જાણો આયુર્વેદ અનુસાર સંભોગ માટે સાચો સમય અને સાચી પોઝીશન કઈ છે, ખુબજ કામમાં આવશે આ માહિતી

આયુર્વેદમાં જુદા જુદા સમયે સેક્સના માણવાના વિવિધ અર્થ અને તેના ફાયદા અને નુકશાન બતાવવામાં આવ્યા છે.ભારતીય આયુર્વેદમાં પણ સેક્સ કરવાનો ચોક્કસ સમય મોસમ અને પોઝીશન વિશે પણ બતાવવામાં આવ્યુ છે આયુર્વેદમાં સેક્સ આનંદ ઉપરાંત તે શરીરને પોષણ આપવાનું માધ્યમ પણ માનવામાં આવે છે જીવનસાથી વચ્ચેના સંબંધને મજબૂત બનાવવા માટે તેમના શારીરિક સંબંધ સારો હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સેક્સ માત્ર વધતી પેઢી વધારવાનું સાધન નથી પરંતુ એક દંપતી વચ્ચે પરસ્પર સંબંધો અને સુમેળમાં પણ સુધારો કરે છે.આયુર્વેદમાં જણાવ્યું છે કે સેક્સનું બીજું કામ આપણને ઉંડાણપૂર્વક પોષણ આપવાનું છે.આયુર્વેદમાં જુદા જુદા સમયે સેક્સ કરવાના વિવિધ અર્થો અને તેના ફાયદા અને નુકશાન બતાવવામાં આવ્યા છે.ચાલો જાણીએ.

આયુર્વેદ મુજબ શું છે સેક્સ માણવાનો યોગ્ય સમય અને ખાસ પોજીશન આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા દરમિયાન પુરુષ સૌથી વધુ ઉત્તેજિત હોય છે જો કે આ સમય દરમિયાન સ્ત્રીઓ નિંદ્રાધીન હોય છે અને તેમના શરીરનું તાપમાન ઓછું હોય છે.તેથી આ સમયે સેક્સ પુરુષો માટે સારું છે પરંતુ મહિલાઓ આ સમયે સેક્સનો વધુ આનંદ લેતી નથી.

માનવામાં આવે છે કે સ્ત્રીઓ આ સમયે મહિલાઓ ઉત્તેજીત હોય છે પરંતુ પુરુષોના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર સામાન્ય છે તેથી તેઓ સેક્સને બદલે સારા બ્રેકફાસ્ટની શોધમાં હોઈ શકે છે.

આયુર્વેદમાં શુ છે સેક્સ કરવાનો યોગ્ય સમય આયુર્વેદ અનુસાર બપોરે 2 થી 4 દરમિયાન મહિલાઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમ ખૂબ જ સક્રિય હોય છે તેથી જો ગર્ભધારણ કરવા માંગતા હોવ તો આ સમય યોગ્ય છે.

આયુર્વેદ અનુસાર ક્યાંક એવું પણ લખવામાં આવ્યું છે કે સેક્સથી શરીરમાં વટ દોષ વધે છે તેથી સૂર્યોદય પછી સવારે 10 વાગ્યા સુધીનો સમય સેક્સ માટે શ્રેષ્ઠ છે.

હાલની ભાગદોડ ભરી જીવનશૈલીને જોતા જો આ સંભવ નથી તો હળવા રાત્રિભોજન પછી રાત્રે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સેક્સ માટે સારો સમય માનવામાં આવે છે.

ક્યારે ન કરવું જોઈએ સેક્સ આયુર્વેદ અનુસાર ખાલી પેટ અથવા ભારે આહાર પછી સેક્સ કરવાની વાતાનું સંતુલન બગડે છે તેનાથી ડાઈઝેસનથી જોડાયેલી સમસ્યા માથાનો દુખાવો અને ગેસ્ટ્રિક સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે સેક્સ પહેલાં હળવા ખોરાક ખાઓ.

શિયાળાની અને વસંતૠતુની શરૂઆત યોગ્ય ૠતુ ગણવામાં આવે છે.ઉનાળા અને પાનખર દરમિયાન વટામાં વધારો થાય છે તેથી આપણે સેક્સ અને ઓર્ગેઝમની ફ્રિકવનસી ઓછી કરી દેવી જોઈએ આયુર્વેદ અનુસાર માનવામાં આવે છે કે શ્રેષ્ઠ સેક્સ પોઝિશન તે છે કે જેમાં મહિલા પીઠ પર અને ચહેરા ઉપરની તરફ રાખીને સુતી હોય છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …