સ્વપ્ન જોવા સારી વાત છે, જો કોઈ ખુલ્લી આંખોથી સ્વપ્ન જુએ છે, તો કોઈ ઉઘતી વખતે સપના જોવે છે. જ્યોતિષશાસ્ત્ર વિશે વાત કરીએ, તો સૂવાના સમયે તમે જોતા દરેક સ્વપ્નનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે. દુનિયામાં જન્મેલા અંધ વ્યક્તિ સિવાય દરેક વ્યક્તિને સપના આવતા હોઈ છે. જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ સારા સપના આવે છે અથવા ખૂબ જ ખરાબ સ્વપ્નો હોય છે,તો તે સવારે ઉઠીને જરૂર તેને યાદ કરે છે.તે જ સમયે, કેટલાક લોકો એવા છે કે જેમના સ્વપ્નોમાં ભગવાન અને દેવીઓના દર્શન મળે છે, જો તમે પણ આ વ્યક્તિઓમાં શામેલ હોવ, તો આજે અમે તમને એવા જ સપનાનો અર્થ જણાવવા જઈ રહ્યા છીએ જેમાં હિન્દુ ધર્મની દેવીઓ દર્શન આપે છે. તો ચાલો વિગતવાર જાણીએ કે દેવીઓનું સપનામાં આવવું જેનું શુ મહત્વ છે.
લાલ સાડીમાં દુર્ગામાંનું સપનામાં દેખાવું,સ્વપ્નમાં ઘણી વાર હિન્દુ દેવી,માતા દુર્ગા પણ દર્શન આપે છે, પરંતુ અહીં અમે તમને,લાલ સાડી પહેરેલા માં દુર્ગા વિશે જણાવીશું,કે જો તમારા સ્વપ્નમાં, માતા દુર્ગાલાલ સાડી પહેરીને સ્મિત કરતા જોવામાં આવે તો, તે ખૂબ જ સારો સંકેત છે.,આનો અર્થ એ કે તમારું અટકેલું કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે,પછી તે તમારું કોઈ અટકેલું કામ હોય,, બેરોજગારની નોકરી મળવી, અથવા કુંવારાઓના લગ્ન થવા.સિંહ પર સવાર માં ના દર્શન થવા,જોકે માતા દુર્ગાજીનું સપનામાં દર્શન આપવા ખૂબ જ શુભ માનવામાં આવે છે,પરંતુ જ્યારે માતા સિંહ પર સવાર થઈને અને તમને દર્શન આપે છે ત્યારે સૌથી અશુભ હોઈ છે,તેથી જો તમે સ્વપ્નમાં માતા ભગવતીને સિંહ પર સવાર કરતા જોવો છો,તેથી સમજો કે તમારો ખરાબ સમય હવે પૂર્ણ થઈ ગયો છે,અને તમારી બધી વર્તમાન સમસ્યાઓનું સમાધાન ખૂબ જલ્દી બનવાનું છે, અને તમારું જીવન બદલાવા જઈ રહ્યું છે.
કાળા અથવા સફેદ કપડામાં માં ના દર્શન.
સપનામાં જો માં ના દર્શન થઇ જાય એ પણ, કાળા અથવા સફેદ કપડાંમા તો સમજવું,કે તમારી નૌયા હવે પાર થવાની છે. જી હા માં નું આ રીતે કાળા,અથવા સફેદ કપડાંમાં દર્શન આપવા ખૂબ જ દુર્લભ છે.શાસ્ત્રો અનુસાર માતા આવા કપડાં પહેરીને ખૂબ જ ઓછા દર્શન આપે છે.અને જેને આવા સપના આવે છે તે ખૂબ નસીબદાર છે.
રડતા માં ના દર્શન,, હોઈ છે વિનાશકારી.
જ્યા એક તરફ માં ના દરેક રીતે દર્શન મળવા ફાયદાકારક માનવામાં આવે છે,બીજી તરફ, સ્વપ્નમાં દેવીને રડતા જોવાનો અર્થ ખૂબ વિનાશક માનવામાં આવે છે.આનો અર્થ એ કે હવે તમારો ખરાબ સમય શરૂ થયો છે,અને હવે કોઈ તમને બરબાદ થવાથી બચાવી શકશે નહીં.તમે એ રીતેતન-મન-ધન થી પુરી રીતે નુક્શાનમાં જવાના છો. તેનાથી બચવા માટે માતાની પૂજા કરો.
મા લક્ષ્મીનું.દેખાવું શુભ માનવામાં આવ્યું છે.
જો તમે પૈસાની સમસ્યા સાથે સતત સંઘર્ષ કરી રહ્યા છો અને તમને સ્વપ્નમાં હિન્દુ દેવી માતા લક્ષ્મીના દર્શન મળે છે, તો સમજી લો કે હવે તમારી આર્થિક તંગી પૂર્ણ થવા જઇ રહી છે. હા, સ્વપ્નમાં દેવી લક્ષ્મીને જોવાનું શુભ માનવામાં આવે છે. તેમને સ્વપ્નમાં જોવાનો અર્થ એ છે કે તમને ધન લાભ મળશે. આ લાભ કોઈપણ સ્વરૂપમાં, રોજગાર, વ્યવસાયમાં કોઈપણ રૂપમાં હોઈ શકે છે.
મહાકાળીના દર્શન ન તો શુભ છે ન તો અશુભ.
ઘણી વાર એવું બને છે કે તમે તમારા સ્વપ્નમાં હિન્દુ દેવી મહાકાળીના દર્શન થયા છે, જો તમારી સાથે પણ આવું થયું છે, તો તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે સ્વપ્નમાં માતા કાલીજીને જોવુ ન તો, તે શુભ છે અને ન અશુભ
માં પાર્વતીનું સપનામાં દેખાવું હોઈ છે શુભ.
માતા પાર્વતીજીને સ્વપ્નમાં જોવું ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્ર મુજબ, જો મા પાર્વતી જી તમને સ્વપ્નમાં દર્શન આપે છે, તો તેનો અર્થ એ છે કે તમારું સતત નિષ્ફળ કાર્ય હવે સફળ થવાનું છે અથવા જે પણ કાર્ય સફળ થવાનું છે. તેનો અર્થ એ પણ છે કે તમારું જે પણ સંબંધિત કાર્ય છે, તે સફળ થશે.