અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્નાએ 46 વર્ષમાં પહેલીવાર માંના હાથનું ભોજન ખાધું,અને કહ્યું કે મને આજે સમજાયું કે…

મિત્રો આજે હું તમારા માટે નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમણે અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્ના વિશે જણાવવા જઈ રહ્યો છું અને બોલિવુડનો સુપર સ્ટાર અને ખેલાડી અક્ષય કુમાર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે અને તેઓ તેમની ફિલ્મોના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને જેના કારણે તેમના ફ્રેન્ચ પણ ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને તેની સાથે સાથે અક્ષય કુમારની પત્નિ પણ ખૂબ જ ચર્ચામાં આવી રહી છે અને તેમની પત્નિ ખૂબ જ હેડલાઈન્સમાં પણ આવી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ તેઓ ખૂબ જ વાયરલ થઈ રહી છે.

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને આવી સ્થિતિમાં આ બંને લોકો એકસાથે પોતાની તસવીરો શેર કરતા રહે છે અને હાલમાં જ અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્નાએ એવું જણાવ્યું છે કે તેણે 46 વર્ષમાં પહેલી વાર તેણી માતાના હાથનું જમવાનું જમી છે.ત્યારબાદ વાત કરવામાં આવે તો લોકડાઉનની તો તેમાં પણ અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર અને પુત્રી નિતારા અને પુત્ર આરવ સાથે ઘરે જ છે અને તેઓ જ્યાંરથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારથી જ ઘરની બહાર પણ નથી નીકળ્યા અને તેમજ તેઓ ઘરે જ સમય પસાર કરી રહ્યા છે.

બધા જ પરિવારના લોકો સાથે તેઓ ખૂબ જ આનંદ માણી રહ્યા છે અને તેમજ અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્ના તે મીડિયા પર કોરોના વાયરસથી સાવધાન રહેવું માટે પણ જણાવી રહી છે.પણ ત્યારે જ કહેવામાં આવ્યું છે કે ટ્વિંકલ ખન્નાની માતાએ આ લોકડાઉનમાં ઘરે રહીને જમવાનું બનાવ્યું છે અને તે જમવાનું અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્નાએ 46 વર્ષે પહેલી વાર જમે છે તેવું જાણવા મળ્યું છે.ખરેખર વાત કરવામાં આવે સોશિયલ મીડિયાની તો તેમાં પણ અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્નાએ એક તસવીર ખૂબ જ અપલોડ કરી છે.

તેઓએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ અપલોડ કરી છે અને જેમાં બાઉલમાં ફ્રાઇડ રાઈસ જોવા મળી રહી છે અને આ મુજબ એ નક્કી થયું છે કે અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્નાએ તેમના માતાના હાથનું જમવાનું ઘણા સમયે જમી રહ્યા છે અને આવા લોકડાઉનના સમયમાં તેમની માતાએ તેમની માટે આ જમવાનું બનાવ્યું હતું.ત્યારે જ અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતું કે આજે મને ખબર પડી કે માતાના બનાવેલ જમવામાં કેટલો ટેસ્ટ હોય છે અને ત્યારે જ તેમણે ખૂબ જ આનંદ માણ્યો હતો.

અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્નાની આ તસ્વીર ખૂબ જ વાયરલ થઈ છે અને આ તસવીરને લોકોએ ખૂબ જ પ્રમાણમાં પસંદ કરી છે અને ત્યારબાદ જોવામાં આવે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ તસવીર ખૂબ જ વાયરલ થઈ છે અને ઘણા લોકોએ તેને પસંદ કરી છે.

તેની સાથે સાથે તેમાં આપેલ એપ્લિકેશનની પણ ખૂબ જ તારીફ કરી રહ્યા છે ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે જેના કારણે આ અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્ના ખૂબ જ ચર્ચામાં આવી ગઈ છે અને તેમના કરોડો ફ્રેન્ડ બની ચુક્યા છે.તેમજ નોંધનીય વાત એ પણ છે કે તાજેતરમાં જ કહેવામાં આવ્યું છે કે ઈદના સમયે જ આ અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્નાએ તેમની નાની બેટી કાપડીયાને પણ ખૂબ જ યાદ કરી હતી.

તેઓ તેને મિસ કરતા હતા અને ટ્વિંકલ ખન્ના તેમની નાનીને યાદ કરીને ખૂબ જ ઇમોશનલ થઈ ગયા હતા અને તેમણે એક પોસ્ટ પણ કરી હતી કે તેઓની નાની સિવાય તેમનું દિલ પણ એકદમ ખાલી છે કારણ કે તેમની હાજરી ત્યાં ન હતી અને આમ જ આ પોસ્ટમાં અક્ષય કુમારની પત્નિ ટ્વિંકલ ખન્ના વિશે આ માહીતી આપવામાં આવી છે.

About gujaratreport

Check Also

ઉરફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો કે તસવીરો જોઈને તમારા પણ મો માં પાણી આવી જશે..

નાના પડદાની જાણીતી અભિનેત્રી અને બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ તેના મનમોહક અભિનય અને …