રાત્રે ફરવાની લાલચે યુવતી બની ગઈ હવસ નો શિકાર,યુવક રાત્રે ફરવા ના બહાને લઈ ગયો અને કર્યું આવું કામ.

દિવસે દિવસે આવા કિસ્સા વધવા લાગ્યા છે અને તેમજ કહેવામા આવ્યું છે કે બળાત્કાર,ગેંગરેપ જેવા કિસ્સાઓ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે અને તેની સાથે જ વાત કરવામાં આવે તો અહીંયા પણ એક એવો જ કિસ્સો બન્યો છે જેના વિશે હું આજે તમને વાત કરવા જઇ રહ્યો છે તેમજ આ કિસ્સો જાણીને તમારા પણ રુવાટાં ઉભા થઇ જશે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે.રાજધાની રાંચીમાં બીઆઈટી મેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીર યુવતી સાથે બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

આ ઘટના 24 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યે બની હતી. પીડિતા રીંગરોડ બાંધકામના કામમાં મજૂર તરીકે કામ કરે છે. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, રાંચીના પેટરવરમાં રહેતો અરવિંદ હેમ્બામ નામનો યુવક તેને ઘરની બહાર લાલચ આપી ફરવા માટે ગયો હતો અને તેને એકાંત સ્થળે લઈ જઇ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.

પીડિતાના નિવેદન પર આરોપી યુવક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સાથે જ આ બનાવ બાદ આરોપી ફરાર હોવાનું જણાવાયું છે. બળાત્કારના આરોપી યુવકની ધરપકડ કરવા માટે પોલીસે સતત દરોડા પાડ્યા છે. તેને ઘરની પાસેના પુલ નીચે લઈ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું છે કે આરોપીએ રાત્રે ઘરેથી ફોન કર્યો હતો.

આ પછી, ફરવાના બહાને તેને ઘરથી થોડે દૂર લઈ જવામાં આવ્યો હતો. ઘરથી દૂર જતાની સાથે જ તેણે બળજબરી શરૂ કરી. વિરોધ હોવા છતાં, તેને પુલની નીચે ખેંચીને લઇ જવામાં આવી હતી. જ્યાં તેણે હત્યાનો ડર બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના બાદ પીડિતા તેના ઘરે પરત આવી હતી અને તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી.

દિકરીની છેડતી કરતા ઈસમોને સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર હુમલો કરવાના કેસમાં જય ખોખરીયા સહિત સાત જણાં સામે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાના બે દિવસ બાદ દિકરીએ જય ખોખરિયા અને અન્ય ત્રણ ઈસમો સામે સામુહિક બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. કતારગામ પોલીસે પોસ્કો એક્ટ અને ટેકનોલોજી એકટ અન્વયે ગુનો દાખલ કર્યો છે.

કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ આંબાતલાવડી હરિધામ સોસાયટીમાં રહેતા જય ખોખરીયા તથા ત્રણ અજાણ્યા સામે પીડિતાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આ તમામ ઈસમો અવારનવાર ફરિયાદી કિશોરીનો પીછો કરતા હતા.

તેણીને બળજબરીથી કારમમાં બેસાડી એક રૂમમાં લઈ જઈ ત્રણેય ઈસમોએ ફરિયાદી કિશોરી સાથે બળજબરીથી સામુહિક બળાત્કાર ગુજારી મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. તેઓએ યુવતીને ધમકી આપી હતી કે જો કોઈને કહીશ તો મોઢા પર એસીડ ફેકીં ફોટા વાયરલ કરી દઈશું.

બાદમાં તા. 26મી ફેબ્રુઆરી 2020ના રોજ જય ખોખરીયા તથા તેની સાથે એક અજાણ્યા ઈસમે ફરિયાદી કિશોરીનો પીછો કરી અગાઉના ફોટા બતાવી ધમકાવી હતી. તા. 27મી ફેબ્રુઆરી 2020ના રોજ પાછા ફરી આવી ફરિયાદીનો હાથ પકડી બળજબરીથી લઈ જવાનો પ્રયાસ કરતા હતા ત્યારે ફરિયાદીએ બુમાબુમ કરી મુકતા આરોપીઓ નાસી ગયા હતા. બનાવ અંગે પીડિતાએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પો.ઈ. એ.જી. રાઠોડે તપાસ હાથ ધરી છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …