મારી ઉંમર 24 વર્ષ ની છે મારા પતિ રોજ મને એમની જોડે નગ્ન થઈને સુવડાવે છે અને પછી હું સુઈ જવું એટલે આવું કરે છે,…

સવાલ.મારા પતિ તીવ્ર સેક્સવૃત્તિ ધરાવે છે મારી ના પાડવા છતાં તેઓ સમાગમ પહેલાં મુખમૈથુન કરે છે ઘણી વખત તો તેઓ એનાથી જ સંતુષ્ટ થઈ જાય છે પરંતુ મને સંતોષ મળતો નથી.

ત્યારે મારે હસ્તમૈથુનથી જ સંતોષ માનવો પડે છે મને એ વાતની ચિંતા થાય છે કે મુખમૈથુનથી ક્યાંક અમારા બંનેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો નહીં પડે ને?શું પતિને આ વાતની જાણ કરું?
એક મહિલા (ચાંદખેડા)

જવાબ.સમાગમ પહેલાં ક્યારેક ક્યારેક મુખમૈથુન કરવું એ ખરાબ નથી પરંતુ તે આદત બની જાય એ બરાબર ન કહેવાય જાતીય સુખ પર પતિપત્ની બંનેનો અધિકાર છે તેથી તમે પતિ સાથે આ વિષય પર જરૂર વાત કરો તે તમારી સંતુષ્ટિનું જરૂર ધ્યાન રાખશો.

સવાલ.હું 23 વર્ષની યુવતી છું મારા મામાના દીકરાને પ્રેમ કરું છું કૌટુંબિક ઝઘડા અને વિવાદને કારણે કેટલાય સમય સુધી મેં આ વાત મનમાં દબાવી રાખી તેણે આ વાતની જાણ ન થવા દીધી તેણે જ્યારે મારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો.

ત્યારે પણ મેં કોઈ પ્રતિક્રિયા ન આપી પરંતુ એક દિવસ તેણે અનેક તર્કવિતર્ક કરીને મારી પાસેથી સાચું બોલાવી લીધું તેણે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો પરંતુ હું ભાઈબહેનના પવિત્ર સંબંધને બદનામ કરવા નહોતી ઈચ્છતી તેથી મેં ના પાડી દીધી. આ વાતને એક વર્ષ થઈ ગયું છે.

ત્યારથી તે નારાજ છે અને મારાથી દૂર દૂર રહે છે અમારા ઘરે તે આવે છે પરંતુ હું હોસ્ટેલમાં રહું છું એટલે મુલાકાત નથી થતી હવે તેેના ક્યાંક બીજે લગ્ન થવાના છે.

આ સાંભળીને મને જબરજસ્ત આંચકો લાગ્યો હું હજુ પણ તેને પ્રેમ કરું છું એટલે મેં આખી જિંદગી કુંવારા રહેવાનો નિર્ણય કરી લીધો છે મારો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે માર્ગદર્શન આપવા વિનંતી.એક યુવતી (વડોદરા)

જવાબ.તમે હજી વિવેક ખોયો નથી એટલે જ તમે તમારા મામાના દીકરા ભાઈનો લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો તેના બીજે લગ્ન થવાના હોય તો થવા દો તમે પણ ભૂલવાનો પ્રયત્ન કરો.

સમયની સાથે તમારી જાતીય ઉત્તેજના શાંત થઈ જશે ત્યારે તમને તમારા પર જ હસવું આવશે તમે કોઈ બીજા સાથે સાંમજસ્ય નહીં સાધી શકો એ ખરેખર તમારી ગેરસમજ છે.

સવાલ.હું 34 વર્ષનો છું મારા પતિ દરરોજ રાત્રે મને તેની જોડી ખોલીને સુવે છે અમે 3bhk માં રહીએ છીએ પણ હવે મને બાળકોથી ડર લાગે છે.એક મહિલા(ચકલાસી)

જવાબ.હવે ધીમે ધીમે તમારા પતિને સમજાવો કે અમારા બાળકો પણ મોટા થઈ ગયા છે પણ તમે વધુ સારી રીતે સમજો છો જો તમે આ રોજ કહેશો તો તમારા પતિ પણ સારા થઈ જશે.

સવાલ.મારો પિતરાઈ ભાઈ મને પસંદ કરે છે અને જો તે મને પ્રપોઝ કરે તો શું હું તેનો સ્વીકાર કરીશ?એક કન્યા(આણંદ)

જવાબ.જો તમે સમજો છો તે જનરલને સમજાવવું વધુ સારું છે તો તે મહત્વનું છે કે તમે કોને પસંદ કરો છો જો કોઈ અન્ય વ્યક્તિ પ્રસ્તાવ મૂકે તો શું તમે હા કહેશો?તમારે નક્કી કરવાનું છે તમે તે બરાબર કરો છો.

સવાલ.ક્યારેક મારા સસરા મને ભૂલથી ઠોકર ખવડાવે છે પણ તે જાણી જોઈને ઠોકર ખાય છે પહેલા હું ગુસ્સે હતી પણ મારા પતિ બહાર છે હવે હું તેને પસંદ કરું છું મારે મારા સાસરે જોવું જોઈએ?એક મહિલા-રાજકોટ.

જવાબ.પહેલી વાત તો એ છે કે સાસરી એ જ વ્યક્તિ છે જે બીજા પિતાની છે તો શું કોઈ તેની સાથે સંબંધ રાખવાનું સ્વીકારી શકે છે?તમને આ બાબતે મારો જવાબ મળ્યો જ હશે અને જો તમે સમજી ગયા તો તમને મારી વાત સમજાઈ ગઈ.

સવાલ.મને મારા ઘરની બાજુમાં રહેતી કાકી ગમે છે શું તે મને પસંદ કરશે?એક યુવક (અમદાવાદ)

જવાબ.હવે તો માસી જ કહી શકે કે તે તને પસંદ કરશે કે નહીં પણ હા જો તમે તેને વૃદ્ધાશ્રમ કહીને સંબોધ્યા હોય તો એમાં ન પડવું સારું.

સવાલ.હું 39 વર્ષનો સૈનિક છું મારા લગ્નને 16 વર્ષ થઈ ગયા છે અમે બંને પતિ-પત્ની વધારે કામુકવૃત્તિના છીએ પત્ની 14 વર્ષની ઉંમરથી જ હસ્તમૈથુન કરતી આવી છે તેની વધુ પડતી કામુકતાને કારણે મને ઘણી વખત તેના ચારિત્ર્ય પર શંકા જાય છે.

પરંતુ તેનું માનવું છે કે કોઈ પરપુરુષ વિશે વિચાર કરતાં તો મરી જવું સારું એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી હું મારી કામુકવૃત્તિ ઓછી કરી શકું હું લશ્કરમાં હોેવાને કારણે વર્ષે અમુક દિવસો માટે જ ઘરે આવી શકું છું.એક સૈનિક (અમદાવાદ)

જવાબ.સે-ક્સની વૃત્તિ ઓછી કે વધારે હોય તે વ્યક્તિ પર આધાર રાખે છે તમે પોતે માનો છો કે તમારામાં સે-ક્સની વૃત્તિ વધારે છે તો પછી આવો બેવડો માપદંડ શા માટે અપનાવો છો કે પત્નીમાં સેક્સની ભાવના વધારે છે.

તેથી તેનું ચારિત્ર્ય સારું નહીં હોય દામ્પત્યજીવન પતિ-પત્નીના પરસ્પરના વિશ્વાસ પર ટકેલું હોય છે તેથી તેમાં શંકા જન્મવા ન દો નહીંતર દામ્પત્યજીવનમાં તિરાડ પડતાં જરાય વાર નહીં લાગે તમારી જેમ તમારી પત્નીને પણ શારીરીક સુખ બહુ ઓછું મળે છે.

તેથી તે પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છા હસ્તમૈથુન દ્વારા શાંત કરે છે જ્યાં સુધી જાતીય ઈચ્છા ઓછી કરવાની વાત છે તો પોતાની જાતને વધુમાં વધુ કામમાં વ્યસ્ત રાખો.

સવાલ.હું 24 વર્ષની એમ.એમ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું કેટલાક સમય પહેલાં એક પરિણીત તથા બે બાળકોના પિતા તરફથી મારા માટે માગું આવ્યું હતું તેમનો વ્યવસાય સારો છે મારી બહેન સિવાય બધાને આ સંબંધ મંજૂર હતો.

હકીકતમાં તેની પત્ની છ મહિના પહેલાં કોઈ પાડોશી સાથે ભાગી ગઈ હતી આજે તે તેના પિયરમાં રહે છે મારા બીજી જગ્યાએથી પણ માગા આવી રહ્યા છે પરંતુ પેલો વેપારી લગ્ન માટે દબાણ કરે છે તો શું કરવું?એક યુવતી (બનાસકાંઠા)

જવાબ.તમારી બહેનનો વિરોધ વાજબી છે તમારે એક પરણેલી વ્યક્તિ સાથે કે જેણે વિધિસર રીતે છૂટાછેડા લીધા નથી તેની સાથે લગ્ન ન કરવાં જોઈએ કારણ કે પ્રથમ પત્ની જીવિત હોય ત્યાં સુધી તમારાં લગ્ન કાયદેસર નહીં ગણાય.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …