આ દેવશે પ્રગટાવો દીવો, બમણું મળશે પરિણામ, દરેક દુઃખ થશે દૂર……

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણી સંસ્કૃતિમાં રોજ સવારે અને સાંજે પૂજાપાઠ કરવાની પદ્ધતિ ખુબ પૌરાણિક સમયથી ચાલતી આવે છે. હિંદુ ધર્મ અનુસાર ઘણા લોકો સાંજે અને સવારે આરતી અથવા ઘરમાં રહેલા નાના એવા મંદિરમાં દિપક પ્રગટાવતા હોય છે. દિપક પ્રગટાવવા પાછળ આપણા વડીલો પણ તર્ક આપતા કે દિપક દ્વારા આપણા ઘરનો અંધકાર દુર થાય છે. પરંતુ આપણા વડીલોનું અંધકાર કહેવાનું કારણ એ હતું કે તે બધી પ્રકારનો અંધકારને દુર કરે છે અને એક ખુબ જ સારી ઉર્જા આપે છે. સનાતન ધર્મમાં દરેક પૂજા અને શુભ કાર્યોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. દીવોનો પ્રકાશ જ્ઞાનનું એક સ્વરૂપ માનવામાં આવે છે.

દીવો પ્રગટાવવાનો અર્થ એ છે કે ભગવાન આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ ગ્રહણ કરવાની શક્તિ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દીવા પ્રગટાવવાનું પણ ખૂબ મહત્વનું માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં દીવાઓને લગતા આવા કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. તે કરીને, તમે તમારું નસીબ ચમકાવી શકો છો. જો લોકોને અકારણસર ભય રહે છે કે શત્રુથી પરેશાન છે તો તમે શનિવાર અને સોમવારના દિવસે ભૈરવ મંદિર જઇને સરસિયાના તેલનો દીવો કરવો, જેથી ભય મુક્તિ મળે છે.

ગુરુવારે ભગવાન કૃષ્ણ સમક્ષ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે કોઈએ ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્ર’ નો જાપ કરવો જોઈએ. તેનાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ થાય છે. ખુશીનું વાતાવરણ રહે છે. રાહુ-કેતુ દ્વારા થતી પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે, અળસીનું તેલનો દીવો સવાર-સાંજ પ્રગટાવવો જોઇએ. જોઈએ. શનિદેવની કૃપા કરવા માટે, શનિ મંદિર અથવા પીપળના ઝાડની નીચે સાંજે દીવડાઓ પ્રગટાવવા જોઈએ. આ શનિના ક્રોધથી મુક્તિ આપે છે.

સૂર્યને આદરનું પરિબળ માનવામાં આવે છે. તેથી, કુંડળીમાં સૂર્ય મજબૂત હોવો જરૂરી છે. સૂર્યને મજબુત બનાવવા માટે, અર્ઘ્ય સૂર્યોદય સમયે અર્ઘ્ય કરવું જોઇએ અને સૂર્ય ભગવાનની આરતી દેશી ઘીના દીવડાથી કરવી જોઈએ. જેથી સૂર્ય દેવનું સમાન તેજ પ્રાપ્ત થાય છે. કાર્યને ગતિ મળે છે. જો તમને પૈસાથી સંબંધિત સમસ્યાઓ છે, જ્યારે લક્ષ્મી દેવીની પૂજા કરતી વખતે, તમારે તેની સામે સત્મુખી (સાત વાટ) દીવો પ્રગટાવવો જોઈએ. આને કારણે અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે. તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.

આ ઉપરાંત આ વસ્તુ નો દીવો ઘરે પ્રગટાવો થશે અદભુદ ફાયદા, અને ઘરમાં આવશે સુખ સમૃદ્ધિજો ઘી નો દિપક પ્રગટાવવામાં આવે તો શારીરિક સંતુલન પણ જળવાઈ રહે છે. દિપકની જ્યોતિનો ધુમાડો એર પ્યુરીફાયરનું કામ કરે છે. એટલે કે તે આપણા ઘરની હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. પરંતુ તેના માટે માત્ર એટલી જ શરત છે કે દિવો દેશી ગાયનું ઘી અથવા સરસવના તેલનો હોવો જોઈએ. ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનીકારક કણોને ઘરની બહાર કાઢે છે. સાથે સાથે દિપકની તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતાને પણ દુર કરે છે અને એનર્જી પ્રદાન કરે છે. તેનાથી તે આપણા મગજ પર સિદ્ધિ અસર કરે છે અને આપણા મગજને તેજ બનાવે છે.

માનવામાં આવે છે કે તેલના દિપકની અસર ઓલવાઈ ગયા પછી પણ વાતાવરણમાં અડધા કલાક સુધી રહે છે અને ઘીનો દિપક ઓલવાઈ ગયા પછી પણ વાતાવરણને પુરા 4 કલાક સુધી સાત્વિક બનાવી રાખે છે. આ પ્રયોગથી અસ્થમાના દર્દીને ખુબ જ ફાયદો થાય છે. દિપક આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિને નાની મોટી બીમારી હોય તો તેને પણ ભગાવે છે. પરંતુ જો દિપકમાં એક લવિંગ નાખીને તેને સળગાવવામાં આવે તો તેની અસર ખુબ જ પ્રભાવશાળી પડે છે. દેશી ગાયના ઘીમાં ચર્મ રોગને દુર કરવાના બધા જ ગુણ રહેલા હોય છે એટલા માટે તેના ધુમાડાનો સ્પર્શ આપણા શરીરને થાય તો તેનાથી આપણી સ્કીન પણ સ્વસ્થ રહે છે. ઘીનો દિપક પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો થાય છે. કોઈ પણ વ્યક્તિ ભલે પૂજા સમયે તેમાં ભાગીદાર ન હોય પરંતુ દિપકમાં રહેલું ઘી અથવા તેનો ધુમાડો તમારા સંપર્કમાં આવે છે તો ઘી વાતાવરણને પવિત્ર બનાવી નાખે છે.

આજ સુધી આખી દુનિયામાં બે જ વસ્તુ ઓક્સીજન બનાવે છે એક તો વનસ્પતિઓ અને બીજું છે ગાયના ધી નો દિપકમાંથી જે ધુમાડો નીકળે છે તે ઓક્સીજન બની જાય. આખી પૃથ્વી પર એક જ ધુમાડો એવો છે જે ઓક્સીજન બને છે. તો મિત્રો હવે રોજ મંદિરમાં એક સવારે અને એક સાંજે ઘી અથવા સરસવના તેલનો દિપક પ્રગટાવો અને સ્વાસ્થ્યને પહોંચાડો લાભ ક્યારેય દવાખાને નહિ જવું પડે.

શાસ્ત્રો માં માનવામાં આવે છે કે જો ઘર માં કોઈને અસાધ્ય રોગ થઇ ગયો હોય તો પીડિત વ્યક્તિ એ પહેરેલા કપડા થી અમુક ભાગ તોડીને એની વાટ બનાવી શુદ્ધ ઘી માં એનો દીવો આપણા ઇષ્ટ ની સામે પ્રગટાવો એવું કરવાથી રોગ દુર થઇ જાય છે. જો કોઈ કન્યા ના વિવાહ નથી થઇ રહ્યા અથવા વિવાહ માં પરેશાની આવી રહી છે તો કેળા ના ઝાડ માં બૃહસ્પતિવાર ના દિવસે ઘી નો દીવો પ્રગટાવવાથી અવિવાહિત કન્યા ના વિવાહ નક્કી થઇ જાય છે.ચોક વચ્ચે લોટનો ચારમુખ વાળો ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે. ધનને લગતી પરેશાની દુર થઇ જાય છે. ઘર ને ખરાબ શક્તિ થી બચાવવા માટે પૂર્વ અને પશ્ચિમ મુખી ઘરો માં મુખ્ય દરવાજા પર સાંજ ના સમયે સરસા ના તેલ નો દીવો પ્રગટાવવો શુભ રહે છે. રોજ સાંજે તુલસી ના છોડ પર દીવો પ્રગટાવવાથી ઘર માં ખરાબ શક્તિઓ નો પ્રભાવ પડતો નથી.

પૂજા દરમિયાન દીવો પ્રગટાવવા થી થાય છે આરોગ્યને ફાયદો જાણો દરરોજ ની આ ક્રિયા કેટલી ફાયદેમંદ છેહિંદુ રીવાજ મુજબ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાની માન્યતા છે. દીવો તે પાત્ર છે, જેમાં ઘી કે તેલ નાખીને સુતરની વાટ પ્રગટાવવામાં આવે છે. પારંપરિક રીતે માત્ર માટીના દીવા પ્રગટાવવામાં આવે છે પણ હવે લોકો ઘરમાં ધાતુના દીવા પર પ્રગટાવવા લાગ્યા છે. દીવા પ્રગટાવવા પાછળ વડવાઓ વિચાર આપતા ગયા છે કે તેનાથી ઘરમાં અંધકાર દુર થાય છે. પણ તેથી ફાયદા વિષે વિજ્ઞાન માં પણ પુષ્ઠી કરવામાં આવેલ છે. ખાસ કરી ને કોરિયા, જાપાન જેવા દેશો માં ખાસ ઘરમાં દીવો પ્રગટાવા નું ચલણ છે.

About bhai bhai

Check Also

માં મોગલના પરચા અપરંપાર, યુવક ની માનતા માં મોગલે એક ઝટકા માં પુરી કરી,માનતા હોય તો જરૂર જાણો..

કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે. માતાજીના આશીર્વાદ …