર પછી આંકડા ના પાંદડા ઉપર તલ નું તેલ કે સરસો નું તેલ ચોપડીને તાવડી ઉપર ગરમ કરીને તેને દુખાવાની જગ્યાએ બાંધી દો. આનાથી તરત જ ફાયદો થશે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

About bhai bhai

Check Also

કુંવારી દેખાવા છોકરીઓ કરે છે આ પાવડરનો ઉપયોગ, જેનાથી યોની માંથી નીકળે છે લોહી..

જાતીય સં-ભોગ અથવા સં-ભોગની ક્રિયા છે જેમાં પુરુષનું શિશ્ન સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરે છે વિવિધ …