ચહેરાને એક્દમ સુંદર બનાવી દે છે આ એકજ ઉપાય, જાણો આ ઉપાય વિશે.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું દરરોજના જેમ આજે પણ હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને જણાવવાનો છું કે તમારા ચહેરાની સુંદરતા તમે કેમના વધારી શકો છો તો ઘણા એવા બધા ઉપાયો છે કે આપણા ચહેરાને મસ્ત અને સુંદર બનાવી શકે છે અને તેમજ આ ઉપાય તમને ખૂબ જ ઉપયોગી બનશે ઘણા લોકો પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુટીપાર્લર કરતા હોય છે અને ચહેરાને સુંદર બનાવવાની કોશિશ કરતા હોય છે તેવી જ રીતે આજે આપણે એવો ઉપાય જાણીશુ કે જેનાથી તમે તમારો ચહેરો સુંદર બનાવી શકો છો તો આવો જાણીએ આ ઉપાય વિશે વધુ માહિતી.

આ ઘરેલુ ઉપાય એક આર્યુવૈદીક ઉપાય પણ માનવામાં આવે છે અને તેમજ આ ઉપાય ઘણા સમયથી લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમજ ઘણા લોકો આજકાલ સુંદરતા મેળવવા માટે આજે ક્રીમનો ઉપયોગ કરતા દેખાઈ આવે છે પણ તે ખરેખર ના કરક જોઈએ કારણ કે તેની ખરાબ અસર તમારા ચહેરા પર પડી શકે છે અને જેની અસર પડતા જ તમારો ચહેરો એકદમ બદલાઈ જશે અને સુંદર થવાના બદલે બગડી જશે તો આ વાતનું ખાસ ધ્યાન રાખો આ મુજબ કહેવામાં આવે છે કે મોટા ભાગના લોકો આ ક્રીમનો જ ઉપયોગ કરતા દેખાઈ રહ્યા છે.

સ્ત્રીઓની વાત કરવામાં આવે તો તે કાયમના માટે બ્યુટીપાર્લરનો ઉપયોગ કરતી હોય છે અને સુંદર દેખાવ માટે અનેક કાર્ય કરતી જોવા મળતી હોય છે અને જો તેમણે કોઈ નવી રૂટ કહેવામાં આવે તો તે પણ આજમાવે છે તેમજ સ્ત્રીઓને આ પ્રત્યે વધારે માર્ગદર્શન લેતી હોય છે અને તેઓ સુંદર બનવા માટે અનેક નુસખા કરતી હોય છે.આ ઘરેલુ ઉપાયમાં તમારે બહાર જવાની કોઈ પરેશાની રહેતું જ નથી કારણ કે આ ઉપાયને તમારે ઘરે જ અપનાવવાનો છે અને તેમજ તમને આ હપાય કર્યા બાદ જરૂર રિઝલ્ટ મળશે એ વાત ચોક્ક્સની છે તો તેના માટે તમારે એક પેસ્ટ તૈયાર કરવાની રહેશે.

ત્યારબાદ આ પેસ્ટ તમારે તૈયાર કરવી છે તો જાણો આ મુજબ તમારે પહેલા હળદર અને નાળિયેરના તેલને મિક્સ કરવાનું રહેશે અને ત્યારબાદ તમે આ પેસ્ટને તમારા મોં પર લગાવી શકો છો.આવું કર્યા બાદ તેને તમે 15 મિનિટ માટે એવું જ રહેવા દો અને 15 મિનિટ થયા બાદ તમે તેને ધોઇ નાંખો અને ત્યારબાદ તમને આ લેપ મોઇશ્ચરાઇઝેશન આપશે અને ત્યારબાદ તમારી ત્વચા બદલાવા લાગશે અને તમારી ત્વચા ગ્લો થવા લાગશે અને આવું થોડા દિવસ કર્યા પછી તમારો ચહેરો સુંદર દેખાવા લાગશે.

બીજો ઉપાય એ છે કે તમે ત્યારબાદ આવું ન કરવું હોય તો તમે દૂધની ઉપર વળી રહેલી તોળમાં હળદર ઉમેરો અને તેમાંથી તમારા ચહેરાને ચમક મળશે.

ત્યારબાદ ત્રીજો ઉપાય એ છે કે આજકાલ દરેક લોકોના ઘરે એલોવેરા તો હોય છે જ તો તે પણ આમાં કામ લાગશે કારણ કે એલોવેરા પણ તમારા ચહેરાને સુંદર રાખવા માટે એક ખૂબ જ અસરકારક રૂટ માનવામાં આવે છે.તેના પાંદડામાંથી નીકળતો રસ તમારા ચહેરા પર લગાવો અને ત્યારબાદ 10 મિનિટ પછી તમારા ચહેરાને ધોઈ લ્યો આવું 1 અઠવાડિયા સુધી કરશો તો તમણે ચોક્કસ પરિણામ મળશે.

ચોથો ઉપાય છે જે આપણા બધાના ઘરમાં આ વસ્તુ હોય છે અને તે છે ચણાનો લોટ,ચોખાનો લોટ,દહીં અને હળદરને મિક્સ કરો અને ત્યારબાદ તેને ચહેરા પર લગાવી દો આવું કરવાથી ચહેરા પરથી બધી ચીકનાસ નીકળી જશે અને તમારો ચહેરો સુંદર અને સ્વસ્થ બની જશે.

પાંચમો ઉપાય એ છે કે મધ,ફુદીનાનો રસ,લીંબુનો રસ એ પણ તમારા ચહેરા પર રહેલા ચીકનાસને દૂર કરશે અને તમારા ચહેરાને સુંદર બનાવવામાં ખૂબ જ મદદ કરશે અને તમારો ચહેરો ચમકવા લાગશે.

છઠ્ઠો ઉપાય એ છે કે તમારે પહેલા મુલતાની માટી લાવવી પડશે અને ચંદનની ગોટી મિક્સ કરીને લગાવશો તો તે પણ તમારા ચહેરા માટે ખૂબ જ ઉલયોગી બનશે.

સાતમો ઉપાય એ છે કે તમારે પહેલા તો કાચા બટાકા,કાકડીને પીસીને તેની પેસ્ટ બનાવો અને ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવો જેનાથી તમને સુંદરતા મળશે.

About gujaratreport

Check Also

હજુ આવનાર 2 દિવસ દરમિયાન ગુજરાતી માં ધોધમાર વરસાદ ની આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ.

આજે ગુજરાત માં ખૂબ વરસાદ માહોલ જામ્યો છે ઠેર ઠેર પાણી ભરાય છે.ઘણા શહેરો ના …