જ્યોતિષશાસ્ત્ર અનુસાર માં મહાકાળીની કૃપા મકર રાશિ ના જાતકો પર બની રહી છે. જેના કારણે આ રાશિના જાતકોને ખૂબ મોટો લાભ થવા જઈ રહ્યો છે. પોતાના કામમાં આવેલી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે.આર્થિક પરિસ્થિતિ સબળ બનશે. તમે કોઈ એવો નિર્ણય લઈ શકો છો કે જેના કારણે તમારા પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે. તમે જે પણ જગ્યાએ રોકાણ કરશો ત્યાંથી ધનમાં વધારો થશે.વેપાર-વાણિજ્ય ક્ષેત્રે નાણાકીય લેવડ-દેવડમાં ખાસ કાળજી રાખવી. લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઇ શકે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનમાં જે પણ ફેરફાર થતા હોય છે તે ગ્રહની ચાલોને આધીન હોય છે. ઘણી વખત વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ઘણો બધો સજાગ રહે છે. દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને ઉજળું બનાવવાનો પ્રયત્ન કરતો હોય છે.પરંતુ દરેક લોકોને સફળતા મળતી નથી.તમારી આ સફળતા ગ્રહોના ચાલ ને આધીન હોય છે.જો ગ્રહોની વાત કરવામાં આવે તો કુલ નવ ગ્રહો માંથી સૌથી વધારે ખતરનાક અને ભયાનક ગ્રહ છે. તેમની માતાનું નામ છાયા છે. તેત્રીસ કરોડ દેવી-દેવતાઓ માંથી માં મહાકાળી સૌથી વધુ ક્રૂર અને ગુસ્સા વાળા સ્વભાવના માનવામાં આવે છે.
પરંતુ તમને જણાવી દઇએ કે ક્યારે મનુષ્ય ઉપર કોઈ ભૂલ કે કોઈ પાપ વગર સજા આપતા નથી.
મહાકાળી માની કૃપાથી કર્મ ફળ દાતા પણ કહેવામાં આવે છે.જે વ્યક્તિ ઉપર મહાકાળી કૃપા થઈ જાય તેનું જીવન ધન્ય બની જતું હોય છે. આવે તેમ કિસ્મત ચમકવા લાગે છે અને તે વ્યક્તિ સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરે છે. હાલમાં ગ્રહ ની ચાલ બદલાઈ રહી છે જેને કારણે કુલ 12 રાશિઓ માંથી એક રાશિ ઉપર મહાકાળી ઘણા પ્રસન્ન થઈ રહ્યા છે. આ રાશિના જાતકો નો સૌથી સારો સમય ચાલુ થઈ શક્યો છે. તો ચાલો જાણીએ કઈ છે આ નસીબદાર રાશિ.
મિત્રો આપણે જે નસીબદાર રાશિની વાત કરી રહ્યા છીએ તે રાશિ છે મકર રાશિ જી હા મિત્રો મકર રાશિ ઉપર મહાકાળી કૃપાદ્રષ્ટિ બની રહી છે.મકર રાશિના જાતકો જે રીતે બકરી અન્ય કોઈ પણ પ્રાણી કરતા સૌથી વધુ ઊંચાઈ પર ચડવાની ક્ષમતા ધરાવે છે તેમ તેઓ હંમેશા ઊંચા લક્ષ્ય પાર પાડવામાં માને છે આ રાશિના વ્યક્તિ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો અને દિલનો એકદમ સાફ હોય છે.મકર જાતકો માટે દરજ્જો અને મોભો સૌથી મહત્વનો હોય છે અને તેઓ પોતાની સિધ્ધિઓ બદલ બીજાઓ તરફથી તેમને મળતા આદરથી વ્યક્તિગત રીતે સંતોષ અનુભવે છે.એક લાક્ષણિક મકર જાતક તરીકે આપ લાગણીશીલ છો પરંતુ આપ કોઈપણ પગલાં ખૂબ આયોજનબધ્ધ અને વિચારીને લો છો.
સૌરમંડળનો બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ શનિ મકર રાશિનો સ્વામી છે. આકર્ષક વલયોથી ઘેરાયેલો શનિ ગ્રહ (સેટર્ન)વ્યુત્પત્તિ શાસ્ત્ર અનુસાર મૂળ શેતાન શબ્દ સાથે સંકળાયેલો છે. શનિને મર્યાદાઓનો ગ્રહ પણ ગણવામાં આવે છે. જો આપણે આધ્યાત્મિકતાનું આચરણ કરીએ તો ભૌતિક દુનિયાથી પર વિશેષ બુદ્ધિક્ષમતા પ્રાપ્ત કરી શકીએ છીએ. મકર રાશિનો સ્વામી શનિ નિર્દેશ આપે છે કે આપણે માત્ર આપણી લાયકાત પ્રમાણે જ કંઈપણ પામી શકીએ છીએ.
મકર રાશિ. મકર રાશિના જાતકો માટે ખૂબ સુંદર દિવસ છે બનશો માલામાલ તામારા ગમે તે ધંધા કે નોકરી માં થશે લાભ ધૈર્ય અને સમજદારીથી સંબંધમાં મધુરતા આવશે. નહીંતર સંબંધમાં તિરાડ પડી શકે છે.આ અઠવાડિયે તમારે ઉત્સાહ અને લગન થી કામ કરવું જોઈએ,તમને કોઈ સારા સમાચાર મળી શકે છે,કાર્ય માટે કરેલી યાત્રા ફાયદાકારક સાબિત થશે,જીવનસાથી સાથે સારી વાત ચીત થઈ શકે છે,વેપાર માં વિકાસ ની સાથે આવક પણ વધશે,નોકરી વાળા લોકો ને લાભ ન અવસર મળી શકે છે. સંતાન પ્રાપ્તિ નો શુભ સમય છે.આ રાશિજાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ નબળો સાબિત થશે. તમે ઘરનુ બજેટ બનાવીને ચાલો. ઘરમા કોઈ વડીલનું સ્વાસ્થ્ય નહિ થઇ શકે ખરાબ . ઉતાવળમા કોઇપણ કાર્ય નાં કરો નહિ તો તમને વધારે નુકશાન થઈ શકે છે. તમારી દરેક યાત્રા સફળ રહેશે.મકર રાશિ લોકો માટે ખુબજ સુંદર દિવસો છે તમારા ઉપર માં મહાકાળીની કૃપા બનશો ધનવાન.
જાણો અન્ય રાશિ
વૃશ્ચિક રાશિ :વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનાર સમય મધ્યમ સાબિત થઇ શકે છે. તમારે તમારા કારોબાર માં ધ્યાન રાખવાની જરૂર છે. સંપત્તિ સંબંધિત કોઇ નવો સોદો થઈ શકે છે. જે લોકોના હજી સુધી વિવાહ નથી થયા એમને લગ્ન નો સારો પ્રસ્તાવ મળશે. નાની-મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે માટે તમે તમારા સાવસ્થ્યનુ વિશેષ ધ્યાન રાખો. તમારા દ્વારા કરેલ યાત્રા સફળ થશે.
તુલા રાશિ :તુલા રાશિના રાશિજાતકો માટે આવનાર સમય મુશ્કેલીઓથી ભરપૂર રહી શકે. કાર્યસ્થળે કાર્યબોજમા વૃદ્ધિ થઇ શકે છે. ઘર-પરિવારમાં અશાંતિનુ વાતાવરણ ઊભુ થઈ શકે છે.તમારે ઘરેલુ મામલામા ધ્યાન રાખવુ જરૂરી છે. ભાઈ-બહેન સાથે વાદ-વિવાદ થઈ શકે છે. તમે પોતાને એકલા મહેસુસ કરશો. તમારી જરૂરતો પર વધારે ખર્ચ થશે.
મિથુન રાશિ :મિથુન રાશિના જાતકો માટે આવનાર સમય સામાન્ય રહેશે. તમે તમારુ મહત્વનુ કાર્ય કરવા માટે વધારે પ્રયત્નો કરશો, જેનું તમને સારું રીઝલ્ટ મળશે, તમે તમારા મિત્રો સાથે કઈ ફરવા જઇ શકો છો, ઘરેલુ વાતાવરણ સારું રહેશે, જે લોકો પ્રેમ-પ્રસંગમા છે એમને વાદ વિવાદ થવાની સંભાવના છે, ઘરની સુખ-સુવિધામાં વધારે ખર્ચ થઈ શકે છે.આઠના પ્રતાપ તથા મૃત્યુભાવમાં છે. તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. પરિવારિક ઝઘડા તથા માનસિક અશાંતિથી બચો. માતા-પિતાની તબિયતનું ધ્યાન રાખો. યાત્રા કરતાં સમયે સામાન ચોરી ના થાય તેનું ધ્યાન રાખો. સમજદારીથી ચાલશો તો સફળ થશો. કર્કઃરાશિના સાતમા ભાવમાં બુધનો પ્રવેશ માન-સન્માનનમાં વધારો કરશે. લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે. લગ્નજીવનમાં મધુરતા આવશે. પ્રેમ લગ્નને લઈ ચાલતો વિવાદ પૂરો થશે. વેપારી વર્ગ માટે બેસ્ટ સમય છે. નોકરીમાં પ્રમોશન થવાના યોગ છે.
કન્યા રાશિ :કન્યા રાશિજાતકોએ આવનાર સમયમા વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે. તમારો શત્રુ તમને હેરાન કરી શકે છે માટે તમે સતર્ક રહો. કોઈપણ જગ્યાએ નાણાનુ રોકાણ કરવાથી બચો નહિતર તમને મુશ્કેલી પડી શકે છે, કામકાજને લઈને તણાવમાં રહેશો. જીવનસાથીનો સહયોગ મળી શકે છે.નોકરી બદલવી હશે તો બદલી શકશો. ઉપરી અધિકારી સાથે સારા સંબંધો રાખો. તુલાઃરાશિના ચોથા ભાવમાં માનસિક તથા પારિવારિક રીતે સારું રહેશે. યાત્રા સમયે સામાન ચોરી ના થાય તેનું ધ્યાન રાખો. કેન્દ્ર તથા રાજ્ય સરકારની નોકરીમાં અરજી કરી શકો છે. મકાન તથા વાહનનો યોગ બને છે. વૃશ્ચિકઃરાશિના પરાક્રમ ભાવમાં તમને નવી ઊર્જા શક્તિ આપશે. તમારા દ્વારા લીધેલા નિર્ણયની પ્રશંસા થશે પરંતુ પરિવારમાં મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખો. વિદેશ યાત્રા કે દેશમાં મુસાફરીનો યોગ બને છે.
વૃષભ રાશિ :વૃષભરાશિજાતકો માટે આવનાર સમય કઠીન સાબિત થઇ શકે છે. તમે વિચારેલું કાર્ય પૂરું ન થવાને કારણે તમારું મન પરેશાન રહેશે,જે લોકો નોકરી વર્ગ ના છે એ લોકો નોકરી માં આગળ વધી શકે છે,પરંતુ તમે કોઈ અધિકારીઓ સાથે વાદ વિવાદ થી બચો,અનુભવી લોકો નો સહયોગ મળી શકે છે,ઘર પરિવારમાં કોઈ વ્યક્તિનુ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે જેથી તમે પરેશાન રહેશો,ધર્મ કર્મ માં વધારે રુચિ ધરાવસો.
મીન રાશિ : મીન રાશિજાતકો માટે આવનાર સમય મિશ્ર સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ મધ્યમ રહેશે. માનસિક તણાવ તમારા પર હાવી થઈ શકે છે,તમારે કઠિન પરિસ્થિતિઓ માં પોતાના પર કાબુ રાખવો પડશે,તમે પોતાના પર નકારાત્મક વિચારો ને હાવી ન થવા દો,તમારા સ્વાસ્થ્ય માં રુકાવટ આવી શકે છે,માટે સાવસ્થ્ય નું ધ્યાન રાખો,તમે કોઇ પણ કાર્ય માં ઉતાવળ ન કરો,નહિ તો તમને ભારે નુકસાન થઈ શકે છે,તમને ધન હાનિ થવા ના યોગ બની રહ્યા છે,માનસિક ચિંતા વધી શકે છે.સાવધાનીપૂર્વક નિર્ણય લઈને ચાલવાનો સમય છે. ગુપ્તતા જાળવી રાખો. ધન પરત આવવાના યોગ છે. નોકરીમાં પ્રમોશન મળે. નોકરી બદલવા ઈચ્છો છો તો બદલી શકશો.
મેષ રાશિ :મેષ રાશીના જાતકો માટે આવનાર સમય આર્થિક દ્રષ્ટીએ લાભદાયી સાબિત થશે. અચાનક ધન પ્રાપ્તિ ના માર્ગ ખુલી શકે છે,બાળકો ની તરક્કી થી તમે ગર્વ મહેસુસ કરશો,ઘર પરિવાર માં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે,વિદ્યાર્થીઓ નું મન અભ્યાસ માં લાગશે,તમારા દ્વારા કરેલ પ્રયાસો સફળ થશે,જીવનસાથી સાથે સંબંધો માં મધુરતા આવશે,તમે સારા સમય પર મહત્વ પૂર્ણ નિર્ણય લેવા માં સક્ષમ થઈ શકો છો,સાવસ્થ્ય માટે સમય સારો છે.
ધન રાશિ. ધનરાશિના જાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થશે. ઘર પરિવાર નો માહોલ સારો રહેશે,તમે કોઇ જોખમ ભર્યું કાર્ય હાથ માં લઇ શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે,તમારું રોકાયેલું ધન પરત મળી શકે છે,કાર્યસ્થળ માં પરિસ્થિતિઓ તમારા પક્ષ માં હશે,તમારા સંબંધો માં મજબૂતી આવશે,ઘર પરિવાર ના લોકો સાથે તમે વધારે સમય પસાર કરશો,જીવનસાથી ના સારા વ્યવહાર થી તમારું મન પ્રસન્ન રહેશે,તમારી વાણી કુશળતાના દમ પર તમે મુશ્કેલ પરિસ્થિતિને કંટ્રોલમાં રાખશો. આકસ્મિક ધનલાભ થશે. મોંઘી વસ્તુ ખરીદશો. તબિયતનું ધ્યાન રાખજો. આંખોના રોગથી બચો. તમે નોકરીમાં ષડયંત્રનો ભોગ બની શકો છે.
કુંભ રાશિ :કુંભ રાશિજાતકો માટે આવનાર સમય વિશેષ લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. આવકમા વૃદ્ધિ થઇ શકે. શત્રુઓથી વિશેષ સાવચેતી રાખવી. માનસિક તણાવથી મુક્તિ મળશે.કાર્યસ્થળ પરીબ્વર્તન કરવા અંગે વિચારી શકો. આવનાર સમયમા વ્યવસાય ક્ષેત્રે આકસ્મિક ધનલાભ થઇ શકે છે.
કર્ક રાશિ.કર્ક રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત લાભદાયી સાબિત થશે. તમારું મન કામ કાજ માં લાગશે,કાર્યસ્થળ માં સારી વસ્તુઓ આગળ બધું શકે છે,જો આ રાશિ ના જાતકો આયાત કે નિકાસ થી જોડાયેલા છે તો એમને સારો લાભ મળી શકે છે,જે લોકો લાંબા સમયથી વિદેશ જવાની યોજના બનાબતા હતા એમને વિદેશ જવાની તક મળી શકે છે,તમને ભવિષ્ય માં લાભ ના ઘણા અવસરો મળવા ના છે.આર્થિક રૂપ થી તમે સુરક્ષિત રહેશો,ભૂમિ ભાવન થી સંબંધિત કાર્યો ના સફળતા મળશે.
સિંહ રાશિ. સિંહ રાશિજાતકોની આવનાર સમયમા આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સામાજિક શેત્ર માં તમારી ખ્યાતિ વધી શકે છે.તમે તમારા વેપાર માં થોડો બદલાવ કરશો જે તમારા માટે ફાયદાકારક રહેશે,તમારા દ્વારા કરેલ મહેનત નું પરિણામ મળશે,જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો,ઘર પરિવાર માં સંબંધ સારા રહેશે,બાળકો તરફ થી બધી મુશ્કેલીઓ દૂર થશે,તમારું સ્વસ્થ સારું રહેશે.