મારો મિત્ર મારી જોડે કોન્ડોમ વગર સમા-ગમ કરવા માંગે છે શું કરું?આનાથી કોઈ તફલિક થાય ખરી?.

સવાલ.મારી ઉંમર 24 વર્ષની છે મેં કોર્ટ મેરેજ કર્યા હતા શરૂઆતના વિરોધ પછી અમારા કુટુંબીજનોએ પણ અમારા લગ્ન સ્લીકારી લીધા હતા પરંતુ એકવાર મેં પારિવારિક ઝગડાને કારણે ગુસ્સામાં મારી પત્ની પર હાથ ઉઠાવી દીધો હતો.

તે પછી તે તેને પિયર જતી રહી છે મેં તેને મનાવવા પ્રયત્ન કર્યો પણ તે માનતી નથી મને ડર છે કે એના ઘરવાળા એના લગ્ન અન્ય સ્થળે કરાવી દેશે શું હું તલાક નહીં આપું તો તલાક થવાની શક્યતા ખરી?હું મારા પત્નીને ઘણો પ્રેમ કરું છું યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક ભાઈ (વડોદરા)

જવાબ.તમારા લગ્ન કોર્ટમાં રજિસ્ટર્ડ હશે તો તલાક વગર તમારી પત્ની બીજા લગ્ન કરી શકશે નહીં તેમજ છૂટાછેડા વગર તમે પણ બીજા લગ્ન કરી શકશો નહીં પરંતુ તમે તમારી પત્નીથી એક સાલથી વધારે સમય સુધી અલગ રહેશો.

તો તે તલાકનું કારણ બની શકશે પત્ની પર હાથ ઉગામવાને કારણે પણ તેને તલાક મળી શકે છે તમે તમારી ભૂલ સ્લીકારો છો તો તમારી પત્નીને બોલાવવા માટે તમે વકીલની સલાહ લઈ કાયદા મુજબ મુકદમો કરી શકો છો.

સવાલ.મારી ઉંમર 29 વર્ષની છે હું એક પ્રતિષ્ઠિત ફર્મમાં નોકરી કરું છું હું એક માત્ર પુત્ર હોવાને મારા કુટુંબીજનો મારી આવક પર નભે છે મારે લગ્નની ઉંમરની એક બહેન પણ છે તેના લગ્નની જવાબદારી પણ મારા પર જ છે છેલ્લા દોઢ વર્ષથી હું એક યુવતીના પ્રેમમાં છું અમારી જ્ઞાાતિ એક જ છે.

તેના ઘરવાળા અમારા લગ્ન માટે રાજી છે પરંતુ મારા ઘરવાળાને આનો વિરોધ છે મારી મમ્મીના દબાણથી છ એક મહિનાથી મેં તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો છે પરંતુ અમે બંને એક બીજા વગર રહી શકતા નથી હમણા જ તેને એક ખાસ પ્રકારની તબીબી સારવાર લેવી પડી છે આ માટે હું મારી જાતને અપરાધી માનું છું મારી મમ્મી હજુ તેની હઠ છોડવા માગતી નથી મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.એક યુવક (સુરત)

જવાબ.આ વાત સાવ સરળ છે તમારે તમારી મમ્મી કે પ્રિયતમા બંનેમાંથી એકની પસંદગી કરવાની છે તમે તમારા કુટુંબની વિરુદ્ધ જઈ શકતા નથી એટલે આ પરિસ્થિતિ મારે માટે મુશ્કેલ છે અને તમારો સ્વભાવ જોતા મને નથી લાગતું કે તમે આ બંનેમાંથી એક પસંદગી ખાસ કરીને તમારી પ્રિયતમાની પસંદગી કરી શકો.

એટલે પ્રશ્નના ઉત્તરનો સવાલ જ ઉત્પન નથી થતો જવાબ એકદમ સ્પષ્ટ છે તમારી પ્રેમિકા ઝડપથી સારી થઈ પોતાને માટે બીજો યોગ્ય જીવન સાથી શોધી લે કદાચ તમે તેને બીજાના હાથમાં સોંપવા ન માગતા હોતો તમારે પ્રેમિકાને અપનાવવા કુટુંબના વિરોધનો સામનો કર્યે જ છૂટકો છે.

સવાલ.મારો મિત્ર 35 વર્ષનો છે અને તે મારી સાથે સુરક્ષિત સે-ક્સ કરવા માંગે છે પરંતુ તે પહેલા તે જાણવા માંગે છે કે શું ઓરલ અને વજાઇનલ સે-ક્સ કરવું સુરક્ષિત છે?શું અજાણી વ્યક્તિ સાથે સે-ક્સ કરવું સલામત છે?આ સિવાય જો કોન્ડોમ યોનિમાર્ગની અંદર ફાટી જાય તો શું તેનાથી તેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ અથવા HIV થઈ શકે છે?જો તે માત્ર મુખ મૈથુન કરવા માંગતી હોય તો તેના માટે કોન્ડોમ ક્યાંથી મળશે?

જવાબ.સૌથી પહેલા તમને જણાવી દઈએ કે અજાણ્યા લોકો સાથે ક્યારેય સુરક્ષિત સે-ક્સ ન કરી શકાય હા કોન્ડોમ આ કિસ્સામાં સુરક્ષા આપી શકે છે પરંતુ અકસ્માતો પણ થઈ શકે છે જેના માટે પહેલાથી સાવચેત રહેવાની જરૂર છે.

આવી સ્થિતિમાં જો તે વ્યક્તિ જાતીય ચેપનો શિકાર છે તો તમને પણ ચેપ લાગી શકે છે તેથી જ હું તમને તેની ભલામણ બિલકુલ નહીં કરું તમને અથવા તમારા પાર્ટનરને સે-ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ લાગશે કે એચઆઈવી એ તેના પર આધાર રાખે છે.

કે વાયરસ તમારા અથવા પાર્ટનરના શરીરમાં પ્રવેશવાનો કોઈ બિંદુ શોધે છે કે કેમ જો પેઢામાં ચેપ હોય અથવા મોઢામાં કે યોનિમાર્ગમાં થોડો કાપ કે ઘા હોય તો એચઆઈવી અથવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસને શરીરમાં પ્રવેશવાનો સરળ રસ્તો મળી જશે જો તમે મુખમૈથુન માટે કોન્ડોમ માંગ્યું છે તો તમને રસાયણશાસ્ત્રી પાસેથી ફ્લેવર્ડ કોન્ડોમ મળશે.

સવાલ.મારો મોટા ભાઈ મારી કોલેજમાં જ ભણતી એક યુવતી સાથે પ્રેમમાં છે તે તેની સાથે લગ્ન કરવા માગે છે પરંતુ કોલેજમાં આ છોકરીની આબરૂ સારી નથી મેં મારા ભાઈને ખૂબ જ સમજાવ્યો પરંતુ તે માનતો નથી મારે શું કરવું તે મને સમજ પડતી નથી યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવતી (મુંબઈ)

જવાબ.બંને જણા પુખ્ત ઉંમરના છે તેઓ પોતાનું સારું-નરસું સમજી શકે છે આથી તમે આમાં કશું કરી શકો તેમ નથી તમે તમારા ભાઈને આ આગમાં કૂદી ન પડવા માટે ઘણું સમજાવ્યો પરંતુ તે માનતો નથી ધીરે ધીરે એ છોકરીને તેનો પરિચય થશે ત્યારે તેનામાં આપોઆપ અક્કલ આવી જશે.

બીજી બાજુ એ યુવતી તમારા ભાઈને અંત:કરણપૂર્વક ચાહતી હશે તો તે પોતાની આદત છોડી તમારા ભાઈને વફાદાર રહી નવેસરથી જિંદગી શરૂ કરી પણ શકે છે કદાચ તમે પણ તમારા ભાઈ માટે વધુ પડતા પઝેશીવ હોઈ શકો છો આમ પણ કોઈપણ બહેનને પોતાના ભાઈ માટે કોઈ પણ યુવતી યોગ્ય જણાતી નથી આ એક માનસિક સમસ્યા છે અત્યારના સંજોગો જોતા તો તમારે તેમના સંબંધમાંથી પોતાની જાતને અલિપ્ત જ રાખવી.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …