ઘણી વખત તમે અનુભવ કર્યો હશે કે તમારી સેક્સ ડ્રાઈવ એટલે કે કામેચ્છા એટલે કે લિબિડોમાં થયેલા ઘટાડાને કારણે પાર્ટનર સાથેની ઈન્ટિમેટ લાઈફ પર ખરાબ અસર પડવા લાગે છે સે-ક્સ કરવાની ઈચ્છામાં ઘટાડો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
પછી તે દિવસભરનો થાક ઓફિસ કે ઘરનો સ્ટ્રેસ લાંબા સમય સુધી ચાલનારી બીમીરી કોઈ ઈજા હોર્મોનલ ઈમ્બેલેન્સ અથવા ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનની સમસ્યા આજે અમે તમને કેટલાક ઓઈલ એટલે કે તેલ વિશે માહિતી આપીશું જેની મદદથી તમે તમારી ખોવાયેલી એનર્જી સે-ક્સ કરવાની ઈચ્છા અને ઉત્તેજના મેળવવાની સમસ્યાને દૂર કરી શકશો આ કેટલાક તેલ છે જે નેચરલ કામોત્તેજકનું કામ કરે છે.
જો તમે તમારી સે-ક્સ લાઈફને વધુ સ્પાઈસી બનાવવા માંગો છો લિબિડોની સમસ્યાને સુધારવા માંગો છો તો બેડરૂમમાં આ ઈસેંશન ઓઈલ્સને જગ્યા આપો તમે તેને સ્પ્રે તરીકે પણ ઉપયોગ કરી શકો છો રૂમમાં ડીફ્યૂસિંગ ઓઈલની જેમ ઉપયોગ કરી શકો છો આ એવા તેલ છે.
જે રૂમના વાતાવરણને વધુ સારું અને તમારી સે-ક્સ કરવાની ઈચ્છાને વધુ સારી બનાવશે આ મસાજ ઓઈલ નથી આ એક પારંપરિક જડી બૂટીના છોડમાંથી બનેલું તેલ છે જે તમારી સેક્શુઅલ ડિઝાયરને વધારે સારી અને તાકાત પૂરી પાડવાનું કામ કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે લોકો ઓલિવ ઓઈલનો ઉપયોગ કરી રહ્યા છે કારણકે તે એક માત્રા લાઈફને સુધારી શકે છે ત્યારે પુરુષો માટે ઓલિવ ઓઈલ પ્રણય સંબંધિત દરેક સમસ્યાને દૂર કરી શકે છે ત્યારે એક રિસર્ચમાં એ પણ સાબિત થયું છે કે ઓલિવ ઓઈલ વા-યગ્રા કરતાં પણ વધુ સારું છે.
તે બેડરૂમમાં પુરુષોના પરફોર્મન્સને સુધારવામાં મદદ કરે છે એક સંશોધનમાં સામે આવ્યું છે કે અઠવાડિયામાં લગભગ 9 ચમચી ઓલિવ તેલનું સેવન કરવાથી નપુંસકતાની સમસ્યા 40 ટકા ઓછી થઇ જાય છે ત્યારે ઓલિવ તેલ આરોગ્યના ખજાનાથી ભરપૂર હોય છે.
ત્યારે તે તમારી રક્તવાહિનીઓને સ્વસ્થ રાખવાની સાથે રક્ત પરિભ્રમણને પણ જાળવી રાખે છે આ સાથે ઓલિવ ઓઈલના સેવનથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધે છે અને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યા દૂર થાય છે આશરે 67 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા 660 પુરુષો પર હાથ ધરવામાં આવેલા.
આ સર્વેમાં પુરુષોની લાઈફ પર ઓલિવ ઓઈલની અસરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં જાણવા મળ્યું હતું કે ઓલિવ ઓઈલનું સેવન કરનારા પુરૂષો ઓલિવ ઓઈલનું સેવન ન કરતા પુરૂષોની સરખામણીમાં વધુ સારું પ્રદર્શન કરે છે.
સે-ક્સ કરવાની શક્તિ વધારવા માટે તેલની માહિતી.પ્રાચીન સમયમાં કામસૂત્ર પુસ્તકમાં સુગંધિત સે-ક્સ વધારવા માટે તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. સેક્સની શક્તિ વધારવા માટે બજારમાં ઘણું તેલ ઉપલબ્ધ છે, પરંતુ મિત્રો, કોઈપણ તેલનો ઉપયોગ કરતા પહેલા, આ સે-ક્સ તેલ અસલ છે કે નહીં તે તપાસો.
સે-ક્સ પાવર વધારવા માટે માર્કેટમાં ચંદનનું તેલ મળે છે, જો પુરૂષો પોતાના પેનિસ પર ચંદનના તેલનો ઉપયોગ કરે તો પુરુષોના શરીરમાં ઉત્તેજના મેળવવામાં ખૂબ જ સરળતા રહે છે.
લિંગ પર ચંદનના તેલનો ઉપયોગ કરતા પહેલા આ તેલને ગુલાબ અથવા તુલસી સાથે મિક્સ કરો, તેનાથી તમારી કામેચ્છા મજબૂત થશે.જે લોકો વિચારે છે કે આપણે ચંદનનું તેલ વાપરવા નથી માંગતા, એવા લોકોએ સે-ક્સ પાવર વધારવા માટે ગુલાબના તેલનો ઉપયોગ કરવો જોઈએ.ગુલાબનું તેલ ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે, જેના કારણે આ તેલ આપણી ત્વચા માટે ખૂબ જ અસરકારક છે.
જ્યારે આપણે આપણા શરીર પર સે-ક્સ સંબંધિત તેલનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આ તેલ આપણા શરીરમાં સે-ક્સ હોર્મોન્સને સક્રિય કરવાનું કામ કરે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સે-ક્સ પાવર વધારવા માટે આપણે આપણા જનનાંગોને સેક્સ ઓઈલથી માલિશ કરવી જોઈએ. સંભોગ કરતી વખતે જે પુરુષોનું લિંગ ટટ્ટાર થતું નથી અથવા જે સ્ત્રીઓની યોનિમાર્ગ સંભોગ કરતી વખતે ભીની ન હોય.
એવી સ્ત્રીઓ અને પુરુષો તેમના ગુપ્તાંગ પર ચમેલીના તેલનો ઉપયોગ વધુ અસરકારક છે. જાસ્મીનનું તેલ આપણી ઇન્દ્રિયોને મજબૂત બનાવવાનું કામ કરે છે, જેસ્મીન તેલનો ઉપયોગ શિશ્ન અથવા યોનિમાર્ગ પર કરવાથી તમને સંભોગ કરતી વખતે ભાવનાત્મક શક્તિ મળશે.
આ તમારા બેડરૂમનું વાતાવરણ વધારે રોમેન્ટિંક બનાવી દેશે પચૌલીનું તેલ સ્ટ્રેસ અને એંગ્ઝાઈટીને ઘટાડી સેક્શુઅલ ઓર્ગન્સને ઉત્તેજિત કરવાનું કામ કરે છે મોગરાનું તેલ તમારા હોર્મોનલ સિસ્ટમને વધારે સારી બનાવે છે શરીરના ટોક્સિન્સને બહાર કરવામાં મદદ કરે છે અને તમારા ઈમોશન્સને બેલેન્સ કરી આસપાસના વાતાવરણને સેક્શુઅલી એટ્રેક્ટિવ બનાવે છે.
આ તેલ ખાસ કરીને મહિલાઓ માટે ફાયદાકારક છે કેમ કે તેમાં રહેલું Stimulant મહિલાઓના મૂડ અને સે-ક્સ ડ્રાઈવ બંને માટે મદદરૂપ થાય છે રોઝ એટલે કે ગુલાબના તેલની સુગંધ રિપ્રોડક્ટિવ સિસ્ટમ સુધી લોહીના પ્રવાહને વધુ સારો બનાવે છે તેની સાથે તમારો મૂડ પણ સારો બનશે અને સે-ક્સ પ્રતિ ઉત્તેજના જાગશે જે તમારી સે-કસ્ લાઈફને સુધારવામાં મદદરૂપ સાબિત થશે.