યુવકે ઉત્તેજિત થવા માટે એવી દવા ખાઈ લીધી કે પ્રેમિકા ની હાલત ખરાબ થઈ ગઈ…..

આજના આ સમયમાં લોકો પોતાની હવસની ભૂખ સંતોષવા માટે પોતાની સબંધ લાગણીઓ ને ભૂલી જાય છે.આજે બળાત્કાર, રેપ, જેવા ઘણા કેશો પોલિસ સ્ટેશનમાં નોંધેયેલ છે. એવા કિસ્સાઓ સામે આવે છે જે જાણીને લોકોની આખો ચાર થઈ જાય છે અને આજે લગ્ન કરવાની લાલચ આપી કેટલીય છોકરીઓ સાથે બળાત્કાર કરી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે.લોકો શારીરિક સંબંધ બનાવવા માટે ન જાણે કેવાં કેવાં નુસ્ખાઓ અપનાવતા હોય છે. આ જુગાડ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. એવો જ એક મામલો સામે આવ્યો છે.

મેક્સકોનાં રીનોસા શહેરનો, જ્યાં એક માણસે આખલાને ઉત્તેજીત કરવા માટેની દવા ખાઈ લીધી હતી. ત્યારબાદ તેને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યુ હતુ. તેની હાલત એટલી હદ સુધી બગડી ગઈ કે ડોક્ટરોએ તેનાં લિંગની સર્જરી કરવી પડી હતી.

આ માણસે એક 30 વર્ષીય મહિલાની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે મેક્સિકોમાં આખલાને ઉત્તેજીત કરવાની દવા ખાઈ લીધી હતી. ત્યારબાદ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે, તેને ઉત્તેજીત અવસ્થામાં જ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

આ વ્યક્તિ 3 દિવસ સુધી ઉત્તેજીત અવસ્થામાં જ હતો. જ્યારે હાલતમાં સુધારો ન થયો તો ડોક્ટરોએ તેનાં લિંગની સર્જરી કરી હતી. અને ત્યારબાદ જઈને તેને આરામ મળ્યો હતો.આ વ્યક્તિને રીનોસા શહેરની સ્પેશિયલાઈઝ્ડ હોસ્પિટલ નંબર 270માં દાખલ કરવામાં આવ્યો હતો. તેણે જે દવા ખાધી હતી તેને તે વેરાક્રૂઝ નામની જગ્યાએથી લઈને આવ્યો હતો.

આ દવાને મેક્સિકોનાં ખેડૂતો આખલાને ત્યારે ખવડાવે છે જ્યારે તેમને ગાયોની સાથે પ્રજનનની ક્રિયા કરાવવાની હોય છે. આ દવાના ઉપયોગથી એક આખલો ઘણીબધી ગાયોને ગર્ભ ધારણ કરાવી શકે છે.રીનોસા શહેર અમેરિકા અને મેક્સિકોની સીમાથી નજીક છે. આ મેક્સિકોના તામાઉલિપસ પ્રાંતમાં આવે છે. અહીં રિયો ગ્રાંડે નદી વહે છે.

સ્પેશિયલાઈઝ્ડ હોસ્પિટલ નંબર 270ના ડોક્ટરોએ હજી સુધી જણાવ્યુ નથીકે, તેનું ઓપરેશન થયા બાદ તે હજી પણ હોસ્પિટલમાં જ છે કે તેને રજા આપી દેવામાં આવી છે.મેક્સિકોનો વેરાક્રુઝ વિસ્તાર સેક્સ સંબંધિત ડ્રગ્સની દાણચોરી માટે કુખ્યાત છે. વળી, આ વિસ્તાર હથિયારોની દાણચોરી, દેહ વેપાર અને ડ્રગ્સ વેચતી ગેંગ વચ્ચે ગેંગ-વોર માટે પણ જાણીતો છે.

બીજી એક બળાત્કારની ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.જામનગરમાં લાલપુર બાયપાસ પાસે મંગલધામમાં રહેતા એક શિક્ષકે તેની સાથે જ મૈત્રી કરાર કરી સાથે રહેતી યુવતી પર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.

મૈત્રીકરાર રદ કરવાની ધમકી આપી આરોપીએ તેણી સાથે બળજબરીપૂર્વક શારીરિક સબંધો બાંધ્યા હોવાનો ફરિયાદનો આરોપ લગાવાયો છે. પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી લીધી છે અને કોરોના ટેસ્ટની તજવીજ શરૂ કરી છે. તો બીજી તરફ યુવતીનો કબ્જો સંભાળી પોલીસે મેડિકલ પરીક્ષણ કરવા તરફ પ્રયાણ કર્યું છે.

જામનગરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ, શહેરના લાલપુર બાયપાસ રોડ પર મંગલધામ સોસાયટીમાં એ વિંગમાં રહેતા અને શિક્ષક તરીકે નોકરી કરતાં યોગેન્દ્ર લાખાભાઈ મકવાણા નામના શખ્સે પોતાની સાથે મૈત્રીકરાર કરી સાથે રહેતી એક યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની રાવ સાથે યુવતી સિટી એ ડિવિઝન પહોચી હતી. પોતાની સમગ્ર કહાની કહી આરોપી યોગેન્દ્ર સામે આઇપીસી કલમ 376, 504, 506(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

જેમાં બંને મૈત્રીકરાર કરી સાથે રહેતા હોય દરમિયાયન આરોપી યોગેન્દ્રએ મૈત્રી કરાર રદ કરવાનું કહેતા તેણીએ ના પાડી હતી જેને લઈને આરોપીએ ઉશ્કેરાઈ જઇ તેણીને ધોલધપાટ કરી તેણી સાથે શારીરિક સબંધો બાંધી કૃત્ય કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી શિક્ષકનો કબ્જો સંભાળી કોરોના ટેસ્ટ કરાવા તજવીજ હાથ ધરી છે તો સામા પક્ષે મહિલા પોલીસે તેણીનો કબ્જો સંભાળી મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ બનાવ અંગે ફરિયાદના આધારે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …