તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં,ની બબીતા એ સેર કર્યા આજ સુધીના સૌથી સુંદર ફોટા,ફોટો જોઈને ફેન્સ થઈ ગયા છે પાણી પાણી…

આજે બબીતા ને કોણ નથી ઓળખતું,જો આજ સુધી ની સૌથી સારી અને વધુ ચાલેલ TV સિરિયલ ની વાત કરીએ તો એ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં,અને આજે આ સિરિયલ ની ફેસમ અભિનેત્રી એટલે કે મૂંનમુન દત્ત એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થોડી તસવીરો શેર કરી છે જે જે લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા છે.

આમ તો બબીતાજી વધારે પોસ્ટ સેર નથી કરતી પરંતુ છેલ્લા બે કલાકોમાં તેણે તેના બે અલગ અલગ ફોટોશૂટ પોસ્ટ કર્યા છે.પણ સ્વભાવિક છે કે આ ફોટો એમને લોક ડાઉન પહેલે પાડ્યા હશે અને એમને હાલ માં સેર કર્યા હશે આજે આ ચહેરો ખૂબ જાણીતો ચહેરો બની ગયો છે એમને લોકો પ્રેમ પણ ખૂબ કરે છે.

ટીવી ની આ સિરિયલ માં બબીતા ની સાથે જેઠાલાલ નું પાત્ર પણ ખૂબ જાણીતું છે.અને તમને પણ જાણ હશે કે કોરોના વાયરસ ના કારણે દેશ માં લોક ડાઉન ચાલી રહ્યું છે અને એટલે સિરિયલ કે ફિલ્મો નું શુટિંગ પણ બંધ છે.

અને એવા હાલત માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના દર્શકો જુના એપિસોડ થી જ કામ ચલાવી રહ્યા છે પણ આજે તો બબીતા એ પણ કઈ અલગ કર્યું છે.જે આ ખૂબસૂરત તસવીરો માં દેખાઈ રહ્યું છે.હાલ માં પણ બબીતા એક જાણીતો ચહેરો બની ગયો છે.બબીતા જી ની આ તસવીરો વાયુ નું વેગે શેર થઈ રહી છે.અને આ tv સિરિયલ માં પણ એમને કઈ અલગ જ કિરદાર નિભાવ્યો છે.આજે પણ આ સિરિયલ એટલી જ ફેમસ છે કે જેટલી પહેલા ના સમય માં હતી.આ ફોટોસૂટ માં બબીતા ટાઇટ શોલ્ડર ગાઉનમાં જોવા મળી રહી છે.આ બ્લુ ગાઉનમાં મુનમૂન ખૂબ જ સુંદર લાગી રહી છે.આ ફોટાઓના કેપ્શનમાં એને લખ્યું છે ડ્રેસ અપ નોટ ડાઉન લખ્યું નથી.

છેલ્લી પોસ્ટમાં મુનમુને જે ફોટા પોસ્ટ કર્યા હતા, એમાં પણ ખૂબ સુંદર લાગી રહી હતી.આ અભિનેત્રી પણ પહેલા ઘણા ફોટો શેર કરતી હતી પણ હાલ લોક ડાઉન ના કારણે આ શક્ય નથી.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મૂંનમુન દત્તા એટલે કે બબીતા હાલ મુંબઈ માં રહે છે.જે અહીં એની માતા સાથે રહે છે.અને જણાવી દઈએ કે આ અભિનેત્રી એ tv સિવાય ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.અને જણાવી એ તો આ અભિનેત્રી ને સમાજ સેવા પણ કામ ખુબ ગમે છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …