કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ મટાડીદે છે આ ઉપાય,અત્યારેજ જાણીલો આ ઉપાય વિશે……..

આજના સમયમાં સ્વસ્થય રહેવું મુશ્કેલ બની ગયું છે .લોકો તેમના સ્વસ્થયને લઈને બેદરકારી દાખવે છે જેના કારણે તેમને ઘણી બીમારીઓનો સામનો કરવો પડે છે.સ્વાસ્થ્ય રહેવા માટે ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને આપણું ભોજન જીહા આપણે જેટલો સારો ખોરાક ખાઈશું,આપણું સ્વાસ્થ્ય એટલું જ સારું રહેશે અને જો સાથે થોડી કાળજી રાખી લેવામાં આવે તો ગંભીર અને ભયાનક બીમારીઓથી પણ બચી શકાય છે. એવી જ એક જીવલેણ બીમારી છે કેન્સર. કોઈ પણ પ્રકારના કેન્સરમાં 30થી 40% કેન્સર થવા માટે ખોરાક જવાબદાર છે. તો ચાલો જાણીએ આ બીમારીથી બચવા શું ધ્યાન રાખવું.

કેન્સર એક એવી બીમારી છે જેનું નામ સાંભળીને ભલભલા ફફડી ઉઠે છે. પ્રાથમિક સ્ટેજમાં યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા કેન્સરને મ્હાત આપી શકાય છે. પરંતુ જો કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય તો વ્યક્તિના બચવાના બહુ ઓછાં ચાન્સિસ હોય છે. આમ તો કેન્સર થવાના ઘણાં કારણો છે જેમાંથી એક આપણી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ છે. આજના સમયમાં લોકોની ખાવાપીવાની આદતો એવી થઈ ગઈ છે કે, તેના કારણે જ લોકો રોગિષ્ઠ બને છે. આપણે અમુક એવા પણ ખોરાક ખાઈ લઈએ છે.

પ્રિઝર્વ કરેલો ખોરાક ખાવાથી કેન્સરનો ખતરો વધી જાય છે. ડોક્ટરો મુજબ પ્રિઝર્વ કરેલા ખોરાકમાં કેમિકલ બનવા લાગે છે અને 2-3 દિવસ સુધી રાખેલો આવો ખોરાક ખાવાથી કેન્સર થઈ શકે છે. લાઈફસ્ટાઈલને કારણે કેન્સરના કેસ વધી રહ્યા છે. જેમાંથી એક કારણ ખાનપાન પણ છે. પેટ સંબંધી કેન્સરને લઈને કહેવાય છે કે કેન્સર થવાના ચાર કારણોમાં એક પ્રિઝર્વ્ડ ફૂડ પણ છે.

પ્રિઝર્વ્ડ ફૂડ ખૂબ જ નુકસાન કરે છે.જ્યારે ખોરાકને પ્રિઝર્વ્ડ અથવા પેકેજ્ડ કરવામાં આવે છે ત્યારે તેમાં ઓક્સીજનનું લેવલ ઘટી જાય છે. જેના કારણે ઈમ્યૂન સિસ્ટમ નબળી થાય છે. આ સિવાય જો પ્રિઝર્વ્ડ ફૂડ નોનવેજ હોય તો તેમાં કાર્સિનોજેનિક એટલે કે કેન્સર પેદા કરનાર તત્વ બનવા લાગે છે અને તેના કારણે કેન્સર થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે.પ્રિઝર્વ્ડ ફૂડમાં અનેક પ્રકારના કેમિકલ્સ પણ હોય છે.જે રીતે લોકોની રહેણીકરણી બદલાઈ છે, લોકો વધુને વધુ પેકેજ્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે પણ આ ખોટું ચલણ છે અને તેનાથી બહુ મોટો ખતરો પણ છે. આને લઈને દુનિયાભરના ઘણાં સેન્ટર્સે મળીને સ્ટડી પણ કર્યું અને તેમાં જાણવા મળ્યું કે પ્રિઝર્વ્ડ ફૂડમાં એવા કેમિકલ્સ બને છે જે કેન્સરનું કારણ બની રહ્યાં છે.

વધુ પડતા તળેલા, ઘીવાળા ખોરાક જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે ખાવા માંડે છે ત્યારે કદાચ ભલે વજન ન વધે પણ શરીરમાં એસ્ટ્રોજનનો વધારો થાય છે. જેના કારણે સ્તન કેન્સર થઈ શકે છે.આજકાલ ફળ-શાકભાજી પર પેસ્ટિસાઇડ્ઝ ખૂબ છાંટવામાં આવે છે માટે ઓર્ગેનિક ખોરાક(છાણિયા ખાતર)માંથી બનાવવામાં આવતા ફળ-શાકભાજી ખાવાથી કેન્સર થવાની સંભાવના ઘટે છે.બને ત્યાં સુધી શાકાહાર ખાવાનો આગ્રહ રાખો. એનિમલ પ્રોડક્ટ એટલે કે દૂધ અને દૂધની બનાવેલી વસ્તુઓમાંથી બનાવેલા ખોરાક કરતાં ફળ અને શાકભાજીવાળો ખોરાક વધુ પસંદ કરવો જરૂરી છે.

દૂધની જગ્યાએ સોયામિલ્ક વાપરી શકાય છે. બને ત્યાં સુધી વધુ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરો. ફ્લેક્સસીડ્સ, પમ્પકીન સીડ્ઝ, સનફ્લાવર સીડ્ઝ ખાવાનું રાખો.દિવસ દરમિયાન 10થી 12 ગ્લાસ પાણી પીવો, જેથી કબજિયાતને દૂર રાખી શકાય.ખાસ કરીને આદુનો રસ, તુલસી, લીંબુ, ગાજર-બીટનો રસ, તાજી હ‌ળદરના રસનો વપરાશ વધારો.દવાઓને લીધે વારંવાર આવતા ઊબકા અને ઊલટીને દૂર રાખવા સૂકવેલું આદું-આમળાં વગેરેનો ઉપયોગ કરો.સૌથી પહેલા ખોરાકમાં તમામ પ્રકારની સુગર(ખાંડ) લેવાનું બંધ કરો. ખાંડ વગર કેન્સરના કોષો મારી જાય છે.

બીજું કે એક આખું લીંબુ લઈને એક કપ ગરમ પાણી સાથે જમ્યા પહેલાં ૧-૩ મહિના પીવું જેથી કેન્સર અદ્રશ્ય થઇ જાય છે જે મેરીલેન્ડ કોલેજના સંશોધન મુજબ કીમો થેરાપી કરતા ૧૦૦૦ ગણું વધુ અસરકાક છે.ત્રીજું એ કે નાળિયેરનું પાણી ૩ ચમચી સવાર સાંજ પીવાથી કેન્સર મટી જાય છે. લીંબુ વાળું અથવા નાળિયેર વાળું બે માંથી એક થેરાપી કરવી પણ સુગર તો બંધ જ કરી દેવી.ગરમ લીંબુપાણી કેન્સરને રોકી શકે છે. ખાંડ નાખવી નહિ. ગરમ લીંબુપાણી એ ઠંડા લીંબુપાણી કરતા વધુ ફાયદાકારક છે.

બંને પ્રકારના શક્કરિયા માં કેન્સરને રોકવાના ગુણો છે.ઘણીવાર મોડેથી રાત્રે ખાવાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.અઠવાડિયા માં ૪ થી વધુ ઈંડા ક્યારેય ન ખાવા.મરઘી ની પાછળની બાજુને ખાવાથી આંતરડાનું કેન્સર થવાની શક્યતા છે.જમ્યા પછી ફળો ક્યારેય ન ખાવા. તે જમતા પહેલા ખાવા જોઈએ.માસિક દરમ્યાન ચા ન પીવી.સોયા દૂધ ઓછું લેવું. તેમાં સુગર કે ઈંડા ન નાખો.ખાલી પેટે ટામેટા ના ખવાય.પિત્તાશયમાં થતી પથરી રોકવા માટે સવારે ઊઠીને તરત જ એક ગ્લાસ પાણી પીઓ.

સૂતા પહેલા ત્રણ કલાક પહેલા જમવું. રાત્રે નાસ્તા ના કરવા અને સુરત વાળાએ ખમણ ઓછાં ખાવા.દારૂ ન પીવો જેમાં કોઈ ખનીજો નથી પણ ડાયાબિટીસ અને તણાવ વધારે છે.શેકેલી બ્રેડ ગરમ હોય ત્યારે ન ખાવી.તમે સૂતા હો ત્યારે તમારી પાસે કોઈપણ સાધનને ચાર્જ માં ન મૂકો.પિત્તાશય નું કેન્સર રોકવા ઓછામાં ઓછું ૧૦ ગ્લાસ પાણી દિવસ દરમિયાન પીવું.દિવસે વધુ પાણી પીવો અને રાત્રે ઓછું.બે કપથી વધુ કોફી એક દિવસમાં પીવી નહિ જે રાત્રે ઊંઘ ના આવવાની બીમારી અથવા ગેસ કરે છે.

તેલ વાળા ખોરાક ઓછાં ખાઓ. જેને પચતા ૫-૭ કલાક લાગે છે અને આપણને થાક અનુભવાય છે.સાંજે ૫ વાગ્યા પછી ઓછું ખાવું.આ છ પ્રકારના ખોરાક આપણને ખુશ રાખે છે: કેળું, દ્રાક્ષ, પાલખ, કોળું અને જરદાળુ.આઠ કલાકથી ઓછી ઊંઘ આપણા મગજની શક્તિ ઓછી કરી શકે છે. બપોરની અડધો કલાકની ઊંઘ આપણી યુવાની ટકાવી રાખે છે.રાંધેલા ટામેટા માં સાજુ કરવાની સારી ક્ષમતા છે.ગરમ લીંબુપાણી તમારી તંદુરસ્તી જાળવી રાખે છે અને લાંબુ જીવાડે છે.ગરમ લીંબુપાણી ની કડવાશ કેન્સરના કોષોને મારી નાખે છે.

ઠંડા લીંબુપાણીમાં ફક્ત વિટામિન સી હોય છે. કેન્સરને રોકતું નથી.ગરમ લીંબુપાણી કેન્સરની ગાંઠ ને વધતી રોકે છે.ડોકટરી તપાસ દરમ્યાન ગરમ લીંબુપાણી કામ કરે છે તે સાબિત થયેલ છે.ગરમ લીંબુપાણી ફક્ત કેન્સરના કોષોને જ મારે છે સારા કોષોને અસર કરતું નથી.લીંબુના રસમાં રહેલ તત્વો લોહીના દબાણને નિયંત્રિત કરે છે.લોહીને નળીઓમાં જામી જવા દેતું નથી.

About bhai bhai

Check Also

હજુ આવનાર 2 દિવસ દરમિયાન ગુજરાતી માં ધોધમાર વરસાદ ની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ.

આજે ગુજરાત માં ખૂબ વરસાદ માહોલ જામ્યો છે ઠેર ઠેર પાણી ભરાય છે.ઘણા શહેરો ના …