મિત્રો આજે આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું અને તેમજ આ લેખમાં હું તમણે એક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેમાં વાળ ખરવાના બંધ થઈ જશે અને તમારા વાળ માટે આ ઉપાય ઘણો લાભ દાયક રહેશે અને તેમજ કેટલાક સરળ એવા ઘરેલુ ઉપાય છે કે જેનાથી તમે તમારા વાળને ખરતા અટકાવી શકો છો અને તમને હું એ પણ જણાવી દવ કે જો તમે આ ઉપાય કરશો તો તમણે તરમાંથી કોઈપણ નુકશાન થવા પાત્ર નથી તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું.
પણ તમારે આ ઉપાયોને નિયમ પ્રમાણે કામ કરવાનું રહેશે અને તેમજ જો તમે આ પ્રમાણે કરશો તો તમણે ચોક્કસ ફાયદો જોવા મળશે ત્યારબાદ એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમાં તમારે અઠવાડિયામાં 3 વાર આ ઉપાય કરવાનો રહેશે જેનાથી તમને આ વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો પણ ત્યારબાદ તમારે તેના નિયમો પ્રમાણે કામ કરવાનું રહેશે.ખરતા વાળને કેવી રીતે અટકાવવા.
વાળને ખરતા અટકાવવા માટે આ એક શ્રેષ્ટ ઉપાય છે પણ જો તમે આ ઉપાય ધ્યાનથી અને સાવધાનીતથી અને તેમજ તમારે આ ઉપાયને નિયમોનુસાર કરવાનો રહેશે.વાળને સારા રાખવા અને સારી સુગંધ આવે તેવું દરેક વ્યક્તિ વિચારતો હોય છે અને તેમજ આવા વ્યક્તિઓ વાળને ખરતા અટકાવવા માટે અને વાળને શુદ્ધ રાખવા માટે ઘણી કોશિશ કરતા હોય છે અને આ વાળ ખરતા હોય છે જેના કારણે તમારા વાળની હેરસ્ટાઇલ પણ બગડી જતી હોય છે અને ત્યારબાદ વાત કરવામાં આવે તો તમારે આ પરેશાનીથી ડરવાની કોઈપણ જરૂર નથી કારણ કે હું તમારા માટે તેનું નિવારણ લઈને આવ્યો છું અને ઘણા લોકો સલૂનમાં પણ આ માટેની જાણકારી મેળવતા હોય છે અને પોતાના વાળને ખરતા અટકાવવા માટે ખૂબ જ ધ્યાન રાખતા હોય છે તેમજ જો તમે આ ઘરેલુ ઉપાય અપનાવશો તો તમણે ચોક્ક્સ ફાયદો મળશે અને તમારા વાળ ખરતા તરત જ અટકી જશે તો ચાલો જાણીએ આ ઉપાય વિશે જે તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાના છે.
લીંબુ અને દહીં.
આજકાલ તમે પણ જાણતા હશો કે લીંબુનો ઉપયોગ મોટા ભાગે આવા કામોમાં વધારે થતો હોય છે અને તેમજ તેની સાથે દહીં પણ આવા કામમાં વધારે વપરાય છે પણ લીંબુ અને દહીં એ તમારા વાળને લગતી તમામ પરેશાનીઓ દૂર કરી શકે છે અને લીંબુ અને દહીંના ઘણા બધા એવા ઉપાયો છે કે જે તમારા કામમાં આવી શકે છે લીંબુ અને દહીં તમારા વાળને ખરતા અટકાવે છે તો ચાલો જાણીએ તેના ઉપાયની રીત.પહેલા તમારે થોડું દહીં લેવાનું છે અને ત્યારબાદ તમારે તેમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરવાના છે આવું કર્યા બાદ તમે તેને ધીમેથી વાળ પર લગાવી દો ત્યારબાદ જ્યારે તમારા વાળ સુકાઈ જાય એટલે તરત જ તમારા વાળને ધોઈ નાંખો.તમારે આવું અઠવાડિયામાં 3 વાર કરવાનું રહેશે જેની ખાંસ નોંધ લેવી.
હુંફાળા તેલથી કરો માલિશ.
વાળને ખરતા અટકાવવા માટે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ તમારે તેના નિયમ મુજબ અને હુંફાળું તેલ વાપરવાનું રહેશે અને આ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે અને તેમજ હુંફાળા તેલથી માલિશ કરવી એ એક સારો વિકલ્પ માનવામાં આવે છે તો આ વાતનું પણ ખાસ તમારે ધ્યાન રાખવું આવું કરવાથી તમારા વાળ ખરતા અટકી જશે અને તેમજ તમારા વાળમાં જરૂરી પોષણ પણ પૂરું પાડે છે તેવું પણ માનવામાં આવે છે. તો તમે આ ઉપાય જરૂર અપનાવી શકો છો જેનાથી તમારા વાળ ખરતા અટકી જશે અને તમારા માથામાંથી ખાંડો ( ડેન્ડ્રપ) પણ નીકળી જશે.
લીમડો અને દહીં.
લીમડો એ એક આર્યુવૈદીક વસ્તુ છે કારણ કે લીંડામાંથી ઘણી પ્રકારની આર્યુવૈદીક દવાઓ બનતી હોય છે અને તેમજ આ લીમડો તમારા માથાના વાળ માટે ખૂબ જ જરૂરી છે.લીમડાના પાંદડાની પેસ્ટ તમારા વાળને ખરતા અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે તેમજ લીમડો અને દહીં ભેગું કરવાથી અને તેને માથામાં લગાવાથી તમારા માથામાં ઠંડક પણ રહેશે.તમારા વાળમાં આ પેસ્ટ લગાવવાની રહશે અને ત્યારબાદ તમારે તેને 30 મિનિટ સુધી રહેવા દેવાનું છે અને ત્યારબાદ તમે માથું ધોઈ શકો છો અને આવું અઠવાડિયામાં ત્રણ વાર કરવાથી તમણે ઘણી સફળતા મળશે તેમજ ડેન્ડ્રપ વાળા લોકોને આ ઉપાય ખાસ કરવો જોઈએ જેનાથી તમને ખૂબ જ સારો અહેસાસ થશે અને આ ઘરેલુ ઉપાય વિશે અનુભવ થશે.