Breaking News

60 વર્ષના કાકાએ બાંધ્યા પોતાનાથી 37 વર્ષ નાની યુવતી સાથે, પણ યુવતી થઈ ગર્ભવતી અને થયું આવું…

મિત્રો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને આવા કિસ્સા મોટા પ્રમાણમાં બનવા લાગ્યા છે અને આ ઉપરાંત વાત કરવામાં આવે તો ગેંગરેપ,બળાત્કાર જેવા કિસ્સાઓ હાલમાં વધારે જોવા મળી રહ્યા છે અને કાયમ માટે આવો એક કિસ્સો તો આપણને જોવા મળતો જ હોય છે તેમજ કહેવાય છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને જેના કારણે આવો અત્યાચાર વધી રહ્યો છે તેમજ આવા લોકોથી દૂર રહેવું જોઈએ અને દિવસે દિવસે આવા કિસ્સા મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેવો જ એક કિસ્સો અહીંયા સામે આવ્યો છે જેમાં 60 વર્ષના પુરુષે 23 વર્ષની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ જે થયું તે જોયા જેવું છે તો આવો જાણીએ આ કિસ્સાને આગળ વધતા શુ થાય છે.

આ કિસ્સો એવો છે કે જાણીને તમારા પણ હોંશ ઉડી જવાના છે તેમજ આ કિસ્સામાં એક 60 વર્ષના પુરુષે એક 23 વર્ષની યુવતી સાથે શારીરિક સબંધ બાંધ્યા છે તેવું જાણવા મળ્યું છે અને ત્યારબાદ અચાનક જ સારા દિવસો ચડતાં વાલીઓ ચોંકી ઊઠયાં હતાં કારણ કે આ યુવતીને લગ્ન થયા વગર જ તે પ્રેગનેન્ટ થઈ ગઈ છે અને આ તપાસ કરાવતા તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું કહેવામા આવ્યું છે અને તેમજ ગામમાં જ રહેતા વૃદ્ધ શખ્સે બળજબરીપૂર્વક તેની સાથે કુકર્મ આચર્યું હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ આ યુવતી આ યુવક પર ખૂબ જ ગુસ્સે થઈ હતી.

તેની સાથે જ વાત કરવામાં આવે તો કહેવામા આવ્યું છે કે આ આ પુરુષ તેમની ઘરની બાજુમાં રહેતો હતો અને તે કાયમ માટે આ યુવતીને હેરાન કરતો હતો જ્યારે આ યુવતી બજારમાં જાય ત્યારે તે તેની પાછળ પાછળ બજારમાં જતો હતો અને તેને ખૂબ જ હેરાન કરતો હતો તેમજ આવી રીતે આયુવકને તેની પાછળ જવાની ટેવ પડી ગઈ હતી અને તે કાયમ માટે તેની પાછળ જતો હતો તેમજ એક દિવસ તેને જ્યારે તેના ઘરે કોઈ ન હતું ત્યારે તેની ઘરે જઈને તેને તેના ઘરે બોલાવવા મજબૂર કરી હતી પણ ત્યારે જ તેના ઘરના લોકો પરત આવતા તે ભાગી ગયો હતો.

તરમજ આવી રીતે તેને તેનો વોટશેપ નંબર લઈ લીધો હતો અને તેને કાયમ માટે મેસેજ કરીને હેરાન કરતો હતો અને રતળું જ નહીં તે તેના વોટશેપ દ્વારા તેને નગ્ન ફોટા મંગાવતો હતો અને ત્યારબાદ તેને આ યુવતીને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું અને કાયમ માટે તેને જબરદસ્તી બજારમાં જવાના બહાને તેને ઘરે બોલવતો હતો અને તેની સાથે શારીરિક સબંધ બાંધતો હતો આવું જ ઘણા સમયથી ચાલી આવતું હતું અને તેમજ આ યુવતી જ્યારે કોઈ ઘરે ન હોય ત્યારે તે તેના ઘરે જઈને તેની સાથે શારીરિક સંબંધ બાધતો હતો અને આવું ઘણા સમય સુધી ચાલતું હતું.

પણ જ્યારે આ યુવતીને આ સહન ન થતા તેને બધાને જણાવી દેવણ જણાવ્યું હતું પણ આ યુવકે તેને ધમકી આપી હતી કે જો આ વાતની તે કોઈને પણ જાણ કરશે તો તેને જાણથી મારી નાખશે તેવું કહેવામા આવ્યું હતું પણ ત્યારબાદ આ યુવતી સારી રીતે ફસાઈ ગઈ હતી પણ આ યુવકે તેને ધમકી આપી હોવાને કારણે તે કંઈપણ બોલો શકી ન હતી અને જેવું આ યુવક કહે તેવું કર્યા કરતી હતી અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ યુવતી વાંરવાર તેની સાથે સમાગમ કર્યું હતું તેવું પણ જાણવા મળ્યું છે.

આ યુવતી કુંવારી હતી પણ જ્યારે ઘરના લોકોને એક દિવસ શક જતા આ યુવતીને બધું જ પૂછવામાં આવ્યું હતું પણ તે છતાં આ યુવતીએ સચ્ચાંઈ જણાવી નહતી આખરે એક દિવસ આ યુવતીને અચાનક પેટમાં દુખાવો થઈ ગયો હતો અને ત્યારે તેનું પરિવાર તેને દવાખાને લઈ ગયું હતુ અને ત્યારે જ આ વાતની જાણ થતાં જ આખું પરિવાર ટેન્શનમાં આવી ગયું હતું પણ ડોક્ટરે ત્યારે એવું જણાવ્યું હતું કે આ યુવતીને 3 મહિનાનો ગર્ભ રહેલો છે અને ત્યારે પરિવારે તેને પૂછતાછ કઈ હતી અને ત્યારબાદ આ યુવતીએ તેની બધી જ સચ્ચાંઈ જણાવી દીધી હતી અને આ 60 વર્ષના પુરુષે તેની સાથે જબરજસ્તી આવું કર્યું હતું તેવું જણાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેના પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું હતું અને ત્યારબાદ આ યુવતીને પોલીસ સ્ટેશને લઇ જઈ તેના પરિવારે આ યુવકની ફરિયાદ નોંધાવી દીધી હતી અને એફઆઈઆર ફડાવી નાખી હતી અને ત્યારબાદ યુવકનર જલ્દીથી પકડવા માટે કહેવામા આવ્યું હતું અને તેમજ આ યુવકની ત્યાથી ધરપકડ કરવામાં આવી હતી અને હાલમાં તેની કાર્યવાહી ચાલુ છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

About bhai bhai

Check Also

પ્રેમીએ પોતાની પ્રેમિકાને હોસ્પિટલમાં બોલાવી, અને કરી દીધું પછી તેના જોડે આવું કામ

હાલમાં અવારનવાર કિસ્સાઓ સામે આવતા હોય છે.આજના સમયમાં મહિલાઓ સુરક્ષિત હોતી નથી સરકાર પણ નવા …