પ્રથમ વાર સંભોગ કરવા જઈ રહ્યાં છો તો એકવાર જરૂર વાંચજો આ માહિતી, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ જશો……

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કપલની વચ્ચે જાતીય આકર્ષણ હોવું સામાન્ય છે.પ્રથમ વખત સેક્સ વિશે ઘણા પ્રકારનાં વિચારો મનમાં આવે છે.આવી સ્થિતિમાં, કેટલીક ટીપ્સ તદ્દન ઉપયોગી થઈ શકે છે.સંભોગ એક એવો વિષય છે કે આજે પણ પરિવારમાં બહુ ઓછી ચર્ચા થાય છે.સંભોગ એજ્યુકેશન અને ઇન્ટરનેટ પર પ્રશ્નોના જવાબો આપવાની સુવિધાને કારણે આજના યુવાનો આ વિષય વિશે વધુ જાગૃત છે.

આ હોવા છતાં,કેટલીક વસ્તુઓ વિશે ભય છે,ખાસ કરીને છોકરીઓ, જે તેમના પ્રથમ વખતના અનુભવ પર પ્રભુત્વ ધરાવે છે.આને અવગણવા માટે છોકરીઓએ કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સેક્સુઅલ લાઈફમાં પ્રવેશ કરતાં યુવકને પ્રથમ વખતનો અનુભવ જ કંઈક રોમાંચક હોય છે. પહેલી વાર સેક્સ માણવાનો અનુભવ ખૂબ જ અલગ છે. ફિલ્મોના દૃશ્યોની જેમ તેમની કલ્પનામાં દરેકનો પ્રથમ જાતીય અનુભવ હોય છે પરંતુ જ્યારે એવું કંઈ થતું નથી, ત્યારે નિરાશામાં પટકાય જાય છે. જેના લીધે સેક્સના સુંદર અનુભવને બદલે સેક્સ પીડાદાયક દેખાવા લાગે છે અને ઘણી હતાશાઓને જન્મ આપે છે. પરંતુ જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો સેક્સ તમારા માટે ખૂબ જ સુંદર ક્રિયા હશે.

શું તમે સેક્સ માટે માનસિક રીતે તૈયાર છો? જો હાં, સેક્સ એ કોઈ શારીરિક ક્રિયા નથી, પરંતુ ભાવનાત્મક અંશો સાથે જોડાયેલી શારીરિક ક્રિયા છે. આ માટે તમારે માનસિક રીતે તૈયાર રહેવાની જરૂર છે. જો મન તૈયાર છે તો શરીર તમને સેક્સુઅલ પ્રક્રિયામાં વધુ સપોર્ટ કરશે. પ્રથમ વખત સેક્સનો અનુભવ લઈ રહ્યા છો તો ફિલ્મો કે વિડિયો ક્લિપો જોઈને સીધા તૂટી ના પડો. માનસિક રૂપથી તૈયારી સાથે તમારા પાર્ટનર સાથે ફોરપ્લેને પણ મહત્ત્વ આપો.

કેટલાક લોકો ફોર પ્લેને ખૂબ તકનીકી ક્રિયાની જેમ જ કરે છે, પરંતુ તે યાંત્રિક ક્રિયા નથી. જો તમે ફોરપ્લે કરો છો, તો તમે તમારા પાર્ટનરની નજીક આવશો અને રોમાંચની વધુ નજીક આવી સેક્સમાં વધુ સંતુષ્ટ થશો. ફોર પ્લે દરમિયાન ઉત્પન્ન થતા હોર્મોન્સને કારણે બંને જણાના સેક્સુઅલ અંગોમાં લ્યુબ્રિકન્ટ પેદા થશે. જેના કારણે સેક્સ દરમિયાન કોઈ દુખાવો નહીં થાય અને ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક સુધી પહોંચવામાં સરળતા રહેશે.

બેડરૂમના વાતાવરણને રોમાન્ટિક બનાવોસેક્સ પહેલા એક બીજા સાથે રોમાંસ કરો ચુંબન કરો. વાતો કરો, એકબીજાના શરીરને હળવેકથી માદક સ્પર્શ કરો. બેડરૂમના વાતાવરણને રોમેન્ટિક બનાવો, સુગંધિત વાતાવરણ, આરામદાયક પલંગ સાથે માદક ડીમ લાઇટ ચાલુ રાખો. વ્યક્તિગત સ્વચ્છતાની પણ કાળજી લો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ લોકો તેને નજરઅંદાજ કરતા હોય છે. પ્રાઈવેટ પાર્ટસની સ્વચ્છતા અને ઓરલ સ્વચ્છતા સુધીની દરેક વસ્તુનું ધ્યાન રાખો.

ફિલ્મી સીન જેવો તમારો સેક્સનો અનુભવ થવાનું મનમાંથી કાઢી નાંખોમગજમાંથી આ વિચારો નિકાળી કાઢો કે તમારો પ્રથમ વખતનો સેક્સ અનુભવ ફિલ્મી સીન જેવો હશે. મનમાં પૂર્વાગ્રહોને ન ઉગવા દેશો. નહીં તો પછી નિરાશા હાથ લાગશે. ફિલ્મમાં સેક્સથી લઈને તમામ વાતો કાલ્પનિક હોય છે. હકિકત તેનાથી કંઈક અલગ હોય છે. પ્રથમ વખતમાં કઈં પરફેક્ટ હોતું નથી.

સંભોગ ફક્ત પ્રેક્ટિસથી જ ઉત્તરોત્તર પરફેક્ટ બનતી હોય છે. કારણ કે તમને પહેલી વખતમાં એક બીજાની પસંદ અને સેક્સ પોઈન્ટના વિશે વધારે ખબર હોતી નથી. મનમાં થોડો સંકોચ પણ થતો હોય છે. એટલા માટે ખુલ્લા મનથી પહેલા અનુભવને સ્વીકારી લો.પ્રથમ વખતના સંભોગ દરમિયાન એવું જરૂરી નથી કે પાર્ટનરને પીડા થાય કે લોહી નીકળે. જો આપ બંને માનસિક રીતે યોગ્ય પ્રકારે તૈયાર હોવ તો નથી તો દર્દ થતું કે ન તો લોહી નીકળે છે.

ફિમેલ પાત્ર દ્વારા પણ બેઝિઝક થઈને સેક્સમાં પહેલ કરે. એનાચરિત્રને જોડીને ના જોશો.બંનેના સહયોગની જરૂરિયાત છે.તેનાથી જ તમને સેક્સનો આનંદ બેવડાશે. પ્રાઈવસીનો ખ્યાલ જરૂર રાખો, કોઈ ડિસ્ટર્બ ના કરે અને મનમાં કોઈ વાતનો ડર પણ ના રાખો.પહેલી વખતમાં વધારે એક્સપરિમેન્ટ કરવાનું ટાળો.પોર્નને તમારા રોલ મોડેલ તરીકે ન લો, નહીં તો વાત બગડી શકે છે.

કારણ કે પોર્ન મૂવીઝ ફક્ત વૈજ્ઞાનિક તથ્યો વિના પૈસા બનાવવા માટે તમને ઉત્તેજિત કરવાના ઈરાદાથી બનાવવામાં આવે છે.બહુ જાજી અપેક્ષાઓ નહીં રાખવી.પ્રથમ વારના સેક્સ દરમિયાન જો યુવતીઓ જાજી અપેક્ષાઓ રાખે છે તો માત્ર એ એક હવા ભરેલા ફુગ્ગા જેવુ જ હશે.કારણકે એવી કલ્પનાઓ માત્ર ફિલ્મો મજ હોય શકે છે હકીકતમાં નહીં.મૂવીસમાં સેક્સને લઈને જે આક્રમક્તા દર્શવામાં આવે તે કલ્પનાથી વધુ કઈ નથી.

તમારી ઈચ્છા થાય ત્યારે જ સંભોગ કરો તમે પ્રથમ વારના સેક્સ ત્યારે જ મણિ શકો જ્યારે તમે ખુદ એની ઈચ્છા ધરાવતા હો. માત્ર આતુરતા અને કોઇની ઈચ્છા માટે સંભોગ કરશો તેનો પહેલી વરનો આનંદ ક્યારેય નહીં માણી શકો અને એટલે જ જ્યારે તમને એવું ફીલ થાય ક આ યોગ્ય સમય છે ત્યારે સંભોગ કરવો યોગ્ય રહે છે.

લ્યુબ્રીકેંટનો ઉપયોગ જરૂરી છે,જ્યારે સેક્સ કરવામાં આવે છે તે સમયે પૂરતા પ્રમાણમાં ચીકણા પદાર્થનો સ્ત્રાવ થવો જરૂરી છે અને એવું ના થાય ત્યારે લ્યુબ્રીકેંટનો ઉપયોગ કરવો એ કાઇ ખોટું નથી. એટલે જે યુવતી પહેલી વાર સેક્સ કરે છે તેને આ વસ્તુ હમેશા સાથે રાખવી જોઈએ.ઓર્ગેજમ એ માત્ર ધ્યેય ના હોવું જોઈએ, જ્યારે તમે પહેલી વાર સંભોગ કરો તો ત્યારે એવું જરૂરી નથી કે ઓર્ગેસમ સુધી પહોચો.પરંતુ માત્ર એવી ફીલિંગ સુધી પણ પહોચો એ પણ ઘણું છે પહેલી વાર.

તમારું ધ્યાન ઓર્ગસ્મ ના બદલે જે થાય છે તેને એન્જોય કરવામાં આપવું જોઈએ.સંભોગની પરાકાસ્થાની આશા નહીં રાખવી,ફરી એજ કહેવાનું કે જે યુવતી પહેલી વાર સેક્સ કરી રહી છે તેને ચરમસીમા સુધી પહોચશે એવી આશા નહીં રાખવી કારણ કે તમે હજુ પ્રાઇમરી સ્ટેજ પર છો અને આગડ વધો છો. જો એવી કઈ વધુ અપેક્ષાઓ રાખો છો તો જરૂર નિરાશ થશો.પહેલી વાર જે થાય છે તે સારું જ થાય છે.

તમને કદાચ રક્ત સ્ત્રાવ ન પણ થાય,સ્ત્રીના કૌમાર્યની પહેચાન તેના કૌમાર્ય પાતાળ દ્વારા થાય છે એ માનયતે હવે સાચી નથી.અને એવું પણ બને કે જ્યારે તમે પહેલી વાર સંભોગ કરો છો અને રક્ત સ્ત્રાવ ના પણ થાય . તમારું કૌમાર્ય પાતાળ પહેલા જ તૂટી ગયું હોય અને તમને ખબર પણ ના હોય.સંભોગ કદાચ દર્દનાક હોય શકે,સામાન્ય રીતે પહેલી વારના સંભોગ દરમિયાન યુવતીઓને દુખાવો થાય છે. અને તેવા સમયે ગાયનેકની સલાહ લેવી યોગ્ય રહે છે અને જાણવું જોઈએ કે શું ખોટું થઈ રહ્યું છે.

About bhai bhai

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …