મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આપણા ઘરે જ્યારે કોઈ પાર્ટી કે પછી કોઈ પારાવારિક પ્રસંગ હોય ત્યારે આપણા ઘરે આવેલા મેહમાનો કે પછી સગાસબંધીઓ ની સાથે પોતાની પત્ની નો પરિચય કરાવતા કહીએ છે કે આ મારી ધર્મપત્ની છે મિત્રો પુરુષનુ આ વાક્ય તેની સભ્યતાની ઓળખ આપે છે મિત્રો અહી નવાઇ જેવી એ વાત લાગે છે.
કોઈ પત્ની તેના પતિને ધર્મપતિ કહીને ઓળખાણ કેમ નથી આપતી એટલે કે તેનો પતિ તેના માટે એક પતિ છે ધર્મપતિ નથી પરંતુ પત્ની માટે ધર્મપત્નીનુ વિશ્લેષણ જરુરી છે.પત્નીને અર્ધંગિની કહેવામાં આવે છે, તેની પાછળ વૈજ્ઞાનિક કારણ છે કારણ કે પતિ-પત્નીનું મિલન એક નવો જીવ બનાવે છે. સમાજમાં કેટલાક લોકો પત્નીને પાર્ટનર પણ કહે છે. કદાચ તે મજાકમાં કહે છે પણ તેમાં તર્ક પણ છે. કારણ કે કાયદાથી પત્ની તેના પતિની આવક અને સંપત્તિમાં ભાગીદાર છે. પત્નીને ધર્મ પત્ની કેમ કહેવામાં આવે છે. શું તેની પાછળ કોઈ તર્ક છે અથવા સમાજમાં પત્નીનું સન્માન વધારવા માટે તેને ધર્મપત્ની કહેવામાં આવે છે?
પત્ની શબ્દનો અર્થ શું છે, પત્ની શબ્દના અર્થને સમજવા માટે, આપણે લગભગ 5000 વર્ષ પાછા જવું પડશે. તે દિવસોમાં, સમાજના ઘણા વર્ગમાં એક પુરુષ અને સ્ત્રીને એકાંતમાં રહેવાની મંજૂરી હતી. આજકાલ આપણે તેને ‘ડેટ’ તરીકે ઓળખીએ છીએ. કેટલાક સમાજ હતા (આજે પણ છે) જ્યાં સ્ત્રી અને પુરુષોને લગ્ન કર્યા વિના સાથે રહેવાની છૂટ છે.
આજકાલ આપણે તેને ‘લવ ઇન રિલેશનશિપ’ તરીકે ઓળખીએ છીએ. જ્યારે તેને મિત્રો સાથે પરિચય કરાવવાનો હોઈ છે, ત્યારે ઘણી વખત તેને ‘લવ-ઇન-પાર્ટનર’ તરીકે સંબોધન કરવામાં આવે છે. રાજાઓ, સમાજના વડાઓ અને શ્રીમંત અને પ્રભાવશાળી લોકો રાજકારણ અને મુત્સદ્દીગીરીના કારણે બીજા રાજા અથવા સમકક્ષના પરિવારની મહિલાઓ સાથે ઘણી વાર લગ્ન કરતો.
બધી સ્ત્રીઓને તેની પત્ની કહેવાતી. ખરેખર તે કરાર થતો હતો. આ વાતની ગેરન્ટી આપે છે કે બંને પરિવારો એકબીજાને સહયોગ આપશે. આ સિવાય પણ ઘણા પ્રકારના લગ્ન પણ થતા હતાં. લગભગ તમામ લગ્નો એક પ્રકારનો કરાર હતો. હિન્દુ સંપ્રદાય સિવાય વિશ્વમાં ઘણા સંપ્રદાયો છે જ્યાં આજે પણ લગ્ન કરાર અથવા એગ્રીમેન્ટ થાય છે.ધર્મપત્ની શબ્દનો અર્થ, લગ્ન હિંદુ સંપ્રદાયમાં પણ એક સંસ્કાર છે. કુલ 16 સંસ્કારો હિન્દુ સંપ્રદાયમાં વર્ણવેલ છે. મૃત્યુ પછી શરીરને પ્રકૃતિના પાંચ તત્વોમાં શરીરને પાછું ભેળવવાની પ્રક્રિયાને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે.
લગ્ન સમારોહ પણ આ ક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે સ્ત્રીની સાથે યજ્ઞ વેદી પર બેસીને, અગ્નિને સાક્ષી માનીને લગ્ન કરે છે, ફક્ત તે સ્ત્રીને જ ધર્મપત્ની કહેવામાં આવે છે. પત્ની કરતાં ધર્મપત્નીને વધારે અધિકાર હોય છે. કોઈપણ પ્રકારની સામાજિક અથવા ધાર્મિક કાર્યક્રમમાં ફક્ત પત્નીને પતિની જેમ મુદ્રામાં લેવાનો અધિકાર છે. એટલું જ નહીં, ધર્મપત્નીના ધર્મપુત્રને જ પિતાની અંતિમ વિધિમાં અગ્નિ દેહ કરવાનો અધિકાર હોઈ છે. પત્નીનો પુત્ર પિતાની જવાબદારીનો વારસદાર છે. એકંદરે, જે પત્નીને ધાર્મિક જોડાણ છે તેને પત્ની કહેવામાં આવે છે. જ્યારે રાજકીય, ધંધા કે વ્યક્તિગત લાભ માટે કરાયેલા લગ્નનને તેને મહિલા પત્ની કહેવામાં આવે છે.
કારણ કે તે સમયગાળામાં, બહુવિધ લગ્નોને માન્યતા હતી, તેથી સમાજમાં બંને પ્રકારની મહિલાઓનું પોતાનું મહત્વ અને સ્થાન હતું. મૂળ સવાલનો જવાબ એ છે કે પત્નીને ધર્મપત્ની કહેવામાં આવતી નથી, પરંતુ બંને અલગ છે. બંનેનું અસ્તિત્વ, મહત્વ અને સ્થાન એકબીજાથી અલગ છે.મિત્રો એક બિઝનેશમેન ની પત્નીનુ કહેવુ છે કે તેમનો પરીવાર એક સાથે રહે છે અને તેઓ તેમના જીવનમા તેઓ ખુશ પણ છે પરંતુ જ્યારે આ સવાલ આવે છે તો ત્યારે તેમનો મત હતો કે અમે તો બસ આટલુ જ જાણીએ છે કે પત્ની સાથે ધર્મ શબ્દ જોડવાથી અમારુ સન્માન વધે છે મિત્રો તેમણે આગળ જણાવતા કહયુ કે દરેક ધાર્મિક પ્રવૃતિમા જેવી કે પુજા હવન,વ્રત ઉપવાસ,વગેરે કામો મા એક સ્ત્રીની ભુમિકા સૌથી આગાળ હોય છે.
સૌથી પહેલા તે મહિલાઓ જે પોતાના પતિથી દુર થઇ ગઇ છે તેઓ હમેશા એજ કહે છે કે પુરુષ અલગ અલગ રીતે એક નારીનુ શોષણ કરે છે અને આરીતે જો જોવા જઈએ તો એ પણ એક શોષણ કરવાનો ઉપાય છે ને જે સ્ત્રી ને પુરુષ સમાજ ના ખોટા દેખવા માટે ધર્મપત્ની નો દરજ્જો આપે છે તો શુ તેમને આટલુ સન્માન મળે છે મિત્રો ધર્મનું સ્વરૂપતો ખુબજ દિવ્ય હોય છે અને આ રીતે તો પત્ની પણ પતિને દિવ્ય લાગવી જોઇએ પરંતુ આવુ નથી હોતુ પરંતુ આ પ્રકારના જુમ્લો થી તેને છૂટકારો મળી જાય છે કે તેઓ એક અધર્મપત્ની પણ રાખી શકે છે અને મિત્રો આ એક પ્રકારની નહી પરંતુ ઘણા બધા પ્રકારની હોય છે જેમા કહીએ તો તે પ્રેમિકા હોય કે પછી બીજી પત્ની અથવા ઘણુ બધુ કહી શકાય છે મિત્રો કઈ પણ ફરક નથી પડતો મિત્રો આ વાતોથી તેમનામા છુપાયેલી પીળા તમે જાણી શકો છો.
મિત્રો લોકો હમેશા કહે છે નારીને ભારતીય સંસ્કૃતિ મા ખુબજ ગૌરવન્વિત કરવામા આવે છે મિત્રો નારીને આપણા સમાજમા એક દેવી નો દરજ્જો આપવામા આવ્યો છે મિત્રો લગ્ન સંસ્કારમા દેવોને સાક્ષી માનીને પવિત્ર મંત્રોના ઉચ્ચારણ સાથે ધાર્મિક વિધિ વિધાનથી પત્નીનો દરજ્જો મળે છે અને કદાચ તેટલા માટે તેને ધર્મપત્ની કહેવામા આવે છે પરંતુ મારુ માનવુ છે કે આ આડંબર તો પતિની સાથે પણ થાય છે ખાલી પત્ની તો એકલી ત્યા નથી બેસતી અને જ્યારે કોર્ટ મેરેજ કે સીવીલ મેરેજ થાય છે તો શુ તે ધર્મપત્ની કઇક બીજા પ્રકારની પત્ની કહેવામા આવે છે મિત્રો પુરુષએ જેટલી સ્ત્રીને પૂજ્ય માની છે તેનાથી વધારે આનંદ આપનારી માની છે તો કઇક દેવદાસી પ્રથા તો ક્યાક આ પ્રકારનુ શોષણ કરનારી તો ક્યાક છ્ળ્મ રૂપમા અને આબધુ તેને એક પુરુષ પાસેથી જ મળ્યું છે.