દિકરી નહી પરંતુ સાસુ પસંદ આવી જતા સાસુ સાથે બાંધ્યા શારીરીક સબંધ, અને પછી સાસુ એ કર્યુ એવુ કે….

મહિલાઓ ઉપર થતા અત્યાચારના કિસ્સા અવાર નવાર સામે આવ્યા કરે છે દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ

તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ભોપાલ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો આ કિસ્સામા બન્યુ છે એવુ કે એક શખ્સે રવિવારે સવારે પોતાની લિવ ઇન પાર્ટનરનું ગળુ વેતરીને હત્યા કરી નાંખી હતી અને આ બંને વચ્ચે સાસુ અને જમાઇના સંબંધો હોવાનું જાણવા મળ્યું હતુ અને સૂચના મેળવીને પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યો હતો અને આ સમગ્ર ઘટના ભોપાલ ના અશોકા ગાર્ડન વિસ્તારની છે જેના વિશે પોલીસે જણાવ્યુ હતુ કે અશોક વિહાર કોલોનીમાં રુબિના નામની એક મહિલા સોહિલ નામના યુવક સાથે લિવ-ઇન માં રહેતી હતી.

શનિવારે રાતે રુબિના અને સોહિલ વચ્ચે ઝગડો થઇ ગયો હતો અને ઝગડાનું કારણ રુબિના નો દેહ વેપાર જાણવા મળી રહ્યું છે અને સોહિલે રુબિના ને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે સોહિલ ની વાત ન માની અને તેને લઇને થયેલા ઝગડામાં રવિવારે સોહિલે રુબિના નું ગળુ કાપી નાંખ્યુ હતુ અને હત્યા કર્યા બાદ સોહિલે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી હતી અને ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો હતો.

કોઇએ તેની સૂચના પોલીસને આપી હતી અને આ સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો રુબિના નો મૃતદેહ પડ્યો હતો જ્યા ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી સોહિલે થોડા વર્ષો પહેલાં જ રુબિના ની દિકરી સાથે નિકાહ કર્યા હતા અને સોહિલે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા હતા અને રુબિનાએ પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં હતા અને તલાક બાદ રુબિના પોતાના જમાઇ સોહિલ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી જ્યા પોલીસે જણાવ્યા અનુસાર રુબિના દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર સોહિલ ની તલાશમાં છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા સુરતમાં થોડા દિવસો પહેલા વેવાઈ વેવાણનું પ્રકરણ સામે આવ્યુ હતુ અને ત્યારે આ પ્રકરણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી અને આ કિસ્સા બાદ અમદાવાદમાં સાસુ જમાઈનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યા માતાએ દીકરીનું ઘર તોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી દીકરી માતાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે તેમજ સાસુ અને જમાઈ વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલ્યા બાદ દીકરીને આ બાબતે જાણ થઇ હતી.

પતિ પણ સાસુની સાથે રહેવા માટે તૈયાર છે, જેથી પરિણીતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં માતા સામે અરજી કરી છે.રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અશોકભાઈની ચાલીમાં 55 વર્ષની સવિતાબેને તેની દીકરી ટીનાના લગ્ન કમલ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ માતા સવિતાબેન દીકરી અને જમાઈ કમલને વારંવાર ઘરે બોલાવતા હતા. ટીના સાથે લગ્ન બાદ સાસુ સવિતાબેનને જમાઈ સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જેથી કમલ પણ અવાર નવાર કોઈ કારણ વગર સાસુના ઘરે જવાની જીદ પકડતો હતો.

જુલાઈ મહિનામાં સવિતાબેન દીકરીને મળવા તેના ઘરે ગયા હતા ત્યારે જમાઈ કમલ ઘરે જ હતો. સાસુ જમાઇની સાથે સમય વિતાવી શકે તે માટે તેમને દીકરી ટીનાને બજારમાં વસ્તુ લેવા માટે મોકલી દીધી હતી અને જ્યારે ટીના ઘરે આવી ત્યારે પાડોશીએ સાસુ જમાઈ વચ્ચેના સંબંધની વાત ટીનાને કરી હતી અને ત્યારબાદ ટીનાએ પતિ અને માતાની હરકતો નરી આંખે જોઇ તાત્કાલિક મહિલા હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો હતો અને આ મહિલા હેલ્પલાઇનના કાઉન્સીલરોએ જ્યારે સવિતાબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

અને તે સમયે સવિતાબેન કાઉન્સીલરો સામે જમાઈની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી હતી અને આ ઉપરાંત દીકરીએ જ્યારે સાસુ જમાઇનો પ્રેમાલાપ જોયો હતો ત્યારે સાસુ સવિતાબેન દીકરીને કહેવા લાગ્યા હતા કે, હું એકલી છું અને કમલ મારો છે, મારે તેની સાથે લગ્ન કરવા છે. તારે રહેવું હોય તો રે, નહીં તો કંઈ નહીં. હદ તો ત્યારે થઇ કે, પતિ કમલે પણ ટીનાને કહ્યું હતું કે, મને પણ સવિતા ગમે છે અને મારે તારી સાથે રહેવું નથી. આ સમગ્ર મામલે માતાએ જ દીકરીનું ઘર ભાંગવાનો પ્રયાસ કરતા દીકરીએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …