મારુ લિં-ગ ખૂબ મોટું છે,મારી ગર્લફ્રેંડ સમા-ગમ દરમિયાન બરાડા પાડે છે,એને નાનું કરવાની કોઈ દવ ખરી?..

સવાલ : મારી ઉંમર ચાલીસ વર્ષની છે. મને ઇન્દ્રિયની લંબાઈનો પ્રોબ્લેમ છે, પરંતુ બધાં કરતાં જુદો છે. મારી ઇન્દ્રિયની લંબાઇ વધારે છે. મને કોઇ એવો ઉપાય બતાવો કે જેથી ઇન્દ્રિયની લંબાઇ ઓછી થઇ શકે. આના માટે કોઇ દવા અથવા ઓપરેશન શક્ય છે?

જવાબ : એક વાત દરેક પુરુષે યાદ રાખવી જોઈએ કે સ્ત્રીનો યોનિમાર્ગ ઇલાસ્ટિક રબર જેવો હોય છે એ કારણે એની લંબાઇ અને જાડાઇ વધારે કે ઓછી હોવાથી આનંદમાં કોઇ જ ફેર પડતો નથી. એમાં ઈન્દ્રિયની લંબાઈ ઓછી હોય કે વધારે કોઈ ફેર પડતો નથી અને આ દરેકમાં સરળતાથી પ્રવેશ પણ થઈ શકે છે.

હા, ઈન્દ્રિયની લંબાઈ ઓછી હોય તો વધી શકે ખરા, પણ જો વધારે લંબાઈ હોય તો ઓપરેશન કે દવા દ્વારા પણ તે ટૂંકી તો નથી જ થઈ શકતી. બની શકે કે તમારા સાથીને કોઈ તકલીફ પડતી હોય. એવા સમયે આપના સાથીની તકલીફ દૂર કરવા માટે તમે તમારો ફોર પ્લેનો સમય વધારી શકો છો અથવા કોઇ પણ ક્રીમ કે તેલનો પ્રયોગ પણ પ્રવેશ પહેલાં કરવાથી તેમને જરાય તકલીફ નહીં થાય.

પ્રશ્ન : મારા પતિને કોલેજકાળથી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. એમણે કોલેજ પછી પણ એ યુવતી સાથે સંબંધ ચાલુ રાખ્યો છે અને અમારા લગ્નને બે વર્ષ થઇ ગયાં હોવા છતાં આજે પણ તેમની વચ્ચે સંબંધ છે. મેં અનેક વાર એમને આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે કહ્યું, પણ તેઓ માનતા નથી. હું શું કરું? એક યુવતી (ભાવનગર)

ઉત્તર : તમે તમારા પતિના પ્રેમસંબંધ અંગે લગ્ન થયા ત્યારથી આટલું જાણો છો અને એમણે આટલા સમય સુધી પોતાના પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું નથી એ વધારે પડતું કહેવાય. તેઓ કયા કારણસર એ યુવતી સાથે સંબંધ તોડતા નથી એ જાણવું જરૂરી છે. જો એ આ બાબતમાં સમજવા તૈયાર ન હોય, તો પરિવારમાં વડીલોને, તમારા સાસુ-સસરા અથવા જેઠાણીને કહો.

તેઓ તમારા પતિને સમજાવશે અને પારિવારિક દબાણ આવવાથી તમારા પતિએ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું પડશે. જો આટલા પ્રયાસો કર્યા પછી પણ તમારા પતિ લગ્નજીવનના સંબંધનું મહત્ત્વ અને ગંભીરતા સમજવા માટે તૈયાર ન હોય તો તમારે આ મામલા તરફ તમારા માતા-પિતાનું ધ્યાન પણ દોરવું જોઇએ.

તમારા લગ્નને બે વર્ષ જેટલો થઇ ગયો છે અને આ તબક્કે હવે એમાં સ્થિરતા અને એકબીજા પ્રત્યેની પ્રેમ તથા માનની લાગણી હોય એ જરૂરી છે. જો સંબંધમાં આ પરિબળની ગેરહાજરી હોય એ લાંબો સમય ટકતા નથી.

મારી ઉંમર 24 વર્ષની છે ત્રણ મહિનામાં જ મારા લગ્ન થવાનાં છે. મારી સમસ્યા છે કે મારા લિંગની લંબાઇ ઘણી જ ઓછી છે. તે માત્ર ત્રણ ઇંચ છે. મને લાગે છે કે મારા નાના લિંગને કારણે હું મારી પત્નીને સંતોષ નહીં આપી શકું. હું કઇ રીતે મારા લિંગની લંબાઇ વધારી શકું? શું આ માટે કોઇ દવા કે તેલ ઉપયોગમાં લઇ શકાય?

મોટાભાગનાં પુરૂષોને પોતાનાં ઇન્દ્રિયની લંબાઇ માટે અસંતોષ જોવા મળતો હોય છે. આજનાં ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનનાં જમાનામાં ગેરમાર્ગે દોરવા વાળી જાહેરાતો ઉભરાતી રહેતી હોય છે. જેના કારણે આ યુવકો પોતાનાં ઇન્દ્રિયની લંબાઇ વધારવા લેભાગુ જાહેરાતોની જાળમાં ફસાઇ જતા હોય છે.

ઇન્દ્રિયની લંબાઇ વધારવા માટે આજની તારીખમાં કોઇ ઓઇલ કે દવા ઉપલબ્ધ નથી. ઇન્દ્રિયની લંબાઇ વધારવાનો એક માત્ર રસ્તો છે ઓપરેશન. આ ઓપરેશન 2-3 કલાક જેટલું લાંબુ ચાલતુ હોય છે. અને 24 કલાક હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે.

સામાન્ય રીતે આ ઓપરેશન દ્વારા ઇન્દ્રિયની લંબાઇ એકથી ચાર ઇન્ચ વધી શકતી હોય છે. પરંતુ હું અહીં એક વાત ચોક્કસ જણાવવા માંગીશ. જો તમારા ઇન્દ્રિયની લંબાઇ ઉત્તેજિત અવસ્થામાં 2 ઇન્ચની હોય તો તેને લાંબું કરવાથી જાતીય આનંદમાં કોઇ જ ફાયદો નહીં થાય માત્ર માનસીક આનંદ માટે આપને લાગશે કે ઇન્દ્રિયની લંબાઇ વધી છે.

About gujaratreport

Check Also

આજકાલ છોકરીઓ આ નવી સ્ટાઇલ થી કરે છે હસ્તમૈથુન,જાણીને તમારા પણ હોશ ઉડી જશે..

શું તમે જાણવા માંગો છો કે છોકરીઓ કેવી રીતે હસ્તમૈથુન કરે છે ઘણી છોકરીઓ હસ્તમૈથુન …